હિન્દુ મરણ
વડનગરા નાગરમહુવાવાસી હાલ કાંદિવલી લીલા દેસાઈ (ઉં. વ. ૮૧) તા.૨૦.૧૦.૨૪ના કૈલાસવાસી થયા છે. તે સ્વ.મધુકાંત દેસાઈના પત્ની. સ્વ.ચંદ્રકાંતા હરિભાઈ દેસાઈના પુત્રી. મનીષા અને રાજીવના માતુશ્રી. રતનશી પઢિયારના વેવાણ, હિંમતભાઈ કારિયાના સાળી. રોનકના દાદી. પ્રાર્થનાસભા તા.૨૪.૧૦.૨૦૨૪ના ગુરુવારે ૪ થી ૬. વૈષ્ણવ…
જૈન મરણ
વાંકીયા નિવાસી હાલ અંધેરી સ્વ. બાબુલાલ વીરચંદ ઘેલાણીના પુત્ર અનીલ ઘેલાણી (ઉં. વ. ૭૩) તે રેખાબેનના પતિશ્રી. બંકીમ અને પૂજાના પિતાશ્રી. આશાબેન શશીકાંત દોષીના ભાઈ. સ્વ. અમૃતલાલ નાનચંદ શાહના જમાઈ ૨૧-૧૦-૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર તેમ જ પ્રાર્થનાસભા બંધ…
- વેપાર
વૈશ્ર્વિક બજારોના નબળા સંકેત અને એફઆઇઆઇની વેચવાલીને કારણે સેન્સેક્સે ૧૦૦૦ પોઇન્ટ સુધીનો કડાકો બોલાવ્યો, નિફ્ટી પણ ૨૪,૫૦૦ની અંદર ઘૂસી ગયો
મુંબઈ: વૈશ્ર્વિક બજારોના નબળા સંકેત અને વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે સેન્સેક્સે મંગળવારે ૧૦૦૦ પોઇન્ટનો કડાકો બોલાવ્યો હતો અને નિફ્ટી પણ ૨૪,૫૦૦ની અંદર ધુસી ગયો છે. ઈંચા વેલ્યુએશન્સ, એફઆઇઆઇની એકધારી વેચવાલી ઉપરાંત અત્યાર સુધીના સૌથી મોટા એવા હ્યુન્ડાઇના આઇપીઓના ધબડકાને…
- વેપાર
બુુલિયન બજારમાં આગેકૂચ, ચાંદી ₹ ૯૮,૫૦૦ની નજીક: ઊંચા ભાવે ઘરેણાંનું વેચાણ નીચું રહેશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બુુલિયન બજારમાં આગેકૂચ મંગળવારે પણ જારી રહી હતી, જેમાં સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૭૮,૦૦૦ નજીક પહોંચ્યું હતું જ્યારે એક લાખ રૂપિયા તરફ ધસમસતી ચાંદી રૂ. ૯૮,૫૦૦ની નજીક પહોંચી હતી. શેરબજારમાં એફઆઇઆની એકધારી વેચવાલી સાથે અમુક ફંડો દ્વારા સેફ…
- વેપાર
બીએસઇના બધા સેકટરલ ઈન્ડેક્સ ઘટ્યા
મુંબઇ: મુંબઇ શેરબજારના બધા સેકટરલ ઈન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા અને તમામ લિસ્ટેડ ઇક્વિટીના માર્કેટ કેપિટલમાં રૂ.૯.૨ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. મંગળવારે બીએસઈ સેન્સેક્સ ગત સોમવારના ૮૧,૧૫૧.૨૭ના બંધથી ૯૩૦.૫૫ પોઈન્ટ્સ (૧.૧૫ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.૯.૨ લાખ કરોડ…
- વેપાર
આ ૪૦૦ કંપનીના પરિણામને આધારે શૅરબજારમાં શૅરલક્ષી કામકાજ જોવા મળશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારની નજર સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝન પર રહેશે કારણ કે ૨૧ ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં ૪૦૦થી વધુ કોર્પોરેટ ખેલાડીઓ તેમના નાણાકીય પરિણામ જાહેર કરશે. આ સપ્તાહમાં ચાલુ સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝનને કારણે બજાર સતત શેરલક્ષી કામકાજ સાથે…
પારસી મરણ
ફ્રેની રુસી ટોડીવાલા, તે મરહૂમ રુસીના પત્ની. મરહૂમ વિલેર અને મરહૂમ બહેરામજીના પુત્રી. તે પેરિનાજના માતા. તે મિનૂના સાસુ. તે બેરેઝિદા અને નિયોશાના ગ્રાન્ડમધર. તે મરહૂમ માકી, બાપુ, નાજુના બહેન. તે વિલૂના આન્ટી. તે મરહૂમ સૂનામાઈ અને મચેરશાના વહુ. (ઉં.…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનસિધેર (ભાવનગર) હાલ-મુલુંડ સ્વ. નગીનદાસ વેણીલાલ શાહના ધર્મપત્ની વસંતબેન (ઉં.વ. ૮૪) રવિવાર, તા. ૨૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અતુલ, રૂપા રમેશકુમાર શાહ, સોનલ પ્રકાશકુમાર ગાંધીના માતુશ્રી. પ્રતિભા અતુલના સાસુ. સ્વ. મનુભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. વિનુભાઈ તથા સ્વ.…
- વેપાર
કોટક બૅંકના કડાકાને કારણે સેન્સેક્સમાં ગાબડું, નિફ્ટી ૨૪,૮૦૦ની નીચે સરક્યો, બંને બેન્ચમાર્કમાં ૭૩ પોઇન્ટ લપસ્યા!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : કોટક મહિન્દ્રા બેન્કના અપેક્ષાથી ઊણાં પરિણામને કારણે તેના શેરમાં પડેલા કડાકા તેમ જ વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે કથળેલા સેન્ટિમેન્ટ વચ્ચે બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા. સેન્સેક્સ ૭૩.૪૮ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા ઘટીને ૮૧,૧૫૧.૨૭ પોઇન્ટના…
- વેપાર
વૈશ્ર્વિક ચાંદીએ ૧૨ વર્ષની ઊંચી ૩૪ ડૉલરની સપાટી કુદાવતાં સ્થાનિકમાં ₹ ૪૯૭૧નો તોતિંગ ઉછાળો, સોનું ₹ ૮૦૪ ચમક્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સલામતી માટેની વ્યાપક માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચવાની સાથે ચાંદીના ભાવ પણ ૧૨ વર્ષની સર્વોચ્ચ…