- ધર્મતેજ
સરળતા એ આજના કાળમાં પણ સદગુણ જ છે
પ્રાંસગિક -રાજેશ યાજ્ઞિક સંસ્કૃતમાં એક સુંદર શબ્દ છે આર્જવ. ભગવદ ગોમંડળ પ્રમાણે આ શબ્દનો અર્થ થાય છે, ‘ઋજુતા; નિખાલસપણું; સરળતા; સીધાપણું’. ધર્મના ક્ષેત્રમાં આર્જવ અર્થાત સરળતાનું બહુ મહત્ત્વ છે. આપણે ત્યાં તો કહેવાય છે, કે સાધુ ન બની શકો તો…
- ધર્મતેજ
તમારા દર્શન બાદ કોઈ કામના શેષ રહેતી નથી, ફક્ત એક જ કામના શેષ છે કે જન્મજન્માંતર સુધી તમારી આરાધના કરતો રહું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બાણાસુર ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચે છે અને માફી માગે છે અને કહે છે, પ્રભુ હું તમને ઓળખી શક્યો નહોતો. ભગવાન કૃષ્ણ કહે છે, ‘પ્રિય બાણાસુર તમે ફક્ત શિવના જ પ્રિય નથી, મારા…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ -૯૨
કિરણ રાયવડેરા ગાડી દીવાનના મકાન પાસે અટકી ત્યારે કબીરની ઊંઘ ઊડી. હવે શરીરમાં તાજગીનો અનુભવ થતો હતો. લિફ્ટમાં દાખલ થઈને એ ત્રણેય ઉપર ચડ્યા અને થોડી પળોમાં તો જગમોહન દીવાનના ફલેટની બહાર ઊભા રહ્યા. બેલ દબાવતા લખુકાકાએ દરવાજો ખોલ્યો. ‘ભાઈને…
- ધર્મતેજ
ગંગાસતીના શબ્દોનું રહસ્ય
અલૌકિક દર્શન -ભાણદેવ આ સુંદર પૃથ્વી પર અતિ પ્રાચીનકાળથી મીરાંઓ પ્રગટતી રહી છે. વેદકાળમાં મીરાંઓ આવી છે. ગાર્ગી, મૈત્રેયી, વાક્અમ્ભૃણિ, અપાલા, સૂર્યા, ઘોષા, વિશ્ર્વવારા. આજથી સત્તાવીસસો વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૭મી સદીમાં સૉક્રેટિસથી પણ પહેલાં ગ્રીસમાં એક મીરાં જન્મી સૈફો.…
- ધર્મતેજ
બુદ્ધત્વની ઓળખ કઈ? જે વ્યક્તિમાં આપણને ક્રોધ જોવા ન મળે તેમને બુદ્ધપુરુષ ગણવા
માનસ મંથન -મોરારિબાપુ કોઈ યુવકનો પ્રશ્ર્ન છે, એ પહેલાં લેવાની ઈચ્છા છે. પ્રશ્ર્ન છે કે, “ભગવાન બુદ્ધને અહીં બોધગયામાં પ્રકાશ મળ્યો, બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ. રામકથાના આધારે કાલે બુદ્ધત્વનાં કેટલાંક લક્ષણોની ચર્ચા પણ થઈ રહી હતી. કોઈનામાં બુદ્ધત્વ ઊતરી રહ્યું છે…
- ધર્મતેજ
સર્વત્ર સમાનતાનો ભાવ-સદા મે સમત્વં
મનન -હેમંત વાળા દરેક પરિસ્થિતિમાં સમાન હોવાની વાત તો સરસ છે પણ કઠિન છે. અહં બ્રહ્માસ્મિ બોલી દેવું સહેલું છે પણ તે સ્થિતિ પ્રાપ્ત કરવી સરળ નથી. તેવી જ રીતે સમત્વની આ સ્થિતિ પ્રાપ્ત કરવી સરળ નથી. સમત્વ એટલે એવી…
- Uncategorized
ધાર્મિક અનુષ્ઠાનો-પરંપ૨ાઓ સાથે જોડાયેલાં લોકનૃત્યો
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ નૃત્ય કલાનો ધર્મ સાથે અનુબંધ, મંદિ૨ોમાં નૃત્ય. શિલ્પ-સ્થાપત્યમાં નૃત્ય મુદ્રાઓ. વિવિધ દેવ-દેવીઓનાં વ્રતો સાથે જોડાયેલાં નૃત્યો, તહેવારો સાથે જોડાયેલાં નૃત્યો, જન્માષ્ટમી કે અન્ય પ્રસંગોએ યોજાતા લોકમેળા,પર્વ કે ઉત્સવો સાથે. નવ૨ાત્રીની શક્તિ ઉપાસના, માતૃશક્તિની પૂજા. વિવાહ,…
પારસી મરણ
જરુ ફરદુન શ્રોફ તે મરહુમ ફરદુનના ધનિયાની. તે મરહુમો નાજામાય બરજોર દલાલના દીકરી. તે માનેક બી. દલાલ, ડોલી ધાબા, દાદી દલાલ, એમી દલાલ, ખોરશેદ હરદા, હોમી દલાલ, સોલી દલાલ તથા મરહુમ મેહરુ, બેપસી સીલ્લુના બહેન. તે પરવેઝ, પરસી, દાયાના, ફેનાઝ,…
- ઉત્સવ
ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૧૦
સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ સીમા અભિની પહોળી છાતી પર મોં રાખીને સૂતી હતી. એની સ્થિર આંખોમાં સુખ અને સંતૃપ્તિની ઝલક હતી, એક અનોખી ચમક હતી. એનું પંખીના પીછાં જેવું હળવુંફુલ મન કંઇ કેટલાય વિચારોમાં વિહરીને એના ચહેરા પર સ્મિત લાવી…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૦-૧૦-૨૦૨૪ થી તા. ૨૬-૧૦-૨૦૨૪ રવિવાર, આશ્ર્વિન વદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૨૦મી ઓક્ટોબર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૦૮-૩૧ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૦-૨૫. દશરથી ચતુર્થી, કરક ચતુર્થી, મંગળ…