- ઈન્ટરવલ
ફર્સ્ટ હન્ડ્રેડ ડેઝ
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા મોદી ૩.૦ના પ્રથમ ૧૦૦ દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સરકાર ક્યો પોર્ટફોલિયો કોને આપશે, એ સસ્પેન્સનો અંત આવી ગયો છે. ખાતાની ફાળવણી આમ તો તર્કસંગત અને ધારણાં મુજબની જ રહી છે અને એમાં કોઇ અચરજ…
- ઈન્ટરવલ
હાશ, હવે મારું મંગળસૂત્ર સલામત છે!
વ્યંગ -ભરત વૈષ્ણવ મધરાતે લપાતો છુપાતો રાજુ રદી ઘરની બહાર નીકળ્યો. એણે આજુબાજુ જોયું .એણે આગળપાછળ જોયું એણે ઉપરનીચે જોયું. એણે દસેય દિશાએ જોયું. એણે હૃદયના ધબકારા સાંભળ્યા. અમાસ હોવાથી ચંદ્ર ઉગ્યો ન હતો. પવનના સૂસવાટા સંભળાતા હતા. એણે ખિસ્સામાંથી…
- ઈન્ટરવલ
સાચી-ખોટી કહાની બનાવો ને એ કહેવાની મજા માણો!
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી અત્યંત જાણીતી ઇશપ કથા છે. ઉંદરોએ ભેગા મળીને એક મીટિંગ કરી. એનો વિષય હતો બિલાડીના ત્રાસમાંથી મુક્તિ મેળવવાનો. દરેક ઉંમરના ઉંદરોએ પોતપોતાના અનુભવ અનુસાર બિલાડીના ત્રાસમાંથી મુક્તિ મેળવવાના ઇલાજો કહ્યા. બધા ઉંદરો એક વાત…
- ઈન્ટરવલ
સૌ કોઈનો પ્રિય રસ છે.‘નિંદા રસ’!
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા જીવનમાં અનેક પ્રકારના જુદા જુદા રસ છે. ભજનનો રસ,નાટક જોવાનો રસ,પિક્ચર જોવાનો રસ,સંગીતનો રસ, વગેરે. આ બધા રસમાં એક રસ મોટે ભાગે સૌ કોઈને પ્રિય છે તે છે નિંદા રસ. આ રસ જાણે -અજાણે પણ જીવનમાં…
- ઈન્ટરવલ
ફ્લેમિંગો પિંક સેલિબે્રશન જૂનમાં પ્રણયલીલા (વરઘોડો) નિહાળવા મળે છે
તસવીરની આરપાર – ભાટી એન. ગુજરાતમાં અસંખ્ય જાતિનાં પક્ષીઓ નિહાળવા મળે છે. તેમાં કલરફુલને મનમોહક પક્ષી હોય તો સુરખાબ (FLAMINGO) કચ્છના રણમાં આ પક્ષી મોટી સંખ્યામાં વસવાટ કરે છે! કચ્છના રણની માટીમાં ગોળકાર ઊંચાઇ પર માળા બનાવે છે. જે પાણીની…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી બિયરમાં બીઝી હોવાથી ગુટલી મારીઑફિસમાંથી રજા લેવા માટે કેટલાક લોકો પાસે બહાનાની ફેક્ટરી હોય છે. એક ઑફિસમાં બોસે કર્મચારીને બોલાવી પૂછ્યું કે ‘તમે પુનર્જન્મમાં માનો છો?’ કર્મચારીએ ના પાડી. તરત બોસ બોલ્યા કે ‘રિસેપ્શનિસ્ટ પાસે જશો તો તમે…
- ઈન્ટરવલ
જેણે પૈસા ચૂકવ્યા જ નથી એને રિફંડ આપવાની છેતરપિંડી
સાયબર સાવધાની -પ્રફુલ શાહ ઇન્ટરનેટનો સૌથી વધુ દુરુપયોગ કરેે છે હેકર અને સાયબર ફ્રોડ. સાયબર ગુનેગારોને તમે આતંકવાદીઓથી વધુ જોખમી ગણી શકો. આતંકવાદીઓને એક, ભલે તથા કથિત, ધ્યેય-મિશન હોય છે કોઇને હેરાન કરવા કે નુકસાન પહોંચાડવા, પરંતુ ચહેરા, નામ અને…
- ઈન્ટરવલ
એર ટર્બ્યુલન્સની ખતરનાક ટ્રબલ
પ્રાસંગિક – અમૂલ દવે છેલ્લા ઘણાં સમયથી વિવિધ વિમાનમાં એર ટર્બ્યુલન્સની ખામી સર્જાવા લાગી છે. તેના કારણે વિમાનને નહીં, પરંતુ પ્રવાસીના જીવને ખતરો ઊભો થયો છે. એર ટર્બ્યુલન્સની ઘટનાઓમાં વધારો થતો હોવાથી આ વિષય ગંભીર બનીરહ્યો છે. તાજેતરમાં બે એવા…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
પાલનપુરી જૈનઅમરીશભાઇ તારાચંદભાઇ ભણસાલી (ઉં. વ. 69) તા. 9-6-24ના રવિવારના અરિહંતશરણ પામ્યા છે. તે કલ્પનાબેનના પતિ. ગૌતમભાઇ, દિપ્તીબેનના પિતાશ્રી. સ્વ. તારાબેન-સ્વ. તારાચંદભાઇ ભણસાલીના પુત્ર. સ્વ. વિમળાબેન-સ્વ. ગુણવંતભાઇ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.ઘોઘારી વિશા શ્રીમાળી જૈનભાવનગર નિવાસી હાલ કાંદિવલી ક્રિના…