- ઉત્સવ
અચંબો, આશ્ર્ચર્ય ને નવાઈ: ભણેલાઓની ભવાઈ!
મિજાજ મસ્તી -ભાવાનુવાદ: સંજય છેલ ટાઇટલ્સ:ભણવું, ગણવું ને નકામું અવગણવું બધું જરૂરી. (છેલવાણી)એક ઊંટવાળાએ રાત્રે રેગીસ્તાનમાં ઊંટને ઊભું રાખ્યું અને એક ખીલા પાસે એને બાંધવાને બદલે ખીલાની આસપાસ દોરી છૂટ્ટી મૂકી દીધી. આ જોઇને બીજા પ્રવાસીએ પૂછયું, ‘તમે ખીલા સાથે…
- ઉત્સવ
સોલાર પેનલ બેસાડતા પહેલાં શું ધ્યાન રાખવું?
વિશેષ -હિતેશ વૈદ્ય મકાનમાં સૌર ઊર્જાનાં ઉપકરણો લગાવીને માસિક વીજળીના બિલમાંથી રાહત મેળવાનો વિચાર કરી રહ્યા હોય તો તેના માટે કેટલીક મહત્ત્વની બાબતો પર ધ્યાન આપવું આવશ્યક છે. નોઈડાથી ગુરુગ્રામ અને બેંગલુરુથી કોચી સુધી એપાર્ટમેન્ટ અને બિલ્ડિંગના માલિકો અને ભાડૂતોની…
પારસી મરણ
દાલી મીનોચેર રિપોર્ટર તે સનોબર ડી. રિપોર્ટરના ખાવીંદ. તે મરહુમો શીરીનબાઇ તથા મીનોચેર એમ. રિપોર્ટરના દીકરા. તે દીલખુશ આદિલ રાવટેવાલા ને કરીશ્મા આદિત્ય તારેના પપ્પા. તે આદિલ એસ. રાવટેવાલા ને આદિત્ય પી. તારેના સસરા. તે રોશન એન.ભાઠેના, ખોરશેદ એન. ગાય…
હિન્દુ મરણ
સુરતી વિશા લાડ વણિકઅજય ઈશ્ર્વરલાલ દલાલ, તે કિર્તી દલાલના પતિ. આનંદ દલાલ અને અનુપા શાહના પિતા. તે સ્વ. રંજન અને ઈશ્ર્વરલાલ દલાલના પુત્ર. સ્વ. અશ્રુમતી અને ઈન્દ્રવદન મારફતિયાના જમાઈ. કવિતા અને સોહિલના સસરા. નેઈશા અને આરવના દાદા. મહેશ દલાલ અને…
જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી જૈનજૂનાગઢ ખારચીયા (વાંકુના) નિવાસી હાલ બોરીવલી સ્વ. મણીબેન વિઠ્ઠલજી કોરડીયાના સુપુત્ર ઝવેરીલાલ તા. ૨૧-૬-૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે યોગેશ, નિલેશ, કમલેશ, પ્રિતીબેનના પિતાશ્રી. તે મીના, સોનલ, પૂજા અને નીતિનકુમારના સસરા. તે શાંતિલાલ, અમૃતલાલ, પ્રભાબેન, નિર્મલાબેન અને…
- શેર બજાર
ફવિક્રમી આગેકૂચને બ્રેક: નિફ્ટીએ ૨૩,૫૦૦ની સપાટી માંડ ટકાવી; સેન્સેક્સ ૨૬૯ પોઈન્ટ્સ નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ સંકેત સાથે સ્થાનિક સ્તરે ખાસ કરીને વરસાદની ચિંતા વચ્ચે એફએમસીજી અને પીએસયુ શેરોમાં ધોવાણ થવા સાથે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવવાથી સેન્સેક્સ ૨૬૯ પોઇન્ટ નીચી સપાટીએ સરક્યો હતો, જ્યારે નિફટીએ ૨૩,૫૦૦ની સપાટી માંડ ટકાવી હતી.…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા વધીને બે મહિનાની નીચી સપાટીએથી પાછો ફર્યો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી લેવાલી ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં પીછેહઠ જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે ચાર પૈસાના સુધારા સાથે બે મહિનાની નીચી સપાટીએથી પાછો ફરીને ૮૩.૫૭ના મથાળે બંધ રહ્યો હતો.…
- વેપાર
મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વચ્ચે વિશ્ર્વ બજાર પાછળ સોનાચાંદીમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વનાં દેશોમાં તાજેતરમાં ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર કરવામાં આવેલા હુમલા તેમ જ રશિયા-યુક્રેઈન વચ્ચે પણ તણાવ વધતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં વધ્યા…
- વેપાર
પાંખા કામકાજે ધાતુમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરનાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે પાંખા કામકાજે વચ્ચે ધાતુમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ.…
- વેપાર
વિદેશી ફંડોની વેચવાલીને કારણે સેન્સેક્સની તેજી અટકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સળંગ છ દિવસની આગેકૂચ અટકી ગઇ હતી. સત્ર દરમિયાન ખાસ કરીને ઓઈલ-ગેસ, એફએમસીજી અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ ગુરુવારના ૭૭,૪૭૮.૯૩ના બંધથી ૨૬૯.૦૩ પોઈન્ટ્સ ઘટ્યો હતો. સેન્સેક્સ સતત છ સત્રો વધ્યા બાદ આજે ૦.૩૫ ટકા…