Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 24 of 928
  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનસિધેર (ભાવનગર) હાલ-મુલુંડ સ્વ. નગીનદાસ વેણીલાલ શાહના ધર્મપત્ની વસંતબેન (ઉં.વ. ૮૪) રવિવાર, તા. ૨૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અતુલ, રૂપા રમેશકુમાર શાહ, સોનલ પ્રકાશકુમાર ગાંધીના માતુશ્રી. પ્રતિભા અતુલના સાસુ. સ્વ. મનુભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. વિનુભાઈ તથા સ્વ.…

  • વેપાર

    કોટક બૅંકના કડાકાને કારણે સેન્સેક્સમાં ગાબડું, નિફ્ટી ૨૪,૮૦૦ની નીચે સરક્યો, બંને બેન્ચમાર્કમાં ૭૩ પોઇન્ટ લપસ્યા!

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : કોટક મહિન્દ્રા બેન્કના અપેક્ષાથી ઊણાં પરિણામને કારણે તેના શેરમાં પડેલા કડાકા તેમ જ વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે કથળેલા સેન્ટિમેન્ટ વચ્ચે બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા. સેન્સેક્સ ૭૩.૪૮ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા ઘટીને ૮૧,૧૫૧.૨૭ પોઇન્ટના…

  • વેપાર

    ખાંડમાં મર્યાદિત કામકાજે ₹ ૧૦નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે રિટેલ સ્તરની માગ ખપપૂરતી માગ રહેતાં પાંખાં કામકાજો વચ્ચે હાજરમાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. જોકે, ગત શનિવારે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર…

  • વેપાર

    વૈશ્ર્વિક ચાંદીએ ૧૨ વર્ષની ઊંચી ૩૪ ડૉલરની સપાટી કુદાવતાં સ્થાનિકમાં ₹ ૪૯૭૧નો તોતિંગ ઉછાળો, સોનું ₹ ૮૦૪ ચમક્યું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સલામતી માટેની વ્યાપક માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચવાની સાથે ચાંદીના ભાવ પણ ૧૨ વર્ષની સર્વોચ્ચ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના બાહ્યપ્રવાહ સાથે નરમાઈનું વલણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગત શુક્રવારની ૮૪.૦૭ની સપાટીએ જ ટકેલા ધોરણે બંધ…

  • એકસ્ટ્રા અફેરExtra Affair: Stalin's letter: The war between the Centre and the states will become fierce

    ઓમર માટે અસલી લડાઈ કલમ ૩૭૦ મુદ્દે છે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની સરકાર રચાઈ એ સાથે જ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજજો આપવાનો મુદ્દો ગાજ્યો છે. સાથે સાથે કલમ ૩૭૦ ફરી સ્થાપિત કરવાના મુદ્દે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ/હેમંતઋતુ),સોમવાર, તા. ૨૧-૧૦-૨૦૨૪ભારતીય દિનાંક ૨૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી કદમી…

  • જૈન મરણ

    ઘોઘારી વિશાશ્રીમાળી જૈનજેસર નિવાસી હાલ મુલુંડ. સ્વ. ભાયચંદભાઈ દુર્લભદાસ દોશીની દિકરી પદમાબેન ભાયચંદભાઈ દોશી (ઉં.વ.૭૫) તેઓ સ્વ હસમુખભાઈ, મહેન્દ્રભાઈ,હર્ષદભાઈ, સ્વ. વસુમતીબેન પ્રતાપરાય ગાંધી,સુધા રાજપાલ દોશી ના બેન તથા હિરાભાઇ અને ચિમનભાઇ ની ભત્રીજી, તારીખ ૧૮-૧૦-૨૦૨૪ અરીહંત શરણ પામેલ છે. સરનામું…

  • હિન્દુ મરણ

    લોહાણામૂળ ગામ નાની ધારી, હાલ કલ્યાણ, રમેશભાઈ (ઉં.વ. ૭૩) શનિવાર, તા.૧૯/૧૦/૨૪ ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. સવિતાબહેન ચત્રભુજભાઈ સોઢાના દીકરા, રૂપાબહેનના પતિ, મનોજભાઈ, ભાવેશભાઈના પિતા, સ્વ.જીતેન્દ્રભાઈ, ભરતમાઈના ભાઈ, સ્વ.નર્મદાબહેન શાંતીલાલ ઉનડકટ – કાંદિવલીના જમાઈ. વૈશાલીબહેન, રૂપાલીબહેનના સસરા, પ્રાર્થનાસભા સોમવાર, તા.૨૧/૧૦/૨૪,…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

Back to top button