આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, શનિવાર, તા. ૨૯-૬-૨૦૨૪, અષ્ટમી.ભારતીય દિનાંક ૮, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૮પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૧મો બેહમન, સને…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- વીક એન્ડ
ઓછાયો
ટૂંકી વાર્તા -પ્રજ્ઞા પટેલ વાદળછાયા આકાશમાં શરદપૂનમનો ચંદ્ર ઊગ્યો છે. સફેદ અજવાળાનો તેજપુંજ મહેકી રહ્યો છે. ખુલ્લી અગાસીના એક ખૂણામાં આરામખુરશી પર બેઠો બેઠો જયકર ચંદ્રને, આકાશને, વાદળને જોયા કરે છે. ચારે તરફથી વાદળોથી ઘેરાયેલો ચંદ્ર અને એવાં જ ગાઢાં…
અવકાશી ભંગાર એક સમસ્યા
ફોકસ -નિધિ ભટ્ટ નૈઋત્ય ફલોરિડાના ઘરના માલિક અવકાશી કાટમાળ તેમના ઘરે પડતાં થયેલા નુકસાન માટે વળતરની માગણી કરી રહ્યા છે. કાનૂની કેસ અભૂતપૂર્વ છે, કારણ કે આ પહેલાં નાસા સામે આવો દાવો કોઈએ કર્યો નથી. અંતરિક્ષ સંસ્થા જે જવાબ આપશે…
- વીક એન્ડ
લોકસભા ઉપાધ્યાક્ષપદ: ઇતના હંગામા ક્યૂં હૈ?
કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા સામાન્ય રીતે લોકસભા કે વિધાનસભાની નિમણૂક થયા પછીના પહેલા અધિવેશનના ત્રીજે દિવસે અધ્યક્ષની નિમણૂક થાય છે. સાધારણત: સહુ પક્ષોની સહમતીથી આ નિમણૂક થતી હોય છે પરંતુ આ વખતે વિરોધ પક્ષોની બેઠકો વધી જવાથી વિપક્ષોએ ગેલમાં આવી…
- વીક એન્ડ
વરસાદમેં પલળતા હું તો બૈરી વઢતી હે
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી કેરળમાં ચોમાસું ચાલુ થયું એવું સાંભળવા મળે એટલે અમારા હૃદયમાં થોડી ઠંડક થાય. મુંબઈમાં બે ચાર ઝાપટા પડે એટલે થોડો હરખ થાય. પછી તો વેકેશન કરવા સાળી આવવાની હોય અને જે રીતે જીજાજી રાહ જોતા હોય…
- વીક એન્ડ
કોફેટેમાં હવા કે સાથ સાથ…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી ઘણીવાર આપણે જે વાત પર અત્યંત ઉત્સાહમાં આવી ગયાં હોઇએ એ જ વાત પર બીજાન્ો ચીઢ ચઢતી હોય ત્ોવું પણ બનતું હોય છે. ત્ોમાંય મન્ો તો જ્યાં પણ જાઓ ત્યાંનો ઇતિહાસ, આર્કિટેક્ચર, કોશ્ચુમ, લેન્ડસ્કેપ બધું…
- વીક એન્ડ
અવકાશયાત્રાએ ગયેલી સુનીતા વિલિયમ્સ અણધારી ‘ફસાઈ’ ગઈ!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક ૭ જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો એક વિડિયો વાઈરલ થયેલો. આ વિડિયોમાં ભારતીય મૂળની અમેરિકન સ્પેસ વિજ્ઞાની સુનીતા વિલિયમ્સ ડાન્સ કરતી કરતી દેખાય છે. સુનીતા ખાસ રીતે ડિઝાઈન કરાયેલા યાનમાં બેસીને લાંબી અવકાશયાત્રા બાદ ઇન્ટરનેશનલ…
- વીક એન્ડ
જાપાનનું રિબિન ચૅપલ – એક પ્રતીક
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સ્થાપત્યમાં ઉપયોગીતા મહત્ત્વની છે, મજબૂતાઈ પણ મહત્ત્વની છે, દ્રશ્ય અનુભૂતિમાં મળતો સંતોષ પણ મહત્ત્વનો છે, પણ આ બધા સાથે જો ઉચ્ચકક્ષાની પ્રતીકાત્મક રજૂઆત સંકળાય તો અદભુત રચના અસ્તિત્વમાં આવે. સ્થાપત્યની રજૂઆતમાં પ્રતીકોનું મહત્ત્વ છે, પણ સ્થાપત્યના…
- વીક એન્ડ
માછીમાર કરોળિયાના વિશ્ર્વમાં એક ડોકિયું
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી બાઈબલની માયથોલોજીમાં એક વાર્તા મને એકાએક યાદ આવી ગઈ. ગેલીલીનો સમુદ્ર પસાર કરતી વખતે પોતાના શિષ્યોને હોડીમાં મોકલીને જિસસ આ કાંઠે ધ્યાન કરવા રોકાયા હતા. વહાણમાં સફર કરતી વખતે સમુદ્રી વાતાવરણ ખરાબ થયું અને શિષ્યો આખી…