પારસી મરણ
ખોરશેદ બહાદુર વાડીયા તે બહાદુર મેહેરવાનજી વાડીયાના ધણીયાની. તે મરહુમો હીરીમાય તથા કૈખશરૂ બિલ્લીમોર્યાના દીકરી. તે રોહીન્ટન, ફીરોઝ તથા મરહુમો ખુશરૂ, વિરાફ ને ઝરીન સીગનપોર્યાના મમ્મી. તે બખ્તાવર, પરવીન, મહાબાનુ, નવાઝ ને સરોશના સાસુ. તે મરહુમો ડાશુ, જશી ને દીનુના…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનકાંડાગરાના વસંત આસુ ગંગર (ઉં.વ. ૭૪) તા. ૪-૬ના અવસાન પામેલ છે. સ્વ. રાણબાઇ આસુ મુરજીના સુપુત્ર. વંદનાના પતિ. પૂજાના પિતા. સુશીલા (સરલા), દમયંતી, વિમળા, નરેન્દ્ર, હંસા, પ્રકાશના ભાઇ. નાના ભાડિયાના સ્વ. દેવકાંબેન દેવજી ખેતશીના જમાઇ. પ્રાર્થના રાખેલ…
- શેર બજાર
વેલ્યુબાઇંગ: શેરબજારમાં ભયાનક કડાકા બાદ અણધાર્યો ઉછાળો, નિફ્ટી ૨૨,૬૦૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયાઇ બજારોના સુધારાના અહેવાલો સાથે સ્થાનિક શેરબજારમાં પણ ભયાનક કડાકા પછીનો પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો છે. વેલ્યુબાઇંગને આધારે સેન્સેક્સે ૨૪૦૦ પોઇન્ટની છલાંગ લગાવી છે, જ્યારે નિફ્ટી ૨૨,૬૦૦ની સપાટી પાર કરી ગયો છે. બજારના સાધનો અનુસાર રોકાણકારોએ અંતે…
- વેપાર
ખાંડમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે મહારાષ્ટ્રની સ્થાનિક સ્તરની તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ…
- વેપાર
સોનામાં ₹ ૧૭નો સુધારો અને ચાંદીમાં ₹ ૩૦૭નો ઘટાડો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી કામકાજો પાંખાં રહ્યા હતા. અને સોનાચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ધીમા સુધારાતરફી રહ્યાના નિર્દેશો સાથે આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ પાંખાં કામકાજો વચ્ચે સોના અને ચાંદીના…