- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), ગુરુવાર, તા. ૨૪-૧૦-૨૦૨૪, ગુરુપુષ્યામૃત યોગ, કાલાષ્ટમી, ભારતીય દિનાંક ૨, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૮પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે…
પારસી મરણ
સોલી હોેરમઝજી મોદી તે ઓસતી બેપસીના ધની. તે મરહુમો ઓસતી શીરીન એરવદ હોરમઝજી મોદીના દીકરા. તે એરવદ મેહરના પપા. તે ઓસતી અનાહીતાના સસરા. તે મરહુમ રતી ફિરોઝ પંથકીનાના ભાઈ. તે મરહુમો શીરીન એરચ કાસદના જમાઈ. (ઉં. વ. ૯૧) ર.ઠે. આર…
હિન્દુ મરણ
સોરઠીયા બ્રહ્મક્ષત્રિયઅમરેલીવાળા હાલ ઘાટકોપર કાંતીલાલ ચાચા (ઉં. વ. ૭૯) ૨૦-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રભાબેન ભીખાભાઈ ચાચાના સુપુત્ર. ઉર્મિલાબેનના પતિ. સ્વ. જતીન, રીટા અશોક મણીયાર, પલ્લવી મનીષ રુઘાણીના પિતા. સ્વ. લક્ષ્મીબેન, સવીતાબેન તથા સ્વ. નલિનીબેનના ભાઈ. નીકિતાના સસરા. વિયોના…
જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈનગામ ભરૂડિયાના સ્વ. રાજીબેન ડાઘા (ઉં. વ. ૭૦) ૨૨-૧૦-૨૪ મંગળવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. જેઠીબેન વેરશી હિરજીના પુત્રવધૂ. લાલજીના ધર્મપત્ની. દિપક, જયંતી, મીના, નીલુના માતુશ્રી. સ્વ. વિજય, હેમાંગ, સ્વ. કંચન, ભાવના, રીનાના સાસુ. રોમીલ, ધૃતી, સિધ્ધ, કશ્વીના…
- વેપાર
ઑટો, ફાર્મા અને કેપિટલ ગૂડ્સ શૅરોમાં વ્યાપક વેચવાલીએ સતત ત્રીજા સત્રમાં પીછેહઠ જળવાતા સેન્સેક્સમાં વધુ ૧૩૮ પૉઈન્ટનો ઘટાડો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધુ ₹ ૫૬૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે એકંદરે બજારમાં સત્રના આરંભે નરમાઈનું વલણ જોવા મળ્યા બાદ રોકાણકારોની લેવાલીને ટેકે સત્ર દરમિયાન થોડાઘણાં અંશે સુધારો જોવા મળ્યો હતો, પરંતુ પછીથી ખાસ કરીને ઑટો, ફાર્મા અને કેપિટલ ગૂડ્સ ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની નફારૂપી…
- વેપાર
ખાંડમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૪૦થી ૩૫૮૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિકમાં રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ સ્ટોકિસ્ટોની નવી…
- વેપાર
ચાંદીમાં ₹ ૧૪૯૦ની તેજી, ₹ ૯૯,૦૦૦ની સપાટી કુદાવી પાછી ફરી: સોનું ₹ ૪૪૧ ઝળક્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં તણાવ અને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે સોના-ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની પ્રબળ માગ રહેતાં ભાવ નવી વિક્રમ સપાટી સર કરી રહ્યા છે. તેમ જ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાધારણ સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં વધારો આવી રહ્યો હોવાથી અને સ્થાનિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવા છતાં વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના…
- વેપાર
આયાતી તેલમાં ઉછાળા
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૧૩૦ સેન્ટનો અને ૧૨૪ સેન્ટનો ઉછાળો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૦૧ રિંગિટ અને ૧૦૦ રિંગિટ વધી…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ નિકલ, કોપર, લીડ અને બ્રાસ શીટ કટિંગ્સમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનનાં સ્ટિમ્યુલસ પેકેજની સ્પષ્ટતાના અભાવ વચ્ચે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ મુખ્યત્વે નિકલ, કોપર, લીડ…