હિન્દુ મરણ
ગામ દમણ અને હાલ બોરીવલી ચીકુવાડી દિનેશ મગનલાલ મિસ્ત્રી ૩૧મી મે ૨૦૨૪ના પ્રભુચરણે ગયા છે. તે રશ્મિબેનના પતિ. ચિરંજીવ ચિરાગ અને જીગરના પિતા. શીતલ અને ચૈતાલીના સસરા. ચિરંજીવ ક્રિષ્ના, યોહાન આર્યન અને શારવીનના દાદા. નવીન, ભુપેન્દ્ર, પદ્મા, ઇન્દિરા, ઉર્મિલાના ભાઈ.…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનખસ નિવાસી (હાલ મુંબઈ) સ્વ. કાંતીલાલ સુખલાલ વસાણીના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૮૫) ૪-૬-૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ કેતન, હિના ગીરીશકુમાર સાવંત, કિરણ ભદ્રેશકુમાર શાહ તથા દિપ્તી પરાગકુમાર ઝવેરીના માતુશ્રી. તેઓ અનિતાના સાસુ તથા પિયર…
- શેર બજાર
કડડડભૂસ: ચાર વર્ષનો સૌથી મોટો એક દિવસીય કડાકો, સેન્સેક્સમાં ૬,૧૦૦ પોઇન્ટ સુધી નીચે પટકાયો
મુંબઇ: લોકસભાની ચૂંટણીમાં ભાજપને અપેક્ષા અને ધારણાં કરતા ખૂબ જ ઓછી બેઠકો મળી હોવાથી શેરબજારમાં હતાશાની સુનામી ફરી વળી હતી અને એક તબક્કે ૬,૨૩૫ પોઇન્ટના ભયાનક કડાકા સાથે ૭૦,૨૩૪.૪૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૪૩૮૯.૭૩ પોઇન્ટ અથવા તો…
- વેપાર
સોનામાં ₹ ૧૯૩નો સુધારો, ચાંદી ₹ ૧૩૮૦ તૂટી
મુંબઈ: ગત મે મહિનામાં અમેરિકાની ફેક્ટરી એક્ટિવિટીમાં સતત બીજા મહિને ઘટાડો થયો હોવાનાં અહેવાલો સાથે ફેડરલ રિઝર્વ આ વર્ષનાં અંત સુધીમાં વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો ન્યૂ…
- વેપાર
ખાંડમાં ₹ ૪થી ૧૦ની પીછેહઠ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૪૩ પૈસા ખાબક્યો
મુંબઈ: વર્તમાન લોકસભાની ચૂંટણીમાં શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તેવી શક્યતા ન જણાતા આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડવાની સાથે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૪૩ પૈસા ખાબકીને…
- એકસ્ટ્રા અફેર
મોદીની વ્યક્તિગત હાર, મતદારોએ ગેરંટીઓને ના સ્વીકારી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને આ પરિણામોના કારણે ભાજપમાં સોપો પડી ગયો છે. ભાજપે અબ કી બાર ૪૦૦ કે પાર સૂત્ર રમતું કરેલું અને પોતાના માટે ૩૭૦ બેઠકનો તથા એનડીએ માટે ૪૦૦ પ્લસ બેઠકનો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરગ્રીષ્મૠતુ),બુધવાર, તા. ૫-૬-૨૦૨૪, ભદ્રાભારતીય દિનાંક ૧૫, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩પારસી કદમી રોજ…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…