- ઉત્સવ
વાંક વિના ‘વડીલોના વાંકે’ ગુમાવ્યું
મહેશ્ર્વરી શ્રી દેશી નાટક સમાજ દ્વારા વિવિધ વિષયનાં અનેક નાટકોની સફળતાપૂર્વક ભજવણી થઈ છે. અનેક નાટકોને નાટ્ય પ્રેમી દર્શકોએ ગળે વળગાડ્યાં છે. જુદાં જુદાં પાત્રોએ એને ભજવતા કલાકારોને નામના અપાવી છે. આ બધામાં ‘વડીલોના વાંકે’ નાટકની વાત જ ન્યારી છે.…
- ઉત્સવ
અંતરના અજવાળાં
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે કર્મયોગી જગદીશ જોષી સરકારી ઊંચા પદેથી નિવૃત્ત થયા ત્યારે જ શેષ જીવન સમાજસેવામાં અર્પણ કરી દીધું. પોતાની જ્ઞાતિસેવા હોય, બ્રાહ્મણસમાજ હોય કે કોઈ કેળવણીસંસ્થા હોય, જગદીશભાઈ જે-તે સંસ્થાના ઉત્કર્ષ માટે ખૂબ મહેનત કરે. ૧૯૫૫-૫૬ના…
- ઉત્સવ
વિવિધ
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ સાહબ બાથરૂમ મેં હૈંફિલ્મના માણસોને જેવી સફળતા મળે છે કે તરત જ તે બાથરૂમમાં જતો રહેતો હોય છે. જ્યારે પણ ફોન કરો એટલે સાંભળવા મળે છે કે ‘સાહબ બાથરૂમ મેં હૈં.’ અરે ભાઈ આટલી…
- ઉત્સવ
વાત નોકરીની તક હોય કે ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહની… આર્થિક-સામાજિક વિકાસમાં નાના-મધ્યમ શહેરોની મોટી કમાલ
ઈકો સ્પેશ્યલ -જયેશ ચિતલિયા સૌપ્રથમ નોકરીની તકોની વાત કરીએ. ટુ અને થ્રી ટિયર સિટીઝમાં નોકરીની ઓફરો વધી રહી છે, જેમાં નોકરી શોધતા વર્ગ ઉપરાંત કંપનીઓને પણ લાભ છે. તેમને ઓછાં ખર્ચે ટેલેન્ટ મળે છે અને એ શહેરના લોકોએ બહાર કે…
- ઉત્સવ
બ્રાન્ડ મેન્યુઅલ – બ્રાન્ડની રૂલ બુક
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી માણસ સહજ સ્વભાવ છે કે એ જયારે અમુક વાત કે વસ્તુ વારે ઘડીયે તે જ સ્વરૂપમાં જુએ કે સાંભળે તો એને યાદ રહી જાય. આપણે જયારે અમુક બ્રાન્ડની હૉટેલમાં, એરલાઈનમાં, મોટા રિટેલ સ્ટોરમાં જઇયે…
- ઉત્સવ
૧૯૮૪ થી ૨૦૨૪ – ભોપાલથી રાજકોટ : તસુભારનો ફરક નથી તો પણ ‘ફખ્ર હૈ!?’
કેન્વાસ -અભિમન્યુ મોદી આજથી દસ વર્ષ પહેલાં આ જ જગ્યાએ ચાલીસ વર્ષ પહેલાં બનેલી માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ ઔદ્યોગિક દુર્ઘટના વિશે લેખમાળા કરી હતી. ૧૯૮૪ ની ભોપાલ ગેસ દુર્ઘટના મોતનું એવું તાંડવ હતું કે આજની તારીખે પણ તેની અસરમાંથી…
- ઉત્સવ
ચોરી ચોરી ચોપડી ચૂરાઈ હૈ…
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આમ તો વાત થોડાં વરસો પહેલાની છે પણ જ્યારે એ સમાચાર મેં વાંચેલા ત્યારે એ જાણીને એકલા એકલા ખૂબ હસવું આવ્યું ને પછીથી તો એકજાતનો ગર્વ પણ થયો કે- ‘ભારતમાં લખાયેલા અને છપાયેલા અભ્યાસક્રમના…
પારસી મરણ
હોશી સોરાબજી મરચન્ટ તે ફ્રેની હોશી મરચન્ટના ખાવીંદ. તે મરહુમો આલામાય તથા સોરાબજી એમ. મરચન્ટના દીકરા. તે એમી યુ. હોયવોય ને સાયરસ એચ. મરચન્ટના પપ્પા. તે ઉરવક્ષ એન. હોયવોયના સસરાજી. તે મરહુમો રૂસી એસ. મરચન્ટન ને સ્લાન્ટી ટી. તોડીવાલાના ભાઇ.…
હિન્દુ મરણ
સ્વ. હીરજીભાઇ ભગવાનજી વલોટીયા ગામ વલોટી મંગળવાર તા. ૨૧-૫-૨૪ના દેવલોક પામ્યા છે. ઉત્તરક્રિયા સોમવાર, તા. ૩-૬-૨૪ના ૧૦.૩૦ કલાકે નિવાસસ્થાને રાખેલ છે. શામજીભાઇ ભગવાનજી વલોટીયાના મોટાભાઇ. વાસંતીબેન હીરજીભાઇ વલોટીયાના પતિ. વિનોદભાઇ હીરજીભાઇ વલોટીયા, પ્રમોદભાઇ હીરજીભાઇ વલોટીયા, રેખાબેન રાજેન્દ્રભાઇ મીઠાઇવાલાના પિતાજી. ઠે.…
જૈન મરણ
ક. દ. ઓ. જૈનધનજી રતનશી ગોશર (ઉં. વ. ૯૫) કચ્છ બાયઠ હાલ મુલુંડ તા. ૩૦-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ખેતબાઇ રતનશી ગોશરના પુત્ર. ખેતબાઇ મુલજી શિવજી ખોના તેરાવાળાના જમાઇ. સ્વ. અ. સૌ. મણિબેનના પતિ. રીતેશભાઇ, હંસકુમારભાઇ અને સૌ. ભદ્રીકાબેન નરેશ લોડાયાના…