- વેપાર

ખાંડમાં ₹ ૪થી ૧૦ની પીછેહઠ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ…
- વેપાર

ડૉલર સામે રૂપિયો ૪૩ પૈસા ખાબક્યો
મુંબઈ: વર્તમાન લોકસભાની ચૂંટણીમાં શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તેવી શક્યતા ન જણાતા આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડવાની સાથે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૪૩ પૈસા ખાબકીને…
- એકસ્ટ્રા અફેર

મોદીની વ્યક્તિગત હાર, મતદારોએ ગેરંટીઓને ના સ્વીકારી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને આ પરિણામોના કારણે ભાજપમાં સોપો પડી ગયો છે. ભાજપે અબ કી બાર ૪૦૦ કે પાર સૂત્ર રમતું કરેલું અને પોતાના માટે ૩૭૦ બેઠકનો તથા એનડીએ માટે ૪૦૦ પ્લસ બેઠકનો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરગ્રીષ્મૠતુ),બુધવાર, તા. ૫-૬-૨૦૨૪, ભદ્રાભારતીય દિનાંક ૧૫, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩પારસી કદમી રોજ…
- ઈન્ટરવલ

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ઈન્ટરવલ

શૅરબજારમાં ફટાફટ પ્રૉફિટને બદલે થયો ધડાધડ ફૂલ લોસ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ શૅરબજારમાં દિવસ-રાત એક કરનારા અને આખું જીવન વીતાવી નાખનારાને પણ ઘણીવાર તેજી-મંદીના આગમનના અણસાર મળતા નથી કે કારણો સમજાતાં નથી. એક સમયે કંપનીના રિઝલ્ટ જાહેર થયા બાદ એના શૅરમાં વધઘટ વર્તાતી હતી પણ હવે ન જાણે…
- ઈન્ટરવલ

વરસાદ આવે ને લાગે ચા પીવાની તલબ!
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી છે. આ ગરમીમાં ચા પીવાવાળાઓએ કદી ચાને દગો દીધો નથી. ચાની ખરી મજા જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છીએ એ ચોમાસામાં હોય છે. ઠંડીમાં ચા હૂંફ આપે કે ઉનાળામાં…
પરિણામ આવી ગયાં ..હવે શું?
વ્યંગ -ભરત વૈષ્ણવ લોકસભાની ચૂંટણી પતી થઇ. સાત સહેલિયા જેવા સાત તબક્કાના મતદાને તંત્ર, ઉમેદવાર અને પાર્ટીઓને રીતસરના ફીણ લાવી દીધા. રેઢિયાળ રોડ શૉ, ભાડૂતી ભીડથી અધૂરા ઘડાની જેમ છલકાતી ભીડ, મુદા ભટકાવતો પ્રચાર, કોઠી ધોઈએ એટલે ગંગાજળ કે અમૃત…
- ઈન્ટરવલ

ગ્લોબલ વૉર્મિગ રોકવા હવે યુવાનોએ કમર કસવી પડશે
દિવ્યજ્યોતિ નંદન આ વર્ષનો ઉનાળો કેટલો કપરો હતો તે આપણે બધા જ જાણીએ છીએ અને પછી મહાનગર મુંબઈ હોય, દિલ્હી હોય કે પછી દેશનો કોઇપણ ખૂણો કે કોઇપણ રાજ્ય હોય, બધે જ ગરમીએ કાળો કેર વરસાવ્યો હતો. આપણે બધા જ…







