• જૈન મરણ

    સાવરકુંડલા નિવાસી સ્વ. લીલાવંતીબેન ગુણવંતરાય જયંતીલાલ બિલખીયાના સુપુત્ર ચિ. જયેશભાઇ (ઉં. વ. ૬૦) તા. ૨૧-૬-૨૪ના મીરા રોડ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સાવરકુંડલા મુકામે કમાબાપા દોશીની વાડીમા તા. ૨૭-૬-૨૪ના સવારના ૧૦થી ૧૨. તે પંકજભાઇ ગુણવંતરાય બિલખીયા ચોવટીયા, આશાબેન મુકેશકુમાર ચોવટીયા,…

  • નાદારીથી નંબર વનની રોમાંચક જિંદગી

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ ચડતી પડતી તો જિંદગીનો એક અભિન્ન અંગ છે, પણ કેટલા લોકો આ જંગ જીતે છે? ચડતી પછીની પડતી માટે કેટલાક નસીબને દોષ દે છે તો કેટલાક હરીફોની સાજીશને. ચડતી પડતી સામાન્ય માણસોના જીવનમાં આવે છે…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૩-૬-૨૦૨૪ થી તા. ૨૯-૬-૨૦૨૪ રવિવાર, જયેષ્ઠ વદ-૨, વિ. સં. ૨૦૮૦, તા. ૨૩મી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પૂર્વાષાઢા સાંજે ક. ૧૭-૦૩ સુધી, ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૨-૪૭ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. શુભ દિવસ. લગ્ન, ઉપનયન, પશ્ર્ચિમે…

  • આજનું પંચાંગ

    દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, રવિવાર, તા. ૨૩-૬-૨૦૨૪ ભારતીય દિનાંક ૨, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ,તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૧૩મો તીર,…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૩-૬-૨૦૨૪ થી તા. ૨૯-૬-૨૦૨૪ ગ્રહગોચર: આ સપ્તાહમાં સૂર્યનારાયણ મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ સમતગતિએ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. માર્ગી બુધ મિથુન રાશિમાં અતિચારી પરંતુ ઘટતી ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ…

  • ઉત્સવ

    કાયદો બનાવવાથી પેપર ફૂટતાં બંધ ના થાય

    કવર સ્ટોરી -વિજય વ્યાસ દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ માટે લેવાતી ‘નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન’ (NEET) ના પરિણામમાં ગરબડ થઈ અને પછી પેપર ફૂટ્યું હોવાનું બહાર આવ્યું. આ ઓછું હોય તેમ દેશભરની કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સિસમાં…

  • ઉત્સવ

    રોજર ફેડરર ટેનિસ કોર્ટ કરતાં પણ મોટું છે જીવન

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ટેનિસ ચેમ્પિયન રોજર ફેડરર વિશ્ર્વના સૌથી ધનિક ખેલાડીઓમાંથી એક છે. એની કુલ સંપત્તિ ૩૨૦ મિલિયન એટલે કે ૨૦૬૦ કરોડ રૂપિયા છે. અસ્ખલિત રીતે અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ અને સ્વિસ જર્મન ભાષા બોલનારો ફેડરર એક માત્ર ખેલાડી છે,…

  • ઉત્સવ

    આત્મશક્તિ જાગે ત્યારે

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે આઈ.ટી. સેકટરનું મુખ્ય સેન્ટર ગણાતા પૂનાના કોમર્શિયલ વિસ્તારમાં આદિત્ય કપૂરે ગ્લોબલ ટ્રેડ નામે એક માર્કેટિંગ એજન્સી પાંચ વર્ષ પહેલા શરૂ કરી હતી. અને આજે ૧૨૫ના સ્ટાફ સાથે બે શિફ્ટમાં કામ કરતી આ એક મોટી…

  • ઉત્સવ

    ખાખી મની-૩૪

    અનિલ રાવલ બલદેવરાજ અને શબનમ ગ્રંથિ હરપાલસિંઘને બેસાડી રખાયા હતા એ રૂમનો દરવાજો ધડામ દઇને ધકેલ્યો. બલદેવરાજ સતશ્રી અકાલ બોલીને ગ્રંથિ હરપાલસિંઘની સામે બેઠા.‘સતશ્રી અકાલ’…હરપાલ સિંઘે બુલંદ અવાજે જવાબ આપ્યો. શબનમે ટેપ ઓન કરીને ટેબલ પર મૂક્યું. ‘ગ્રંથિજી સીધી બાત…

  • ઉત્સવ

    યુદ્ધ

    ટૂંકી વાર્તા -રાઘવજી માધડ બસમાંથી નીચે ઊતર્યા પછી ગોવિંદ ઊભો રહ્યો. તેણે ઝડપથી ચારેય બાજુ જોઈ લીધું. અલપ ઝલપ પણ ઘણું ખરું નજરની ઉપરતળેથી પસાર થઈ ગયું. સારું લાગ્યું. ઊંડેથી શ્ર્વાસ લીધો અને ક્ષણભર આંખો બંધ કરી. થયું કે સવિતા…

Back to top button