Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 210 of 930
  • ઈન્ટરવલ

    અત્યાધુનિકયુગમાં વિલર એન્ડ વિલશનનાં દેશી મશીનથી સિલાઈકામ થાય છે!!!

    તસવીરની આરપાર – ભાટી એન. માણસને કપડા પહેરવા જીવન જરૂરી છે! તેની શોધ તો સદીઓ અગાઉ થઈ તેનો ઈતિહાસ જાણીશું પણ આ આર્ટિકલ લખવાની પ્રેરણા મોરબી જિલ્લાના વાંકાનેર મેઈન બજારમાં અપાસરા શેરીના નાકે નાની ઓરડીમાં ૧૦૦ વર્ષ જુનવાણી સિલાઈ મશીનથી…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી ગજબનાક સેમ ટુ સેમ‘રામ ઔર શ્યામ’ હોય, ‘સીતા ઔર ગીતા’ હોય કે પછી એના બીજા ભાઈભાંડુ હોય, જન્મથી વિખૂટા પડેલા અને અનેક વર્ષો પછી અનાયાસે ભેગા થઈ ધમાલ મચાવતાં પાત્રોવાળી હિન્દી ફિલ્મોએ કાયમ દર્શકોનું મનોરંજન કર્યું છે. રીલ…

  • ઈન્ટરવલ

    મેકોલે પહેલાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ હતું?

    ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી મેકોલે ઉનાળુ વેકેશન પૂરું થતાં ધીમે ધીમે શાળાઓ નવું સત્ર શરૂ કરી રહી છે. ઘણી શાળાઓમાં નવા શિક્ષકની ભરતી ચાલતી હશે તો ઘણી બધી શાળાઓમાં સિલેબસ અનુસાર અભ્યાસ શરૂ થઈ ગયો હશે. દર…

  • ઈન્ટરવલ

    નીટ – ચીટ, નેટ – લેટ: ક્યારે ભરાશે પેટ?

    મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા બોર્ડની કે યુનિવર્સિટીની સ્થાનિક પરીક્ષાઓમાં એક વિષયના પ્રશ્ર્નપત્રને બદલે બીજા વિષયનું પ્રશ્ર્નપત્ર આપી દેવું, નવા કોર્ષને બદલે જૂના કોર્ષનું પ્રશ્ર્નપત્ર આપી દેવું,જેવા છબરડા તો હવે કોઠે પડી ગયા છે, પણ એક પગલું આગળ વધીને હવે આ…

  • તરોતાઝા

    પાવરફૂલ અથાણાં ગુંદા-ગરમર-કેર

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા અથાણું બનાવવું એ ભોજનને સંરક્ષિત કરવાની એક પ્રાચીન પ્રણાલી છે. ઈતિહાસકારોનું માનવું છે કે કોઈ ખાદ્ય-પદાર્થ શોધવાની કળા પહેલા વનસ્પતિ, શાકભાજી કે ફળોમાં પ્રાકૃતિક રસો (પ્રાકૃતિક રીતે બનેલા પ્રીઝર્વેટીસ) નાખીને પ્રીઝવ કરવાની કળા…

  • વેપાર

    વિશ્વ બજાર પાછળ સોનામાં 1131નું અને ચાંદીમાં 1995નું ગાબડું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ અને ટે્રઝરીની…

  • જૈન મરણ

    ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થા. જૈનપાળીયાદ નિવાસી હાલ કલ્યાણ સ્વ.હેમલતાબેન અમીચંદ કાળીદાસ ગાંધીના સુપુત્ર સંજય ગાંધી (ઉં. વ. 53) તા. 22.6.24ના અરિહંતશરણ પામેલ છે. તે વિરલના પતિ. તે પ્રાચી, જૈનમના પિતા. ધર્મેન્દ્ર ગાંધી, પારુલ સંદીપ વોરા, જ્યોતિ પિયુષ બોરડિયા, દર્શના સંજય અદાણીના…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • શેર બજાર

    સેન્સેક્સ નીચી સપાટી સામે 600ની જમ્પ સાથે પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યો, નિફ્ટી 23,530ની સપાટીએ ગોઠવાયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સપ્તાહના પહેલા દિવસે અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ નીચી સપાટી સામે 600 પોઇન્ટની જમ્પ લગાવીને સાધારણ સુધારા સાથે પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યો હતો. બેન્ચમાર્કને યુરોપિયન બજારોમાં મજબૂત શરૂઆતને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે ખાસ કરીને બેન્ક શેરોમાં લેવાલીની…

  • એકસ્ટ્રા અફેરExtra Affair: Dr. Madhavi Lata's maturity should be saluted

    રાજ્યો પેટ્રોલ-ડીઝલ પર જીએસટી માટે કદી તૈયાર ના થાય

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી બતાવી એ સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ જશે એવી અટકળો પાછી શરૂ થઈ ગઈ છે. શનિવાર…

Back to top button