- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈ જોવા મળી હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી રહી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી…
- વેપાર
વૈશ્ર્વિક સોનું ઊંચી સપાટીએથી પાછું ફરતા સ્થાનિકમાં ₹ ૪૪૬ની પીછેહઠ, ચાંદી ₹ ૧૩૬૯ તૂટી છતાં અન્ડરટોન મજબૂત
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૫૮.૩૭ ડૉલરની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનું દબાણ આવતા ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે લંડન ખાતે સત્રના…
- વેપાર
મલયેશિયા પાછળ આયાતી તેલમાં સુધારો
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૩૦ સેન્ટ અને ૧૬ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૧૬ રિંગિટ વધી આવ્યા હોવાથી સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી…
- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો, નાકા ડિલિવરીમાં પીછેહઠ
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે મુખ્યત્વે સ્મોલ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની માગ ઉપરાંત અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આજે…
- શેર બજાર
એફઆઇઆઇની વેચવાલી અને હિંદુસ્તાન યુનિલીવરના કડાકા વચ્ચે નિરસ હવામાનમાં સેન્સેક્સ નેગેટિવ ઝોનમાં સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અકધારી વેચવાલી સાથે હિંદુસ્તાન યુનિલીવરના નબળા પરિણામને કારણે ખરડાયેલા માનસ વચ્ચે સેન્સેક્સ ૧૬.૮૨ પોઇન્ટ અથવા તો ૦.૦૨ ટકાના ઘસરકા સાથે ૮૦,૦૬૫ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૩૬.૧૦ પોઇન્ટ અથવા તો ૦.૧૫ ટકાના ઘટાડા સાથે ૨૪,૩૯૯.૪૦…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(સૌર હેમંતૠતુ પ્રારંભ), શુક્રવાર, તા. ૨૫-૧૦-૨૦૨૪ભારતીય દિનાંક ૩, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી કદમી…
પારસી મરણ
ફ્રેની માનેકશા એનજીનયર તે મરહુમ માનેકશાના ધન્યાની. તે મરહુમો જરબાઈ રુસ્તમજી હોમયારના દીકરી. તે દારાયસ ને ખુરશીદના માતાજી. તે જેસમીન ને જોલીના સાસુજી. તે કૈનાઝ, રુસ્તમ, સ્પેન્ટા બેઝાદના બપઈ. તે ખુરેદના મમઈ. (ઉં. વ. ૯૪) ઠે. એન/૨૬ ગોદરેજ બાગ, સીમલા…
હિન્દુ મરણ
કોળી પટેલગામ અમલસાડ સરીબુજરંગ હાલ અંધેરી નિવાસી સ્વ. બચુભાઈ ધનજીભાઈ પટેલ (ઉંમર વર્ષ ૮૯) બુધવાર, તા. ૨૩/૧૦/૨૪ ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. ઈન્દુબેનના પતિ. સ્વ. દિપક, જ્યોત્સના, નીતિન, જગદીશના પિતા. તે નીલમ, ભારતી, જેકિશનના સસરા. તે કાજલ, વિધિ,…
જૈન મરણ
વિશા શ્રીમાળી ૧૦૮ ના ગોળનું જૈનસાલડી નિવાસી હાલ કાંદીવલી સ્વ. કાન્તાબેન જયંતીલાલ કપુરચંદ શાહના દીકરા, કીર્તીકુમાર શાહ (ઉં.વ. ૬૪) તા. ૨૩/૧૦/૨૪ને બુધવાર અરિહંતશરણ પામેલા છે. નીનાબેનના પતિ. ગૌરવના પિતા. ક્ષમાના સસરા. પ્રફુલાબેન ભરતભાઈ, કલ્પનાબેન અજયભાઈ, મુનિરાજ શ્રી નિસંગપ્રેમ વિજયજી મહારાજ…
- એકસ્ટ્રા અફેર
ભાજપ માટે ઝારખંડમાં જીત શક્ય, મહારાષ્ટ્રમાં કપરા ચઢાણ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અંતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી. હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવશે એવું મનાતું હતું પણ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર…