- ઉત્સવ
વાત નગ્નતાના દંભની છે, તસવીરની નહીં!
કેનવાસ -અભિમન્યુ મોદી આજથી આઠ વર્ષ પહેલા મે, ૨૦૧૬માં અમેરિકાના કેલિફોર્નિયાના સાન ડિયાગો શહેરના નેવલ મેડિક સેન્ટરમાં ડોક્ટર નેથન ઉબેલ્હોરની મહિલા પેશન્ટ એડમિટ થઇ. આ એમની પાંચમી સર્જરી છે. આખી પીઠ અને ડાબો હાથ ચીમળાયેલો છે. જોવી ન ગમે એવી…
- ઉત્સવ
અચંબો, આશ્ર્ચર્ય ને નવાઈ: ભણેલાઓની ભવાઈ!
મિજાજ મસ્તી -ભાવાનુવાદ: સંજય છેલ ટાઇટલ્સ:ભણવું, ગણવું ને નકામું અવગણવું બધું જરૂરી. (છેલવાણી)એક ઊંટવાળાએ રાત્રે રેગીસ્તાનમાં ઊંટને ઊભું રાખ્યું અને એક ખીલા પાસે એને બાંધવાને બદલે ખીલાની આસપાસ દોરી છૂટ્ટી મૂકી દીધી. આ જોઇને બીજા પ્રવાસીએ પૂછયું, ‘તમે ખીલા સાથે…
- ઉત્સવ
૧૯૧૧ ચીનની ક્રાંતિ કુઓમિન્તાંગ પક્ષ ને ડો. સુનયાત સેન
*પાપ અને દુરાચારની સ્થિતિમાં પુત્રની ફરજ છે પિતાનો વિરોધ કરવો અને મંત્રીની ફરજ રાજાનો વિરો કરવાનો છે. – ક્ધફ્યુશિયસ*”જેમ ભારતમાં મહાત્મા ગાંધી અને રશિયામાં લેનિનને સન્માનની નજરે જોવામાં આવે છે તેવી જ રીતે ચીનના લોકો પણ ડો. સેન પ્રત્યે આદર…
- ઉત્સવ
મોટાં ઘર – નાનાં ઘર
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ મુંબઈમાં એક વાવાઝોડાની રાહ જોવાઈ રહી છે. આ વાવાઝોડું મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ લાવશે અને આ વાવાઝોડાની દિશા મુંબઈમાં ફેલાયેલી ઝૂંપડપટ્ટીઓ તરફ હશે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વાવાઝોડું કેવા આકારનું અને કેવા સ્વરૂપનું…
- ઉત્સવ
ચાર હોઠ મૌન રહીને પ્રેમની વાત કરે એ ચુંબન
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ ચુંબન માત્ર જાતીય સંબંધની પૂર્તિ નથી કરતું. બાઇબલના સમયમાં મિત્રો અને સગાસંબંધીઓ પ્રગાઢ ચુંબન સાથે આલિંગન આપે એ સામાન્ય ગણાતું હતું. ધ બુક ઓફ જેનેસિસ કહે છે કે ઇસાએ જેકબને આલિંગન આપીને ચુંબન કર્યું. સોલોમનનાં…
- ઉત્સવ
દુર્ગાદાસ રાઠોડે મોગલ શક્તિને વિભાજિત કરી
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૫૦)વીર દુર્ગાદાસ રાઠોડે જે અપ્રતિમ સાહસ, નિષ્ઠા અને વફાદારી બતાવ્યા એમાં ઘણાંએ સાથ આપ્યો. પોતાની સમજ, અનુકૂળતા અને જરૂરિયાતને આધારે ઘણાં રાજા મહારાજા અને મહારાણાએ પણ એમને સાથ આપ્યો હતો. મહારાણા રાજસિંહની જેમ મહારાણા જયસિંહ અને…
- ઉત્સવ
કરવાનું પાર જે… હિમ્મત ન હારજે
આજે આટલું જ -શોભિત દેસાઈ તળપદી ગુજરાતીમાં એ પારકી છઠ્ઠીના જાગતલ નામે ઓળખાય. સામાન્યત: દુનિયા પારકાના સુખે દુ:ખી (and vice versa !) થતી હોય છે. કેટલાક બહુ થોડા અન્યના દુ:ખે દુ:ખી થનાર અને એ દુ:ખ દૂર કરવાના actual યત્નોમાં રાચનાર…
- ઉત્સવ
કાયદો બનાવવાથી પેપર ફૂટતાં બંધ ના થાય
કવર સ્ટોરી -વિજય વ્યાસ દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ માટે લેવાતી ‘નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન’ (NEET) ના પરિણામમાં ગરબડ થઈ અને પછી પેપર ફૂટ્યું હોવાનું બહાર આવ્યું. આ ઓછું હોય તેમ દેશભરની કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સિસમાં…
પારસી મરણ
દાલી મીનોચેર રિપોર્ટર તે સનોબર ડી. રિપોર્ટરના ખાવીંદ. તે મરહુમો શીરીનબાઇ તથા મીનોચેર એમ. રિપોર્ટરના દીકરા. તે દીલખુશ આદિલ રાવટેવાલા ને કરીશ્મા આદિત્ય તારેના પપ્પા. તે આદિલ એસ. રાવટેવાલા ને આદિત્ય પી. તારેના સસરા. તે રોશન એન.ભાઠેના, ખોરશેદ એન. ગાય…
- વેપાર
પાંખા કામકાજે ધાતુમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરનાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે પાંખા કામકાજે વચ્ચે ધાતુમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ.…