- લાડકી
અન-ઇવન હેમલાઇન…
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર માર્કેટમાં ઘણા ડ્રેસ એક સાઈડ ડ્રોપ થયેલા કે ઉપર-નીચે લેન્થવાળા જોયા હશે તેને ફેશનની ભાષામાં ‘અન-ઇવન હેમલાઇન’ કહે છે. હેમલાઈન એટલે ડ્રેસનો સૌથી નીચેનો ભાગ, જે સ્ટાઇલ પ્રમાણે બદલાયા કરે. ડ્રેસમાં અન-ઇવન હેમલાઇન ઘણી કોમન…
- લાડકી
ઍન્ટાર્કટિકા પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા: મેહર મૂસ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી ઍન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આ સૌથી ઠંડો ખંડ છે અને બારે માસ બરફથી આચ્છાદિત રહે છે. ૧૩,૨૦૦,૦૦ વર્ગ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતો ઍન્ટાર્કટિકા દુનિયાનો પાંચમો સૌથી મોટો ખંડ છે. એન્ટાર્કટિકામાં તમામ ખંડોમાં સૌથી…
- પુરુષ
ગૌતમ રાજકારણને ત્યજી ફરી ક્રિકેટમાં થઈ રહ્યો છે ગંભીર
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા એકવીસમી સદીના પ્રથમ દાયકામાં મોહમ્મદ અઝહરુદ્દીન અને રાહુલ દ્રવિડ જેવા શાંત સ્વભાવના સુકાનીઓની કૅપ્ટન્સીના અરસામાં આક્રમક મિજાજવાળા સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં (ઑસ્ટ્રેલિયન કોચ ગ્રેગ ચૅપલે ટીમ ઇન્ડિયાનો દાટ વાળ્યો એ પહેલાં) ભારતીય ટીમે જે ઐતિહાસિક પરિવર્તન જોયું એવું…
- પુરુષ
આ બધાં પરિણામ આપણને શીખવે છે કે…
મેલ મેટર્સ -અંકિત દેસાઈ આ વખતની લોકસભાની ચૂંટણી આપણને ઘણું બધું શીખવી ગઈ છે. દેશમાં નરેન્દ્ર મોદી જેવા કદાવર નેતા એમનાં નામ અને સિદ્ધિઓ પર ચૂંટણી લડતા હોવા છતાં- ભાજપ ચારસો પારનો નારો હોવા છતાં -૨૭૨નો જાદૂઈ આંકડો નથી મેળવી…
- લાડકી
ટીનએજર્સને આકર્ષતી આર્ટિફિશિયલ સુંદરતા કેવીક હોય છે છેતરામણી?
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી તેર વર્ષની ખુશાલી આજકાલ બહુ નાખુશ રહેતી હતી. ખાસ કરીને ટીવી, મોબાઈલ, લેપટોપમાં અમુક દૃશ્યો જોઈ રીતસર ચિડાઈ ઊઠતી. સ્ક્રિન પર લાંબા, રેશમી વાળ લહેરાવતી મોડેલ એને પોતાના વાળ તરફ નફરત ઉપજાવી દેતી.…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૪૩ પૈસા ખાબક્યો
મુંબઈ: વર્તમાન લોકસભાની ચૂંટણીમાં શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તેવી શક્યતા ન જણાતા આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડવાની સાથે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૪૩ પૈસા ખાબકીને…
- વેપાર
ખાંડમાં ₹ ૪થી ૧૦ની પીછેહઠ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ…
- વેપાર
સોનામાં ₹ ૧૯૩નો સુધારો, ચાંદી ₹ ૧૩૮૦ તૂટી
મુંબઈ: ગત મે મહિનામાં અમેરિકાની ફેક્ટરી એક્ટિવિટીમાં સતત બીજા મહિને ઘટાડો થયો હોવાનાં અહેવાલો સાથે ફેડરલ રિઝર્વ આ વર્ષનાં અંત સુધીમાં વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો ન્યૂ…
- શેર બજાર
કડડડભૂસ: ચાર વર્ષનો સૌથી મોટો એક દિવસીય કડાકો, સેન્સેક્સમાં ૬,૧૦૦ પોઇન્ટ સુધી નીચે પટકાયો
મુંબઇ: લોકસભાની ચૂંટણીમાં ભાજપને અપેક્ષા અને ધારણાં કરતા ખૂબ જ ઓછી બેઠકો મળી હોવાથી શેરબજારમાં હતાશાની સુનામી ફરી વળી હતી અને એક તબક્કે ૬,૨૩૫ પોઇન્ટના ભયાનક કડાકા સાથે ૭૦,૨૩૪.૪૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૪૩૮૯.૭૩ પોઇન્ટ અથવા તો…
પારસી મરણ
બેહરામ માનેકજી નાગપુરવાલા તે ગુલેસ્તાન બેહરામ નાગપુરવાલાના ખાવીંદ. તે મરહુમો આલામાય તથા માનેકજી નાગપુરવાલાના દીકરા. તે સાયરશ, યઝદી અને રૂસ્તમ નાગપુરવાલાના પપ્પા. તે અનાહીતા સી. નાગપુરવાલા, નીલુફર વાય. નાગપુરવાલા ને રૂખશાના આર નાગપુરવાલાના સસરાજી. તે ફ્રેની દારૂવાલા, સુન્નુ ચીનોય ને…