- વેપાર
ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં ગાબડાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન અને અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડી રહી હોવાની ચિંતા સપાટી પર રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ભાવ ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યાના નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ…
- વેપાર
ખાંડમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે મહારાષ્ટ્રની સ્થાનિક સ્તરની તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનકાંડાગરાના વસંત આસુ ગંગર (ઉં.વ. ૭૪) તા. ૪-૬ના અવસાન પામેલ છે. સ્વ. રાણબાઇ આસુ મુરજીના સુપુત્ર. વંદનાના પતિ. પૂજાના પિતા. સુશીલા (સરલા), દમયંતી, વિમળા, નરેન્દ્ર, હંસા, પ્રકાશના ભાઇ. નાના ભાડિયાના સ્વ. દેવકાંબેન દેવજી ખેતશીના જમાઇ. પ્રાર્થના રાખેલ…
હિન્દુ મરણ
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિગામ બડોલી હાલ બોરીવલી નિવાસી સૂર્યકાંત ત્રિભોવનદાસ ઠાકર (ઉં.વ. ૭૬) તે સ્વ. પુરષોત્તમ દામોદર જપીના જમાઈ. કુમુદબેન ઠાકરના પતિ. સ્વ. વિષ્ણુપ્રસાદ ઠાકર તથા સુભાષ ઠાકરના ભાઈ. તા. ૪-૬-૨૪ મંગળવારના દેવલોક પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ડૉલર સામે રૂપિયો નવ પૈસા બાઉન્સબૅક
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ગઈકાલના કડાકા બાદ નીચલા મથાળેથી વૅલ્યૂ બાઈંગ નીકળતાં ઉછાળો આવવાની સાથે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ગઈકાલે નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પણ ગઈકાલના ૩૭ પૈસાના કડાકા બાદ નવ…
- એકસ્ટ્રા અફેર
મોદી નહેરુની જેમ સર્વસ્વીકૃત નેતા નથી બની શક્યા
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની તમામ બેઠકોનાં પરિણામ આવી ગયાં અને કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં તોડજોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપે બહુ કૂદાકૂદ કરી અને ૩૭૦ બેઠકો એકલા હાથે જીતીને સરકાર રચીશું એવા દાવા કરેલા પણ આ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૬-૬-૨૦૨૪, ભાવુકા અમાવસ્યા, શનેશ્ર્ચર જયંતીભારતીય દિનાંક ૧૬, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૦મો…
ગુનાહો પર શરમિન્દા થવું: અલ્લાહે પ્રાયશ્ર્ચિત દ્વારા માફીના દરવાજા ખુલ્લા રાખ્યા છે
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ગુનાહો પર શરમિન્દા થવું અને ફરીવાર ગુનાહ ન કરવાની ખાતરી આપવા સાથે પ્રાયશ્ર્ચિત કરવું અને અલ્લાહ પાસે ક્ષમાની યાચના કરવાનું નામ ‘તૌબા’ છે. ઈન્સાન એમ સમજે કે મારી ખતા (કૃત્ય) પર ખુદાતઆલા નારાજ થશે. જેમ કે…
- પુરુષ
એટનબરોની ફિલ્મ પહેલા કેટલા જાણીતા કેટલા ‘ગુમનામ’ મહાત્મા ગાંધી ?!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી ચાર્લી ચેપ્લિન સાથે… લોકસભા ચૂંટણીનો પ્રચાર એની પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો ત્યાં એમાં આપણા બાપુ અચાનક પ્રગ્ટ્યા… થેંકસ ટુ, આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ! વડા પ્રધાને એક મુલાકાત દરમિયાન એવું બ્યાન આપ્યું કે ‘ફિલ્મ દિગ્દર્શક…
- પુરુષ
ગૌતમ રાજકારણને ત્યજી ફરી ક્રિકેટમાં થઈ રહ્યો છે ગંભીર
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા એકવીસમી સદીના પ્રથમ દાયકામાં મોહમ્મદ અઝહરુદ્દીન અને રાહુલ દ્રવિડ જેવા શાંત સ્વભાવના સુકાનીઓની કૅપ્ટન્સીના અરસામાં આક્રમક મિજાજવાળા સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં (ઑસ્ટ્રેલિયન કોચ ગ્રેગ ચૅપલે ટીમ ઇન્ડિયાનો દાટ વાળ્યો એ પહેલાં) ભારતીય ટીમે જે ઐતિહાસિક પરિવર્તન જોયું એવું…