- શેર બજાર
સેન્સેક્સે પહેલી વખત ૭૮,૦૦૦ની સપાટી વટાવી, નિફ્ટી નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બેન્ચમાર્ક સેન્સેક્સે પ્રથમ વખત ૭૮,૦૦૦ પોઇન્ટની ઐતિહાસિક સપાટી વટાવવામાં સફળતા મેળવી છે, જ્યારે એશિયન બજારોમાં મજબૂત વલણો વચ્ચે બ્લુચિપ બેન્ક શેરો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીને કારણે મંગળવારે નિફ્ટીએ નવા રેકોર્ડ ઊંચા સ્તરે સ્થાન…
- વેપાર
ખાંડમાં સાંકડી વધઘટે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં હાજરમાં રિટેલ સ્તરની તેમ…
- વેપાર
સોનામાં ₹ ૧૨૪નો સુધારો, ચાંદી ₹ ૧૫૬ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનાં આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ જાળવી રાખતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો સુધારો અને ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલે સ્થાનિક…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૪૨ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને…
- વેપાર
શૅરબજાર સર્વોચ્ચ શિખરે, પરંતુ માર્કેટ કૅપમાં મામૂલી વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજાર સર્વોચ્ચ શિખરે, પરંતુ માર્કેટ કેપમાં મામૂલી વધારો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ સોમવારના ૭૭,૩૪૧.૦૮ના બંધથી ૭૧૨.૪૪ પોઈન્ટ્સ વધ્યો હતો. જોકે માર્કેટ કેપ બહુ મામૂલી (રૂ.૧૦,૦૦૦ કરોડ) વધીને રૂ.૪૩૫.૭૬ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૭૭,૫૨૯.૧૯ ખૂલીને ઊંચામાં ૭૮,૧૬૪.૭૧…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં આગળ ધપતી નરમાઈ, સિંગતેલમાં ₹ ૨૦ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૪૫ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ ૪૨ રિંગિટ ઘટી આવ્યાના નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં માત્ર સેલરિસેલ…
- એકસ્ટ્રા અફેર
કૉંગ્રેસ ઓમ બિરલાની જીતને નહીં રોકી શકે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નવી લોકસભાના પહેલા સત્રનો પ્રારંભ થઈ ગયો છે અને ધારણા પ્રમાણે જ પહેલા સત્રથી જ ભાજપ અને કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું છે. લોકસભા સ્પીકરનની ચૂંટણી ઘર્ષણનો પહેલો મુદ્દો બન્યો છે. આઝાદી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, બુધવાર, તા. ૨૬-૬-૨૦૨૪ભારતીય દિનાંક ૫, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ઈન્ટરવલ
મેકોલે પહેલાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ હતું?
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી મેકોલે ઉનાળુ વેકેશન પૂરું થતાં ધીમે ધીમે શાળાઓ નવું સત્ર શરૂ કરી રહી છે. ઘણી શાળાઓમાં નવા શિક્ષકની ભરતી ચાલતી હશે તો ઘણી બધી શાળાઓમાં સિલેબસ અનુસાર અભ્યાસ શરૂ થઈ ગયો હશે. દર…