Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 258 of 928
  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૨-૬-૨૦૨૪ ભારતીય દિનાંક ૧૨, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ,…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨-૬-૨૦૨૪ થી તા. ૮-૬-૨૦૨૪ ગ્રહગોચર: સપ્તાહમાં સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ અતિ ચારી ગતિએ ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે.મંગળ…

  • ઉત્સવ

    તંત્રએ કડક કાયદો લાગુ કરવો જ પડશે.. સરકારે દંડો ઉગામવો જ પડશે…

    કવર સ્ટોરી -વિજય વ્યાસ છેલ્લા થોડાક દિવસોમાં બનેલી કેટલીક ઘટનાઓએ લોકોને ખળભળાવી મૂક્યા છે. પહેલી ઘટનામાં પુણેમાં બેફામ સ્પીડે પોર્શે કાર ચલાવી રહેલા એક છોકરાએ બે આશાસ્પદ યુવક-યુવતીને ઉડાવી દઈ મોતને ઘાટ ઉતારી દીધા. આ નબીરા- છોકરાએ અકસ્માત પહેલાં પબમાં…

  • ઉત્સવ

    નાદબ્રહ્મ માનવજાતિનો પહેલો શબ્દ ક્યો હતો?

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી લંડનથી ‘ધ ગાર્ડિયન’ નામનું એક સમાચારપત્ર પ્રકાશિત થાય છે. ૨૦૦ વર્ષ જૂનું છે. બ્રિટિશ સમાજ અને રાજનીતિમાં તે ઘણું પ્રભાવશાળી છે. તેને ચાર વખત ‘ન્યૂઝપેપર ઓફ ધ યર’નો પુરષ્કાર મળી ચુક્યો છે. તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય…

  • ઉત્સવ

    ફૂલોની ઘાટી-યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ નેશનલ પાર્ક-ભાગ ૧

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી “કુછ દેર બેઠ કર પ્રકૃતિ કે નજારો કા આનંદ લે. – જીવનમાં થોડી ક્ષણો માટે જંપી જવા જેવું સ્થળ – વેલી ઓફ ફ્લાવર્સરાત્રિના ગાઢ અંધકારમાં તેજસ્વી ઘનુએ તેના ચમકતા સેંકડો તારાઓ વડે જાણે હિમાલયના ઉત્તુંગ શિખરોને…

  • ઉત્સવ

    વિશ્ર્વમાં ભારતની ભાગીદારી – સહકાર એક નવા પ્રકારનું વૈશ્ર્વિકીકરણ

    ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ વિશ્ર્વ બેંક અને ‘નેવેગેટિંગ દ સ્ટ્રોર્મ’ શોધના નિષ્કર્ષ પ્રમાણે ભારત વિશ્ર્વની સૌથી વધુ ઝડપી વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. તેનું મોટું બજાર, યુવા કાર્યબળ સાથે મળી વિદેશી મૂડીરોકાણ માટેનું આકર્ષણ ઉત્પન્ન કરે છે. આ પ્રકારે…

  • ઉત્સવ

    ખાખી મની-૩૧

    અનિલ રાવલ લીચી ઘરે પહોંચી ત્યારે મા એની રાહ જોતી વરંડામાં જ બેઠી હતી. ઇન્ટેલિજન્સ એજન્સીના બે જણ પૂછપરછ કરવા આવેલા એ વાત લીચીને જણાવવા એણે બે-ચારવાર ફોન કર્યા હતા….પણ એટલું જ બોલી શકી કે ‘બને એટલું ઘરે જલ્દી આવી…

  • ઉત્સવ

    રિબાઉન્ડ અફેર

    ટૂંકી વાર્તા -મનહર રવૈયા પ્રતીક ઓફિસેથી છૂટીને આજે સીધો ઘરે આવ્યો. એને વંદનાને લઈને છેલ્લા શોમાં ફિલ્મ જોવા જવું હતું. જોયું તો મમ્મી કિચનમાં રસોઈ કરી રહી હતી. ફિઝિયોથેરપિસ્ટ વીરાણીસાહેબ પિતાજીને કસરત કરાવી રહ્યા હતા, પણ વંદના નજરે ન પડી.…

  • ઉત્સવ

    સજ્જન વનવેલી ભલી, કરે ઝાડ શું પ્રીત, સૂકે પણ મૂકે નહીં, એ સજજનની રીત !

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સજજન એટલે સારું માણસ, ઊંચા કુળનું અને સારી ચાલચલગત ધરાવતો મનુષ્ય એવી વ્યાખ્યા છે. આ સિવાય ખાનદાન માણસ, સદગૃહસ્થ, સદાચારી માણસ, સભ્ય માણસ એવા વ્યાવહારિક અર્થ પણ છે. એક સુભાષિત પણ સજજન વિશે માર્મિક વાત…

  • ઉત્સવ

    બાદશાહની અધધધ લાલચ છતાં દુર્ગાદાસ પોતાના સ્વામી સામે ધરાર ન લડયા

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ વીર દુર્ગાદાસ રાઠોડના કૌશલ, વ્યૂહ, શૌર્ય અને નેતૃત્વને શત્રુઓય પ્રશંસાની નજરે નિહાળતા હતા. એટલે જ હિન્દુસ્તાન પર ઇ. સ. ૧૭૧૩થી ૧૭૧૯ સુધી રાજ કરનારા બાદશાહ ફરુખ સિયર મૂળ અને પૂરું નામ અબ્બુલ મુઝફકરુદ્દીન મુહમ્મદ શાહ ફરુખ…

Back to top button