- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસા તૂટ્યો
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવમાં તેજીનો અન્ડરટોન રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસા ગબડીને અંતે ગઈકાલના બંધ સામે ૧૫ પૈસા તૂટીને ૮૩.૫૮ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી…
- વેપાર
અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૪૭૨નો અને ચાંદીમાં ₹ ૧૫૭૧નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનાં આર્થિક ડેટાઓની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનાં સાવચેતીના અભિગમ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણને કારણે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ…
- વેપાર
મિડિયમ ગ્રેડની ખાંડમાં ₹ ૧૦નો સુધારો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની નિરસ માગ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦ આસપાસના મથાળે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ…
- વેપાર
પાંખા કામકાજે આયાતી તેલમાં નરમાઈનું વલણ
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૮ રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલ તેમ જ શિકાગો ખાતે સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ૪૦ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવા છતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આખર તારીખોને કારણે એકંદરે કામકાજો…
- એકસ્ટ્રા અફેર
કટોકટી દેશના ઈતિહાસનું કાળું પ્રકરણ હતું ને રહેશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાના સ્પીકરપદે ભાજપના ઓમ બિરલાની ધારણા પ્રમાણે જ નિર્વિઘ્ને વરણી થઈ ગઈ. લોકસભાના સ્પીકર પદ માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ બનેલા ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે વિપક્ષી ભારતીય બ્લોકે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, ગુરુવાર, તા. ૨૭-૬-૨૦૨૪, વિષ્ટિભારતીય દિનાંક ૬, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૧૧મો બેહમન, સને…
મૃત:પાય થયેલા નિર્જીવ જીવોને ઈમાનદારીના આચરણ દ્વારા જીવંત કરીએ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ‘…તમે જોઈ રહ્યા છો કે સુકી ધરતી પર અમે રહેમત – કૃપાની વર્ષા કરીએ છીએ, ત્યારે જ તે બંજર જમીનમાં હરકત – સંજીવન પેદા થાય છે અને લીલોતરી ઉગે છે.’ ખુદાવંદે કરીમની બોધદાયક નિશાનીઓને રજૂ કરતા…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- લાડકી
પ્રકાશક સાથે સહિયારો હિસ્સો ઈન્વેસ્ટ કરીને કમિશન ઉપર નવલકથા વેચનારી હું પ્રથમ લેખક હોઈશ!
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૩)નામ: જેઈન ઑસ્ટિનસ્થળ: વિન્ચેસ્ટર કેથેડ્રલસમય: ૧૯ જુલાઈ, ૧૮૧૭ઉંમર: ૪૧ વર્ષતમને કદાચ જાણીને નવાઈ લાગે, પરંતુ ૧૮૦૦ની એ સદીમાં મારા ઘરનું વાતાવરણ પ્રમાણમાં ઘણું મુક્ત અને બુદ્ધિશાળી બાળકોને ઉછરવા માટે અનુકૂળ હતું. અમારી પાસે પૈસા નહોતા.…
- લાડકી
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવોર્ડથી પુરસ્કૃત પ્રથમ અભિનેત્રી નરગિસ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી આમ તો એના નામનો અર્થ સુંદર ફૂલ, સુગંધી ફૂલ અને કમળનું ફૂલ થાય. એના નામનો પર્યાયવાચી શબ્દ રજનીગંધા પણ થાય….સફેદ રંગનું સુવાસિત ફૂલ રજનીગંધા. આ રીતે જોઈએ તો ઘણું કરીને શ્ર્વેત વસ્ત્રોમાં શોભતી અને ‘લેડી ઇન…