• વીક એન્ડ

    જાપાનનું રિબિન ચૅપલ – એક પ્રતીક

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સ્થાપત્યમાં ઉપયોગીતા મહત્ત્વની છે, મજબૂતાઈ પણ મહત્ત્વની છે, દ્રશ્ય અનુભૂતિમાં મળતો સંતોષ પણ મહત્ત્વનો છે, પણ આ બધા સાથે જો ઉચ્ચકક્ષાની પ્રતીકાત્મક રજૂઆત સંકળાય તો અદભુત રચના અસ્તિત્વમાં આવે. સ્થાપત્યની રજૂઆતમાં પ્રતીકોનું મહત્ત્વ છે, પણ સ્થાપત્યના…

  • વીક એન્ડ

    માછીમાર કરોળિયાના વિશ્ર્વમાં એક ડોકિયું

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી બાઈબલની માયથોલોજીમાં એક વાર્તા મને એકાએક યાદ આવી ગઈ. ગેલીલીનો સમુદ્ર પસાર કરતી વખતે પોતાના શિષ્યોને હોડીમાં મોકલીને જિસસ આ કાંઠે ધ્યાન કરવા રોકાયા હતા. વહાણમાં સફર કરતી વખતે સમુદ્રી વાતાવરણ ખરાબ થયું અને શિષ્યો આખી…

  • વીક એન્ડ

    મૉન્સૂનમાં મોહક કેરળની સર્પ નૌકાદોડ..!!

    વિશેષ -ધીરજ બસાખ ભગવાનના દેશ ગણાતા કેરળમાં ચોમાસાના આગમન સાથે જ મનમોહક સર્પ નૌકાદોડ (સ્નૅક બોટ રેસ)ની શરૂઆત થઈ જાય છે, જેનો આરંભ ૨૨ જૂન, ૨૦૨૪થી થઈ ગયો છે. આ દોડનું સમાપન આખા કેરળમાં અનેક સ્થળે સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં રોમહર્ષક…

  • વીક એન્ડ

    એક જ્યોતિષાચાર્યને કોઇ ગઠિયો ઉર્ફે રાહુકેતુ હોલસેલના ભાવે ચૂનો ચોપડી ગયો

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ જ્યોતિષશાસ્ત્ર નામનું બાળક જન્મથી જ વિવાદાસ્પદ રહ્યું છે કારણ કે સત્ય-અર્ધસત્ય અને અસત્યના પ્રયોગો સૌથી વધારે આ શાસ્ત્રમાં થાય છે. નંગ, તંત્ર-મંત્ર, વિધિ-વિધાન જેવી ના સમજાય તેવી અટપટી પદ્ધતિઓ દ્વારા જાતકના ભાગ્યના દરવાજા ખોલવાની ગેરંટી આ…

  • પારસી મરણ

    સિકંદરાબાદઝેનોબિયા અદી બેંગાલી (ઉં. વ.૯૨) તા. નવ જૂને ગુજરી ગયા છે. તે મરહુમ અદી બેંગાલીના વાઇફ. નવાઝ અને આર્મીનના મધર. શૈલજા અને વિરાફ કલ્યાણીવાલાના સાસુ. મરહુમ મહેરું વાચ્છા, રોશન ડી. પટેલ, ખોરશેદ મહેતા, મરહુમ સામ, મરહુમ પેશતન, મરહુમ મર્ઝબાનના બહેન.

  • હિન્દુ મરણ

    કંઠી ભાટિયામહેન્દ્ર પારેખ (ઉં.વ. ૮૭) તે કુમુદના પતિ. તે સ્વ. લાડકાબેન લક્ષ્મીદાસ પારેખ, કાલીકટવાળાના પુત્ર. તે નીના, નીતા, નીલા અને અનુપમાના પિતાશ્રી. તે સંજય, મિનેશ તથા આશિષના સસરા. તે સ્વ. કનકસિંહ આણંદજી આશરના જમાઈ. તે સ્વ. દમયંતિ આશરના નાનાભાઈ તા.…

  • જૈન મરણ

    મૂળ ગોેંડલ, હાલ-વિલેપાર્લે નિવાસી સ્વ. રજનીકાંત તુલસીદાસ દોશીના પત્ની ગં.સ્વ. મધુબેન (ઉં.વ. ૭૬) તા. ૨૩-૬-૨૪ના રવિવારે અમેરિકા મુકામે સ્વામિનારાયણ ભગવાનના શરણ પામેલ છે. તે ઉર્મિબેન જીતેશભાઈ જસાપરા અને સ્વ. ઉમંગભાઈ દોશીના માતુશ્રી. અર્નવ અને અનુષ્કાના નાની. સ્વ. ગુલાબચંદ મોતીચંદ દોશીના…

  • શેર બજાર

    શૅરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ નવા શિખરે, નિફ્ટીએ ૨૩ સત્રમાં હાંસલ કર્યો ૨૪,૦૦૦નો આંક

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારમાં એકંદરે નરમાઇનો ટોન રહ્યો હોવા છતાં ભારતીય શેરબજાર સતત ચોથા દિવસે આગેકૂચ જાળવી રાખતાં નવી લાઇફટાઇમ ઊંચી સપાટી નોંધાવી છે. સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી વખત ૭૯,૦૦૦ની સપાટી પાર કરી છે, જ્યારે નિફ્ટીએ ૨૩ સત્રમાં ૨૪,૦૦૦નું શિખર સર…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ૧૩ પૈસાનું બાઉન્સબૅક

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે તેજી આગળ ધપવાની સાથે સ્થાનિક આર્થિક પરિબળો પણ મજબૂત રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૩ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૩.૪૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત…

  • વેપાર

    સ્થાનિક સોનામાં ₹ ૧૨૪નો અને ચાંદીમાં ₹ ૯૯નો સુધારો

    મુંબઈ: આવતીકાલે મોડી સાંજે અમેરિકાના ગત મે મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે સતત ત્રીજા સત્રમાં રોકાણકારોના સાવચેતીના વલણ છતાં ગઈકાલે ભાવ બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હોવાથી તેમ જ આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવતાં લંડન ખાતે સત્રના…

Back to top button