- ઉત્સવ
દાદાભાઈ નવરોજીની પુણ્યતિથિએ :હું જાતિ અને ધર્મથી પર એક ભારતીય છું – દાદાભાઈ નવરોજી
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ *સમાજને સામ્રાજ્યવાદી માનસિકતાથી બચાવવો જરૂરી છે, કેમ કે સામ્રાજ્યવાદ સંસ્કૃતિઓને પતન તરફ ધકેલી રહ્યો છે. – દાદાભાઈ નવરોજી*આધુનિક ભારતના ઈતિહાસમાં દાદાભાઈ નવરોજીનું એ સ્થાન છે જે મહાભારતમાં ભીષ્મ પિતામહનું છે. એટલા લાંબા સમય સુધી…
- ઉત્સવ
જૂની જાહોજલાલી
આજે આટલું જ -શોભિત દેસાઈ આંતરિક ખુશીનો કોઇ વિકલ્પ જ નથી. આખે આખો કુબેર પોતાનો આખો ખજાનો, પૂરેપૂરો સમૃદ્ધિથાળ મૂકે અને આંતરિક સમૃદ્ધિથી તરબતર જણની ખુશી હોય બીજા પલ્લામાં, તો બીજું પલ્લું નમે…મારા સાહેબો! બીજું પલ્લું. જ નમે. ‘બેફામ’ની એક…
- ઉત્સવ
અંદાજપત્રનાં લક્ષ્ય રહેશે મધ્યમ વર્ગ, લઘુ ઉદ્યોગો અને વપરાશ સાથે અર્થતંત્રનો વિકાસ
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ત્રીજી મુદતમાં તેના શાસનની શરૂઆત કરી દીધી છે. સરકાર તેની આ મુદતમાં કેટલાક મહત્ત્વના, અર્થતંત્રને મદદરૂપ થાય એવા નિર્ણયો લે એવી ધારણા મકકમ બનતી જાય છે. સરકાર કદાચ ૨૨મી…
- ઉત્સવ
વાદળોનું નિવાસસ્થાન – મેઘાલય
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી એ જો તો ઓલું વાદળું ઘોડા જેવું લાગે છે.. અરે ના ઇ તો ભાલું જેવું લાગે છે.. આમ જો અધ્ધર.. વાદળાં કેવાં દોડી જાય છે. ધોળા ધોળા રૂ ના ઢગલા જેવાં આ વાદળો ક્યાં જતાં હશે…
- ઉત્સવ
વિવિધ
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ ફિલ્મો સાથે સંકળાયેલી કેટલીક અલગ અલગ બાબતો જેમ કે રોમાન્સ, લગ્ન, પાર્ટીઓ, મુહૂર્ત, ઍવોર્ડ વગેરે ફિલ્મવાળા અને ફિલ્મોના દર્શકોને સમાન રીતે પ્રભાવિત કરે છે. ફિલ્મી જિંદગીમાં રોજની બાબતો છે. લગ્ન અને રોમાન્સને લઈને તો…
- ઉત્સવ
પ્રવાસી સાથે આવી ‘ધોધમાર’ ચીટિંગ?
વ્યંગ -ભરત વૈષ્ણવ પ્રવાસ એટલે શું?રૂટિન લાઇફથી કામચલાઉ છુટકારો મેળવવો?સ્ટ્રેસમાંથી રાહત મેળવવી ?પ્રવાસમાં હોટલ, ફૂડ બરાબર મળશે કે કેમ? તબિયત બગડશે તો નહીં? જેવી બાબતો અંગે નવો ગમતો તનાવ ઊભો કરવો.?કેટલાકને મુસાફરીના નામથી મોતિયા મરી જાય છે. કેટલાકને કબજિયાત કે…
- ઉત્સવ
ગૂગલોપ્લેક્સ એક અનોખી દુનિયાનો અદ્ભુત નજારો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ગૂગલ એક એવી ટેકનો કંપની જેની દરેક પ્રોડક્ટ સામાન્ય માનવીની દૈનિક પ્રવૃતિનો એક ભાગ બની ચૂકી છે. મેપથી લઈને મેઈલ સુધી, સર્ચ કરવાથી માંડીને સાયન્સ જેવા વિષયને શીખવા સુધી. ક્રિકેટના સ્કોરથી લઈને ટુર સુધીની નાનામાં નાની…
- ઉત્સવ
આપણી આઇટેમ, ફોરેનની માર્કેટ કલા પર અવેલેબલ લેબલ!
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આ દેશમાં જ્યાં સુધી પાડોશી આંખ ન મારે ત્યાં સુધી લોકોને એમની પત્નીઓ સુંદર નથી લાગતી. એ જ રીતે જ્યારથી વિદેશોમાં ભારતીય કલ્ચર અને કળાકૃતિઓનું વેચાણ વધવા માંડ્યું છે, ત્યારથી ભારતીયોમાં પણ આપણી ભારતીય…
હજુ પણ રહસ્યમય છે વિશ્ર્વનો સૌથી ભયંકર વિસ્ફોટ,તુંગસ્કા વિસ્ફોટ જેમાં આઠ કરોડ વૃક્ષો બળી ગયાં હતાં
ફોકસ -એન. કે. અરોડા ૩૦ જૂન, ૧૯૦૮ ની આ વાત છે. રશિયાના સાઇબીરિયામાં તુંગુસ્કા નદીના કિનારે એટલો ભયાનક વિસ્ફોટ થયો કે તેનો અવાજ ૨૦૦૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને ત્યારબાદ રિક્ટર સ્કે લ પર ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ પણ…
પારસી મરણ
હીલ્લા કેકી મિસ્ત્રી તે મરહુમ કેકી ફરામજી મિસ્ત્રી (ડીલોમેડ) તે મરહુમો જરબાનુ તથા નશરવાનજી ચીનોઇના દીકરી. તે સરોશ કેકી મિસ્ત્રીના મમ્મી. તે મરહુમ પરસીસ સરોશ મિસ્ત્રીના સાસુજી. તે મરહુમો નરગીશ એન. ચીનોઇ, કાવસ એન. ચીનોઇ તથા નરી તે આરસ્પ સરોશ…