Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 208 of 928
  • લાડકી

    યુવાવયે આત્મવિશ્ર્વાસનો અભાવ કેમ?

    ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી વહેલી સવારના કૂણા તડકામાં પોતાના વરંડામાં બેસી માણવા મળતી નિરાંતની ક્ષણો અમીને બહુ સુખદ લાગતી.ગરમાગરમ ચાની ચુસ્કી લેતા જે આનંદ મળે એ અમી માટે અનેરો હતો. રોજ મોબાઈલ પર કંઈક જોયા રાખતી અમીની નજર…

  • લાડકી

    અંતરના ઉંડાણેથી

    ટૂંકી વાર્તા -રેખા સરવૈયા ઘોડાગાડી લયબદ્ધ રીતે સ્ટેશન ભણી આગળ જતી હતી. અંદર બેઠેલી રાજનંદિનીના મોં પર અકળ ભાવો આવીને ભૂંસાઈ જતા હતા. છેલ્લા કેટલાક સમયથી મનમાં ઘોળાતી વાતને નિર્ણયનું રૂપ આપ્યા પછી પણ એનું મન અશાંત હતું. એની જ…

  • લાડકી

    સ્ટાઈલિશ લાગતા ઑફ શોલ્ડર

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર ઓફ શોલ્ડર એટલે જે ડ્રેસમાં શોલ્ડર ન હોય અથવા જે ડ્રેસ શોલ્ડર લાઈનથી થોડા નીચે પહેરવાં આવે એટલે કે ઓફ શોલ્ડર ડ્રેસ બસ્ટ એરિયાથી ઉપર અને શોલ્ડર લાઈનથી નીચે પહેરવામાં આવે છે. ઓફ શોલ્ડર ડ્રેસમાં…

  • લાડકી

    લોચો મારવાનું પરવડે કે ખાવાનું?

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી હવાર હવારમાં લોકો વ્હોટ્સ એપ ગ્રૂપમાં ભગવાનનો ફોટો મૂકે અથવા ગુડ મોર્નિંગ લખીને મોકલે. એની જગ્યાએ આ રવલો મેસેજમાં લખે છે કે, ‘દોસ્તો, હમણાં ને હમણાં બધા પે’રેલે (પહેરેલે) કપડે જ ભાગળ ચાર રસ્તા પર દોડતાં…

  • પુરુષ

    સર્જન-વિસર્જન ને ફરી સર્જન

    ક્લોઝ અપ -ભરત ઘેલાણી પ્રાચીન નાલંદા, આજે આકાર લઈ રહેલું આધુનિક નાલંદા, નોટ્રા- ડમ- ડી પેરિસ કેથેડ્રલ, બેલ્જિયમની ‘લ્યુવેન યુનિવર્સિટી’ની અતિ પ્રાચીન લાઈબ્રેરી કોઈ પણ ઐતિહાસિક વિસર્જન પછીનાં પૂન : સર્જનની વાત આવે તો આપણને નાલંદા નામ સર્વપ્રથમ યાદ આવી…

  • પુરુષ

    પેડમેન તો બન્યા, ડાયપર મેન ક્યારે બનીશું?

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ બે-ત્રણ દિવસ પહેલાં એક મજાના સમાચાર વાંચવા મળ્યાં કે અભિનેત્રી રિચા ચઢ્ઢા હાલમાં સગર્ભા છે અને એનો પતિ તેમજ અભિનેતા અલી ફઝલ પત્નીની ડિલેવરી પછી પેટરનલ લીવ લઈ રહ્યો છે. આ માટે એણે વિવિધ પ્રોડક્શન હાઉસવાળાને…

  • પુરુષ

    સૌરભ નેત્રાવળકર: ક્રિકેટરમાંથી સૉફ્ટવેર એન્જિનિયર બનેલો વર્લ્ડ કપ સ્ટાર

    સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા સૌરભ નેત્રાવળકર નામ આજે દરેક ક્રિકેટપ્રેમીના દિલોદિમાગમાં છવાઈ ગયું છે. મુંબઈમાં જન્મેલા આ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલરે તાજેતરમાં જ અમેરિકા વતી ટી-૨૦ વર્લ્ડ કપમાં રમીને અમેરિકાની સાથે મુંબઈનું નામ પણ રોશન કર્યું છે. નાનપણથી ક્રિકેટ રમવાના પૅશનને તેણે…

  • પારસી મરણ

    શેહેરૂ દીનશા દુબાશ તે મરહુમ દીનશા માનેકશા દુબાશના વિધવા. તે કેરમનના માતાજી. તે મરહુમો નાજામાય ને દારાબશા પટેલના દીકરી. તે મરહુમો કેકી, ગુલ (જીની)ને રોડાના બહેન. તે પરસી ને કેશમીરાના ફૂઇ. તે પીરોજા નાલ્લાશેઠ તથા મરહુમો પરવીન દારા ફીટરના ભાભી.…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ ખરસાડ (ઓળી ફરિયા) હાલ નાલાસોપારા સ્વ. દેવીબેન રતનજી પટેલના સુપુત્ર તથા સ્વ. કીકીબેન સુખાલાલ પટેલના જમાઇ હરિલાલ પટેલ (ઉં. વ.૭૪)નું અવસાન મંગળવાર તા. ૧૮-૬-૨૪ના દિને થયું છે. તે પુષ્પાબેનના પતિ. અંકુર, હેમાલી, પૂનમના પિતા. મિનાક્ષી, ભરત, અનિલના સસરા.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી બેતાલીસ જૈનસુભદ્રાબેન શાહ (ઉં.વ. ૭૬) તે ગુંજાલાનિવાસી હાલ કાંદીવલી સ્વ. પ્રવિણચંદ્ર શાંતિલાલ શાહના ધર્મપત્ની. તે કેતન, હિમાંશુ, માધવીના માતુશ્રી. તે જ્યોતિ, પૂર્વી જીજ્ઞેશકુમાર વોરાના સાસુ. તે માનવ, મનનના દાદી. કેવલના નાની. પિયરપક્ષે બાલસાસણના નિવાસી ગોવિંદલાલ મગનલાલ શાહના દીકરી.…

Back to top button