- ઉત્સવ
ગુનાહિત માનસને અજ્ઞાનતા કે ગરીબી સાથે કોઈ લેવા દેવા નથી
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ ‘મારી વાત ધ્યાનથી સાંભળ.. જો, તું મારા માટે કામ કરશે તો માલામાલ કરી દઈશ. જો મારું કહ્યું નહીં માને તો તારાં પત્ની, બાળકો, ભાઈ-બહેન, મા-બાપ, નાના-નાની, કૂતરા-કૂતરી બધાને ખતમ કરી નાખીશ. જો તારા નાના-નાની મૃત્યુ…
- ઉત્સવ
પોપ કોર્ન બ્રેન મગજ છે કે ક્યાંય સ્થિર થતું નથી
વિશેષ-લોકમિત્ર ગૌતમ આજની પેઢી સાથે મોટી સમસ્યા છે કે તે અક જગ્યા ટકતા નથી. તમે કેટલો પણ સારો વીડિયો બનાવી દો, પરંતુ આજની પેઢી અડધા કલાક સુધી એને જુએ અસંભવ છે. આનું કારણ છે પોપકોર્ન બ્રેન. હા, હાલમાં આ શબ્દપ્રયોગ…
- ઉત્સવ
મધમાખી નહીં હોય તો જાણી લો ન તો ફળ હશે અને ન તો પાક હશે..!!
ફોકસ -વીણા ગૌતમ આપણને મધમાખીમાંથી મધ અને હનીવેક્સ તો મળે જ છે, સાથે તે કૃષિ અને ઇકોસિસ્ટમમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મધમાખીઓ એક વૃક્ષ કે છોડમાંથી પરાગકણોને બીજા વૃક્ષ કે છોડ સુધી પહોંચાડવામાં મદદ કરે છે, જેનાથી વૃક્ષો કે…
- ઉત્સવ
આખી દુનિયામાં જાણીતી છે બિહારની ગ્રામીણ લોકકલા સિક્કી
કલાજગત -ધીરજ બસાક સિક્કી એક ખાસ પ્રકારનું ઘાસ કે દર્ભ જેવો છોડ છે, જે બિહારની મિથિલાંચલમાં નદી, તળાવ અને કેટલીક વખત રસ્તાના કિનારે ચોમાસામાં ઊગી નીકળે છે. આ અંદાજે ચાર ફૂટ જેટલી ઊંચી થાય ત્યારે લોકો તેને કાપીને સુકાવા માટે…
- ઉત્સવ
‘ભારતીય ન્યાયસંહિતા’: કાયદાપોથી બદલાશે, પણ ખરેખર પરિવર્તન આવશે?
વિશેષ -રાજેશ યાજ્ઞિક ચૂંટણીના પડઘમ તો શાંત થઇ ગયા, પણ તેમાં એક વાત વિરોધપક્ષોએ ગાઈ વગાડીને કહ્યે રાખી, તે એટલે કે સત્તાધારી પક્ષ ભારતીય બંધારણને બદલાવી નાખશે. ભારતીય બંધારણમાં પરિવર્તનની જરૂર છે કે નહીં, તેની એક અલગ અને વિશદ ચર્ચા…
- ઉત્સવ
ગૂગલ ડેટા સેન્ટર: સર્ચ થતી દરેક ચીજની અહીં છે જન્મકુંડલી
ટેક વ્યૂ -વિરલ રાઠોડ મોબાઈલ ડિવાઈસનો સૌથી વધારે ઉપયોગ કરતા દેશની યાદીમાં ભારત પ્રથમ ક્રમે છે. ઉત્પાદનમાં ભલે હજું બીજા રાષ્ટ્રની ટેક્નોલોજી આગળ છે. વાત જ્યારે ડિવાઈસના તમામ ફીચર્સને વાપરવાની થાય છે ત્યારે ભારતના યુવાવર્ગે એ તમામ ફીચર્સનો વ્યાપક ઉપયોગ…
- ઉત્સવ
જો ભી હૈ બસ યહી એક પલ હૈ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ મેં એક જોક પરથી એક વાર્તા લખી હતી એ વાચકો સાથે શેર કરવી છે. જૂના જમાનામાં એક ગામથી બીજે ગામ જવું હોય તો માણસોએ પગપાળા જ પ્રવાસ કરવો પડતો હતો. શ્રીમંતો ઘોડા પર સવાર થઈને મુસાફરી…
- ઉત્સવ
‘બહેનો તમે ભલે આવ્યાં હવે કોઈ જ ચિંતા ન રાખજો, તમારી રક્ષા હું કરીશ’
વલો કચ્છ -પૂર્વી ગોસ્વામી ‘ભલે આવિયું ભેનરૂ ફિકર મ રખજા કીં પ….’ કચ્છી પ્રસિદ્ધ પંક્તિઓ કચ્છ કેશરી કુળ ઉદ્ધારક એવા વીર જામ અબડાજીની યાદ અપાવે છે. જેના પરથી કચ્છના એક તાલુકાનું નામ ‘અબડાસા’ પડ્યું. જામ અબડાની કથા તો વિસ્તૃત છે…
- ઉત્સવ
‘ફેક ન્યૂઝ’ વિ. ‘નેક ન્યૂઝ’: અસત્યમેવ જયતે!
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:ખબર ને કબર ખોદો એટલાં ખોદાય. (છેલવાણી)સાચું કહું? સાચું કહેવામાં સાચે જ હવે મજા જ નથી રહી. જે મજા ફેંકવામાં છે એ સત્યમાં નથી જ નથી. અગાઉ સતયુગથી ગાંધીયુગ સુધી સત્યનો મહિમા હતો, હવે અસત્યની ઈજ્જત…
- ઉત્સવ
સર્વેત્ર સુખિન: સન્તો…
આજે આટલું જ -શોભિત દેસાઈ પૂરાં થઈ ગયાં બધા દુદુંભી શાંત સૂતી છે તાતૂરીકોઈ નજીક જાશે ખુરશીની કોઈની વધશે દૂરીધર્મ બજાવ્યો છે લગભગ તો દરેકે વોટ દઈને અહીંદેખણહારાનો હોબાળો પણ ક્યાં છે ઓછો અહીં, નહીં?! જી હા, બહેનો અને ભાઈઓ!…