- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી મહત્તા અન્ો મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની (5)સહજાનંદ સ્વામી `શ્રીહરિ’ સત્સંગવિચરણ માટે નીકળતા સાધુઓન્ો કેટલાક નિયમો-વ્રતમાન પાળવાનું વચન લેવરાવતા. એક વખત મુક્તાનંદ સ્વામીએ પચાસ્ોક સાધુઓ સાથે મારવાડ તરફ સત્સંગ માટે પ્રયાણ આદર્યું. શ્રીહરિ પાસ્ો વ્રતમાન (યાત્રામાં પાળવાના નિયમો) માગ્યા. શ્રીહરિએ ગળ્યું…
- ધર્મતેજ
જો આપને મારા આ શ્યામ વર્ણ ઉપર પ્રેમ થઈ ગયો હોય કે મારી મજાક કરી હોય તો મારું જીવન વ્યર્થ છે
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)હિમાલયની હારમાળામાં બે અસુર પુત્રો તપસ્યામાં લીન હોય છે, તેમને જોઈ દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો ચિંતિત થાય છે. એ સમયે ત્યાં દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. દેવરાજ ઇન્દ્ર તેમને કહે છે, `દેવર્ષિ જુઓ આ…
ગુણાતીત સ્થિતિ
ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકોમાં આપણે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના બંધનને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ મુક્તિ માટે ગુણાતીતનાં લક્ષણ બતાવે છે, તે સમજીએ. ગુણાતીત એટલે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણથી પર ! હા, આ ત્રણેય ગુણોથી પર હોય તો જ…
- ધર્મતેજ
સાક્ષર તો રાક્ષસ પણ આપી શકે વિજ્ઞાનના યુગમાં ઈશ્વર ક્યાં?
આચમન – અનવર વલિયાણી વૈજ્ઞાનિકોને ઈશ્વરે જ બનાવ્યા છે. અને સર્વે વૈજ્ઞાનિકોનાં મગજ પણ પરમાત્માએ જ ઘડ્યા છે. ઈશ્વર પોતે અજરામર રહી શકે તેવી શોધ કરનારો વૈજ્ઞાનિક છે, અને ઈશ્વરે બનાવેલા માનવ વૈજ્ઞાનિકોને ફક્ત એકસો વર્ષની આસપાસનું આયુષ્ય આપ્યું છે.…
- ધર્મતેજ
વારસ
ટૂંકી વાર્તા – યોગેશ પંડ્યા અડધી રાતનો ગજ્જર ભાંગ્યો’તો. જળેય જંપી ગયાં હતાં. એક તો માગશરની માઝમ રાત અને એમાં પાછી મદભર માનુનીના કંકણવંતા હાથની ભીંસ જેવી કડકડતી ટાઢનો ભરડો! શેરીના કૂતરાય ખૂણોખાંચકો શોધીને જંપી ગયેલા. બરાબર એ જ વખતે…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ અને મીરાંબાઈને સમર્પિત જગત શિરોમણિ મંદિર કયા શહેરમાં સ્થિત છે એની ઓળખાણ પડી? એનું બાંધકામ 17મી સદીના પ્રારંભમાં થયું હતું.અ) જયપુર બ) આમેર ક) જોધપુર ડ) અજમેર ભાષા વૈભવ…જોડી જમાવોઅ ઇશ્રીરામ ગિરિજાપતિશ્રીકૃષ્ણ વર્ધમાનશંકર જાનકીનાથગૌતમ બુદ્ધ યોગેશ્વરમહાવીર…
પારસી મરણ
કેટી પરવેઝ સબાવાળા તે મરહુમ પરવેઝના ખાવીંદ. તે મરહુમો કોલામાય ને મંચેરશા કાપડીયાના દીકરી. તે સનોબરના માતાજી. તે વેલરીયનના સાસુ. તે ખુરશેદ તથા મરહુમો લવજી, ડોલી, નરગીશ ને હોમાયના બહેન. તે ટીયા ને કાયરાના મમયજી. (ઉં. વ. ૮૮) રે. ઠે.…
હિન્દુ મરણ
વિરમગામ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રવીણચંદ્ર ત્રિકમલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. વીણાબેન (ઉં. વ.૮૩) તે ભાવના-કિશોર, અતુલ-રીટા, હિના-કમલેશ, દેવાંગ-તોરલના માતુશ્રી. સાગર, દિશા, શિવાની, મેહેરના દાદી. સ્વ. રસિકભાઇ, સ્વ. હંસાબેન, સ્વ. ધનવંતીબેન, હેમલતાબેન, રેખાબેનના ભાભી. પિયર પક્ષે થાનગઢ નિવાસી સ્વ. કંચનબેન…
જૈન મરણ
સાવરકુંડલા નિવાસી સ્વ. લીલાવંતીબેન ગુણવંતરાય જયંતીલાલ બિલખીયાના સુપુત્ર ચિ. જયેશભાઇ (ઉં. વ. ૬૦) તા. ૨૧-૬-૨૪ના મીરા રોડ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સાવરકુંડલા મુકામે કમાબાપા દોશીની વાડીમા તા. ૨૭-૬-૨૪ના સવારના ૧૦થી ૧૨. તે પંકજભાઇ ગુણવંતરાય બિલખીયા ચોવટીયા, આશાબેન મુકેશકુમાર ચોવટીયા,…
નાદારીથી નંબર વનની રોમાંચક જિંદગી
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ ચડતી પડતી તો જિંદગીનો એક અભિન્ન અંગ છે, પણ કેટલા લોકો આ જંગ જીતે છે? ચડતી પછીની પડતી માટે કેટલાક નસીબને દોષ દે છે તો કેટલાક હરીફોની સાજીશને. ચડતી પડતી સામાન્ય માણસોના જીવનમાં આવે છે…