- ઉત્સવ
નીતીશ-નાયડુ ક્યાં સુધી મોદી સાથે ટકી રહેશે એની કોઈ જ ગેરન્ટી નથી !
કવર સ્ટોરી -વિજય વ્યાસ નરેન્દ્ર મોદીની ત્રીજી વાર વડા પ્રધાનપદે શપથવિધિનો તખ્તો તૈયાર છે. આજે સાંજે એમની શપથવિધિ થશે એ સાથે નરેન્દ્ર મોદી સળંગ ત્રીજી વાર વડા પ્રધાનપદના શપથ લેનારા જવાહરલાલ નહેરુ પછી બીજા વડા પ્રધાન બની જશે. મોદી અને…
- ઉત્સવ
ચૂંટણીનાં પરિણામ
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી દેશની સૌથી લાંબી ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે. લોકો તેની ચર્ચા કરીને થાક્યા હતા એમાં પાછી ગરમી જીવ લઇ ગઈ. લોકો હવે વહેલા વરસાદની અને ખુશનુમા સંસદની આશામાં એમની રોજિંદી પળોજણમાં પરોવાઈ જશે. એમણે પોતાના મત…
- ઉત્સવ
ફૂલોની ઘાટી – યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ નેશનલ પાર્ક
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી (ભાગ-૨)વેલી ઑફ ફ્લાવર્સ એટલે સુગંધોની સફર. આપણે હંમેશાં આપણી આસપાસ ઊંચી ઇમારતો જોવા ટેવાઈ ગયેલા છીએ, પરંતુ જે લોકો ખરેખર પ્રકૃતિ પ્રત્યે લગાવ ધરાવે છે તેમણે ચોક્કસપણે આ ટ્રેક દ્વારા કુદરતના ખોળે ભમવું જોઈએ. અહીંની વિશાળતા…
- ઉત્સવ
ફિકરથી જીવને પીડા, ફિકરથી જીવ જાય, ફિકરની ફાકી કરે એ ખરો ફકીર કહેવાય!
ઝબાન સંભાલ કે- હેન્રી શાસ્ત્રી ફકીર શબ્દનું મૂળભૂત અનુસંધાન ઈસ્લામ ધર્મ સાથે છે. ‘ઈસ્લામનું તમામ શાસ્ત્ર જાણતી વ્યક્તિ ફકીર’ એવી સ્પષ્ટતા શબ્દકોશમાં કરવામાં આવી છે. જોકે, કાળક્રમે ફકીર શબ્દ ધર્મના બંધનમાંથી છૂટ્યો અને વિશેષણ બની ગયો. વૈરાગી, નિષ્કિંચન, બેફિકર એવા…
- ઉત્સવ
૭૮ વર્ષની ઉંમરેય વીર દુર્ગાદાસે નવી જવાબદારી નિભાવી જાણી
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૮)૭૮ વર્ષની ઉંમરે ફરી વીર દુર્ગાદાસ રાઠોડને પોતાની ઉપયોગીતા અને તાકાતનું પ્રદર્શન કરવાનો પડકાર ફેંકાયો. મોગલ બાદલ ફરુખ શિયરે ચુડામન જાટના ઉપદ્રવને નાથવા માટે સવાઈ જયસિંહ આમેરની આગેવાનીમાં મોગલ સેના મોકલી અને એમાં દુર્ગાદાસનો પણ સમાવેશ…
- ઉત્સવ
પશ્ચિમ હિંદનાં કચ્છ-કાઠિયાવાડની ભાટિયા, લુહાણા વગેરે કોમો જૂના કાળથી દરિયાખેડુ વેપારીઓ તરીકે જાણીતી રહી છે
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી જૂની મુંબઈના વિકાસમાં પારસી, ખોજા, ઈઝરાયલી, તે જ પ્રમાણે હિંદુઓમાં ભાટિયા, વાણિયા, લુહાણા, કચ્છી કોમોનો ફાળો મોટો હતો. ભાટિયાઓ મૂળ પંજાબ જેસલમેર ભણીના. કચ્છ-કાઠિયાવાડમાં એમની વસ્તી. કચ્છી તેમ જ હાલાઈ એમ બે એમની નાતજમાતો. ત્યાંથી ૧૮મી…
- ઉત્સવ
જ્ઞાનેન્દ્રિયો દ્વારા કંઝ્યુમરના જીવનમાં પ્રવેશ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી દૃષ્ટિ, શ્રવણ, સ્પર્શ, સ્વાદ, ગંધ અંગ્રેજીમાં કહેવાય છે કે ‘ઈટિંગ વિથ યોર આઇઝ્’ અર્થાત્ કોઈપણ ખાદ્ય પદાર્થ આપણે પહેલાં આંખથી ખાઈએ છીએ, ત્યારબાદ તેને નાકથી સૂંઘીએ છીએ અને અંતે તેનો સ્વાદ જીભ દ્વારા માણીયે…
- ઉત્સવ
કઈ રીતે બચાવવું આ જમાનાની બાળકીઓનું બાળપણ?
ફોક્સ -અંતરા પટેલ થોડા દિવસો પહેલા હું એક પાર્ટીમાં ગઇ હતી, જ્યાં ૧૫-૧૬ વર્ષની ઘણી સ્કૂલની છાત્રાઓ હાજર હતી. મને એ જાણવામાં વધુ રસ હતો કે આજની ટીનેજરો શું વિચારે છે. તેથી પાર્ટી પર ધ્યાન આપવાને બદલે હું તેમની સાથે…
- ઉત્સવ
પુત્રની મદદથી ૩૦ વર્ષ પછી મળ્યો બળાત્કાર પીડિત માતાને ન્યાય
કાનૂન – એન. કે. અરોરા બાર વર્ષની શું ઉંમર હોય? પરંતુ રમવા-કૂદવાના અને ભણવાના દિવસોમાં તેની દુનિયા જ જાણે બરબાદ થઈ ગઈ. વાત સાચી છે. તેની ઓળખ પણ છુપાવવી પડશે, તો ચાલો આ સત્યકથા માટે તેનું એક કાલ્પનિક નામ રાખીએ…
- ઉત્સવ
જય અનુમાનની ખોટી ગાગર
આજે આટલું જ -શોભિત દેસાઈ ધર્મપુસ્તકના સોગંદ ઉપર ટેક નહોતી લીધી ગયા રવિવારે, એટલે આજ પૂરતી રજા પાળું છું એ ટેકમાંથી. તો મુખ્ય અને મૂળ વાત, મુદ્દો, બિના… તમે જે કહો એ, એ છે કે આ બની બેઠેલી, માથે ચઢેલી,…