Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 243 of 928
  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોટી રાજસ્થળીવાળા હાલ મુલુંડ સ્વ. વેલચંદ છગનલાલ મહેતાના સુપુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૭૦) તે બિનાબેનના પતિ. શ્રેણિકના પિતાશ્રી. કિંજલના સસરા. કિઆનના દાદા. સ્વ. મનસુખલાલ, જયસુખભાઇ તથા સ્વ. વસંતબેન ઓધવજી, સ્વ. તારાબહેન હરજીવનદાસ, કળાબહેન મનસુખલાલના ભાઇ. સ્વ.જયંતીલાલ ડાહ્યાલાલ…

  • ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયોમાં મહિલાઓ પુરુષો કરતાં વધારે શાણી?

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ ૨૧મી સદીમાં જયારે મહિલાઓએ પુરુષોને બૅન્કિંગ, વીમા, મેડિકલ, એજયુકેશન, બિઝનેસ અને વ્યવસાયમાં કટ્ટર ફાઇટ આપીને તેઓની એક આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે સવાલ એ થાય છે કે ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ શું તેઓ પુરુષ સમોવડી…

  • વેપાર

    મથકો પાછળ ખાંડમાં નરમાઈ

    નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૯૦થી ૩૬૪૦માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિકમાં સપ્તાહના અંતે રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહેવાની…

  • વેપાર

    ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સોનામાં લેવાલી અટકવાની સાથે રોજગારીનાં ડેટા મજબૂત આવતા વૈશ્વિક સોનાની તેજીને બમણો ફટકો, સપ્તાહના અંતે ત્રણ ટકાનું ગાબડું

    કોમોડિટી -રમેશ ગોહિલ તાજેતરમાં અમેરિકાની આર્થિક વૃદ્ધિ સહિતનાં અન્ય આર્થિક ડેટાઓ નિરસ આવ્યા હોવાથી એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થયો હતો અને ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ પ્રબળ થવાથી તેમ…

  • વેપાર

    વેચવાલીના દબાણે ધાતુમાં પીછેહઠ

    (વાણિજ્ય પ્રતિનિધ તરફથી)મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન અને અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ભીતિ વચ્ચે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે સપ્તાહના અંતે માત્ર એલ્યુમિનિયમ…

  • વેપાર

    આયાતી તેલમાં પ્રત્યાઘાતી ઘટાડો, દેશી તેલમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ૭૨ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર નિરસ રહેતોં આયાતી તેલના ભાવમાં વધ્યા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. જેમાં…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૯-૬-૨૦૨૪ થી તા. ૧૫-૬-૨૦૨૪ રવિવાર, જયેષ્ઠ સુદ-૩, વિ. સં. ૨૦૮૦, તા. ૯મી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. ૨૦-૧૯ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં બપોરે ક. ૧૪-૦૬ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. ભદ્રા ક. ૨૭-૫૩થી, મહારાણા…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૯-૬-૨૦૨૪, મહારાણા પ્રતાપ જયંતી ભારતીય દિનાંક ૧૯, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩પારસી કદમી…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૯-૬-૨૦૨૪ થી તા. ૧૫-૬-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં તા. ૧૫મીએ મિથુન રાશિમાં પ્રવેશે છે. મંગળ મેષ રાશિમાં સમગતિએ ભ્રમણ કરે છે. બુધ અતિચારી થઈ વૃષભમાંથી તા. ૧૪મીએ મિથુનમાં આવે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે…

  • ઉત્સવ

    પગલાં માંડુ અવકાશમાં

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે સાંઈ કવિ મકરંદ દવે કહે છે-પગલાં માંડુ અવકાશમાં, જોઉં હરિવરનો હાથજાગીને જોઉં તો કોઈ નથી એકલું. આજની યુવાપેઢી પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા અનેક પડકારો ઝીલે છે. ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ કારકિર્દી પંથ કપરો ભલે…

Back to top button