- પુરુષ
પુરુષ ને યોગ યોગદિન પૂર્વે એક ગહન સમીક્ષા
મેલ મેટર્સ -અંકિત દેસાઈ આવતી કાલે વિશ્ર્વયોગ દિવસ છે. એવા સમયે આપણે યોગ પુરુષોને કઈ રીતે ખપમાં આવે એ વિશે આમ ટૂંકમાં, પરંતુ ઊંડા અર્થો ધરાવતી ચર્ચા કરવી જરૂરી છે. કારણ સ્પષ્ટ છે. કામમાં વ્યસ્ત અને ખાણીપીણીમાં મસ્ત એવો પુરુષ…
- પુરુષ
‘નવા નિશાળિયા’ હંફાવી રહ્યા છે ‘જૂના જોગીઓ’ને
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા આસિફ ખાન, બિલાલ ઝલમાઇ, સાહિલ ચૌહાણ , જસ્કરન મલ્હોત્રા અંગ્રેજીમાં કહેવત છે, ‘રેકૉર્ડ્સ આર મીન્ટ ટૂ બી બ્રોકન’. ક્રિકેટમાં આવું વારંવાર જોવા મળ્યું છે. સર ડોનાલ્ડ બ્રૅડમૅનના કેટલાક અમૂલ્ય વિક્રમ સચિન તેન્ડુલકરે તોડ્યા તો લિટલ માસ્ટરના અમુક…
પારસી મરણ
દીન્યાર જાલ મહેતા તે મરહુમ મેહરંગીશ દીન્યાર મહેતાના ખાવીંદ. તે મરહુમો હીલ્લા તથા જાલ મહેતાના દીકરા. તે મહાફરીન રોડની પોવેલ, દીનાફ્રીદ સાયરસ ઉમરીગર ને ખુશનુમા ફરહાદ ઉમરીગરના પપ્પા. તે ફરહાદ રોહિન્ટન ઉમરીગર, સાયરસ રોહીન્ટન ઉમરીગર ને રોડની પોવેલના સસરા. તે…
હિન્દુ મરણ
કોળી પટેલગામ પાથરી હાલ મુંબઈ મલાડના સ્વ. રવજીભાઈ હરિભાઈ પટેલના પત્ની જશુબેન (ઉં. વ. ૭૯) તે જ્યોત્સ્ના, રાજેશ, અનિલના માતુશ્રી. સ્વ. બિપીનકુમાર, લક્ષ્મીબેન, સોનલબેનના સાસુમા. શ્ર્વેતા, કિંજલના દાદી. તે વિનીતના નાની. ૧૪-૬-૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તેમનું બેસણું ગુરુવાર ૨૦-૬-૨૪ના…
જૈન મરણ
વાગડ વિ.ઓ.જૈનગામ લાકડીયાના ડાયાલાલ ગડા (ઉં. વ. ૮૯) શનિવાર ૧૫-૬-૨૪ના અરિહંતશરણ થયેલ છે. સ્વ. નાગલબેન વીરજી ગડા (ગેલાણી)ના પુત્ર. સ્વ. શાંતાબેનના પતિ. મણીબેન, શીવજી, રસીલા, ગુણવંતી, રાજેશના પિતાશ્રી. સ્વ. પ્રેમજી, લીલાવંતી, નીરંજન, હસમુખ, કલ્પનાના સસરા. પ્રતિક, પાયલ, સ્વીટી, જેમીલ, નૈતિકના…
- શેર બજાર
શૅરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં તેજીના આગેકૂચ ચાલુ રહી છે અને સપ્તાહના પહેલા દિવસે સેનેસ્કેસ અને નિફ્ટીએ નવી વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરી છે. વૈશ્ર્વિક ઇક્વિટી બજારના મજબૂત વલણ સાથે સ્થાનિક બજારમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક અને ઇન્ફોસિસ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ…
- વેપાર
રૂપિયો મજબૂત થતાં સોનામાં ₹ ૫૮૧નો અને ચાંદીમાં ₹ ૨૮૦નો ઘટાડો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના હાજર ભાવમાં પીછેહઠ અને વાયદામાં સાધારણ સુધારો જોવા મળતાં મિશ્ર વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હોવાના નિર્દેશો હતા. વૈશ્ર્વિક બજારનાં અહેવાલો ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસા ઊછળ્યો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે જોવા મળેલા સુધારાતરફી વલણ, ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૧૭૫.૮૬ કરોડની ચોખ્ખી લેવાલી ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે ડૉલર સામે રૂપિયો ગત…
- વેપાર
નિરસ માગ અને મલયેશિયા પાછળ આયાતી તેલના ભાવ તૂટ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૪૫ રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે શિકાગો ખાતે સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિકમાં ફરતા માલની ખેંચ ઉપરાંત હાજર, ડાયરેક્ટ ડિલિવરી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૧૯-૬-૨૦૨૪,પ્રદોષ, વટસાવિત્રી વ્રતારંભ,ભારતીય દિનાંક ૨૯, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૧૧મો બેહમન, સને…