Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 232 of 930
  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૧૫-૬-૨૦૨૪ભારતીય દિનાંક ૨૫, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી…

  • એકસ્ટ્રા અફેર

    બ્રિજભૂષણ, માલવિયા, યેદિયુરપ્પા: ભાજપની બહેનો ચૂપ કેમ ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કર્ણાટકમાં જેડીએસના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના અને તેના ધારાસભ્ય બાપ એચ.ડી. રેવન્ના બળાત્કાર કાંડ હજુ ગાજી રહ્યા છે ત્યાં વધુ એક દિગ્ગજ નેતાનો પગ કુંડાળામાં પડ્યો છે અને આ દિગ્ગજ નેતા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા…

  • વીક એન્ડ

    આણે તો ઉપાડો લીધો…

    મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી પ્યોર વેજિટેરિયન ઘરમાં ક્યારેય તમે નોનવેજ ખાતા માણસો જોયા છે? મારા ઘરે આવો હમણાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઘરવાળી અને છોકરા એ મારું મગજ ખાઈ નાખ્યું છે. કાશ્મીર જાવું છે અને સફરજન ખાવા છે મેં ભૂલથી ભૂતકાળમાં…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • વીક એન્ડ

    એવો ને એવો જ છે કેનેરી આયલેન્ડનો જાદુ…

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી ઠંડી જેટલી ફોટામાં અન્ો ગરમ રૂમની બારીમાંથી સારી લાગ્ો છે એટલી ખરેખર હોતી નથી. ગરમી જેવી દેખાય છે એવી જ હોય છે, પણ ઠંડીન્ો રોમેન્ટિસાઇઝ ખૂબ કરવામાં આવે છે. નોર્ડનમાં જઈન્ો ઠર્યા પછી વચ્ચે ઇન્ડિયા…

  • વીક એન્ડ

    ડિજિટલ અતિક્રમણ પર બુલડોઝર ક્યારે ફરશે?

    કવર સ્ટોરી -મુકેશ પંડ્યા ચૂંટણીનાં પરિણામ આવી ગયાં . નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડા પ્રધાનપદ ગ્રહણ કર્યું.જોકે ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે બહુમતી મેળવી નહીં,જે આ પક્ષ માટે મોટી પીછેહઠ કહેવાય. મોટા ભાગની પ્રજાને લાગે છે કે પરિણામો ધાર્યા મુજબ…

  • વીક એન્ડ

    પિંજરનું પંખી….

    ટૂંકી વાર્તા – અવંતિકા ગુણવંત મોટલની બારીમાંથી હું વ્હાઈટ માઉન્ટન જોઈ રહી હતી. બરફાચ્છાદિત એ પહાડ. ધીમી ધીમી હિમવર્ષા થતી હતી. અમદાવાદમાં જન્મેલી અને અમદાવાદમાં સ્થાયી થયેલી મેં જલવર્ષા જોયેલી, માણેલી, પણ હિમવર્ષા કદી નહોતી જોઈ. હિમવર્ષા માટે હું ઝંખતી…

  • વીક એન્ડ

    વો શખ્સ ચુલ્લૂ ભર કે મુઝે ધૂપ દે ગયા લૌટા થા જબ મેં ઘર કે ઉજાલેં કો બેચ કર

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાંથી કેટલાંક શાયરો તેમના પરિવાર સાથે ગુજરાતના વિવિધ હિસ્સામાં આવીને વસ્યા છે. ઉત્તર પ્રદેશના બદાયુની જિલ્લામાં આવેલા ઉઝયાની નામના એક ગામમાંથી આજથી ૯૫ વર્ષ પહેલા એક કુટુંબ…

  • વીક એન્ડ

    મતદાનના દાવપેચ ઓબામાથી માંડીને ‘અબકી બાર…’ સુધી!

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક ખબર છે કે આ વખતની ચૂંટણીઓ દરમિયાન એક રાજકીય પક્ષે લોકોને વચન આપેલું કે ચૂંટણી પૂરી થતા જ એમને અમુકતમુક રકમ મળી જશે. થયું એવું કે ચૂંટણી પતી પછી ઠેર ઠેર લોકો એ પક્ષના…

  • વીક એન્ડ

    રિયો ડી જનેરોનું ફલેવા – એક રંગીન આવાસ-સમૂહ

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા બધા જાણે છે કે સ્થાપત્યમાં રંગોનું એક મહત્ત્વ છે. રંગ થકી સ્થાનને નિખારી શકાય છે. રંગ ભાવાત્મક સંબંધ બાંધવા પણ અગત્યનો ગણાય છે. ચોક્કસ રંગ ચોક્કસ પ્રકારની લાગણી જન્માવી શકે. ચોક્કસ પ્રકારના રંગ હળવાશનો ભાવ…

Back to top button