- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા વધીને બે મહિનાની નીચી સપાટીએથી પાછો ફર્યો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી લેવાલી ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં પીછેહઠ જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે ચાર પૈસાના સુધારા સાથે બે મહિનાની નીચી સપાટીએથી પાછો ફરીને ૮૩.૫૭ના મથાળે બંધ રહ્યો હતો.…
- વેપાર
મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વચ્ચે વિશ્ર્વ બજાર પાછળ સોનાચાંદીમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વનાં દેશોમાં તાજેતરમાં ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર કરવામાં આવેલા હુમલા તેમ જ રશિયા-યુક્રેઈન વચ્ચે પણ તણાવ વધતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં વધ્યા…
- વેપાર
પાંખા કામકાજે ધાતુમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરનાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે પાંખા કામકાજે વચ્ચે ધાતુમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ.…
- વેપાર
વિદેશી ફંડોની વેચવાલીને કારણે સેન્સેક્સની તેજી અટકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સળંગ છ દિવસની આગેકૂચ અટકી ગઇ હતી. સત્ર દરમિયાન ખાસ કરીને ઓઈલ-ગેસ, એફએમસીજી અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ ગુરુવારના ૭૭,૪૭૮.૯૩ના બંધથી ૨૬૯.૦૩ પોઈન્ટ્સ ઘટ્યો હતો. સેન્સેક્સ સતત છ સત્રો વધ્યા બાદ આજે ૦.૩૫ ટકા…
- વેપાર
આરબીડી પામોલિન અને સોયા ડિગમમાં નરમાઈ, વેપાર નિરસ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં ૩૩ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૬૦ રિંગિટનો કડાકો બોલાઈ જતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં ખાસ કરીને ક્રૂડ…
- વેપાર
ખાંડમાં મિલો પાછળ નાકા ડિલિવરી ધોરણે વધુ ₹ ૧૦ ઘટ્યા
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં ભાવ ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦માં થયાના અહેવાલ હતા. આમ મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સતત…
- એકસ્ટ્રા અફેર
નિકમની નિમણૂક સામે વાંધો, ડાહી સાસરે જાય નહીં…
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં હારી ગયેલા ઉજ્જવલ નિકમની ફરી વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવતાં વિવાદ ઊભો થઈ ગયો છે. મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાનો કેસ લડીને ખ્યાતિ મેળવનારા સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ચૂંટણી હાર્યાના દસ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, શનિવાર, તા. ૨૨-૬-૨૦૨૪,સંત કબીર જયંતી,ભારતીય દિનાંક ૧, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૫પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૧૧મો બેહમન,…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- વીક એન્ડ
આજકાલ ખુશહાલ જીવનનો પાસવર્ડ છે સારો ક્રેડિટ સ્કોર
કવર સ્ટોરી -શૈલેન્દ્ર સિંહ ક્રેડિટ સ્કોર એક ત્રણ અંકની સંખ્યા છે, પરંતુ આ ત્રણ અંક આજે આપણી ખુશી માટે મહત્ત્વના બની ગયા છે. વાસ્તવમાં ક્રેડિટ સ્કોરના આ ત્રણ અંકો જ નક્કી કરે છે કે તમારુ ક્રેડિટ કાર્ડ અથવા અન્ય અનેક…