- શેર બજાર
સેન્સેક્સ અને નિફ્ટીએ સતત બીજા દિવસે નવી સર્વોચ્ચ ઊંચી સપાટી નોંધાવી, બૅન્ક નિફ્ટી પણ નવા શિખરે પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એશિયાઇ બજારોના ગરમાટા સાથે સ્થાનિક બજારમાં શેરબજારને આગળ વધવા ઇંધણ મળ્યું હોવાથી ઇન્ેડેક્સ હેવીવેઇટ શેરોમાં નીકળેલી નવેસરની લેવાલીના ટેકા સાથે શેરબજારે સતત બીજા દિવસે પણ આગેકૂચ ચાલુ રાખતાં નવી ઊંચી વિક્રમી સપાટી હાંસલ કરી છે. સેન્સેક્સ ૬૨૦.૭૩…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનજેતપુર નિવાસી હાલ કાંદિવલી જયંતિલાલ બાવીસી (ઉં. વ. ૯૬) ૨૫-૬-૨૪ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કુમુદબેનના પતિ. સ્વ. મોહનલાલ અમીચંદના પુત્ર. સ્વ. મૃદુલાબેન, પ્રમોદભાઈ, મહેશભાઈ, રાજેશભાઈના પિતા. સ્વ. પ્રમોદકુમાર, જ્યોતિબેન, નીતાબેન, અલકાબેનના સસરા. સ્વ. છોટાલાલ મુલજી…
- વેપાર
મિડિયમ ગ્રેડની ખાંડમાં ₹ ૧૦નો સુધારો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની નિરસ માગ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦ આસપાસના મથાળે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ…
- વેપાર
અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૪૭૨નો અને ચાંદીમાં ₹ ૧૫૭૧નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનાં આર્થિક ડેટાઓની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનાં સાવચેતીના અભિગમ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણને કારણે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ…
- વેપાર
પાંખા કામકાજે આયાતી તેલમાં નરમાઈનું વલણ
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૮ રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલ તેમ જ શિકાગો ખાતે સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ૪૦ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવા છતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આખર તારીખોને કારણે એકંદરે કામકાજો…
પારસી મરણ
સીલ્લુ દારાબશાહ પટેલ તે મરહુમો બાનુબાઈ તથા દારાબશાહ પટેલના દીકરી. તે ફીરોજ, રૂસી, નરગીશ ને મરહુમ જરૂ ના બહેન. તે રોહન, દાનેશ, મેહેરનોશ, ફરનાઝ ને ફીરોઝા લેઈજી. તે યઝદી, બુરઝીન, ખુશરૂ, સનાઈરા, દાનીઝીદાના માસી. તે ઝીનોબ્યા ને ફરીદા ના નરન.…
- વેપાર
ટીન, કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં જળવાતી પીછેહઠ(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ચીન અને પશ્ર્ચિમના દેશો વચ્ચે ટ્રેડ વૉરની ચિંતા ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સત્રના આરંભે કોપર સહિતની ઔદ્યોગિક ધાતુઓના ભાવમાં નરમાઈનો અન્ડરટોન રહ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે ટીનની…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસા તૂટ્યો
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવમાં તેજીનો અન્ડરટોન રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસા ગબડીને અંતે ગઈકાલના બંધ સામે ૧૫ પૈસા તૂટીને ૮૩.૫૮ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી…
હિન્દુ મરણ
ખંભાતી વિશા લાડ વણિકગં.સ્વ. નીલાબેન (ઉં.વ.૮૧) તે સ્વ. કૃષ્ણકાંત વસઈવાલાના પત્ની દિપેશ, પ્રીતિ, પિંકીના માતુશ્રી. દીપક પી. ગાંધી તથા નીખિલ એસ. શાહના સાસુ. પૂજા, પ્રિયા રૂષાંગ દેસાઈ અને વિશાલના નાની. સ્વ. ભદ્રાબેન ભગવાનદાસ ઝવેરીના દીકરી. સ્વ. ધનલક્ષ્મીબેન, સરયૂબેન, નીરંજનાબેન, સ્વ.…