- ઉત્સવ
કડવી
ટૂંકી વાર્તા -પ્રો. વલ્લભદાસ દલસાણિયા શહેરની બારોબારનો વિસ્તાર.ખરાબાની જમીન. પાસેથી પસાર થતો વાંકો-ચૂંકો ધૂળિયો માગર. કોળી-દંગો. છૂટાછવાયા કૂબા. …છેવાડેના એક કૂબાની બહાર ‘માંચી’ પર કડવી બેઠી હતી. સવારની ઠંડી સપાટો બોલાવી રહી હતી…સપાટ ગાલ. મોટી મોટી આંખો. ભગવાને ભૂલથી આપી…
- ઉત્સવ
એક ઘઉંની કણક, જેમ રાંધો તેમ ખરી
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી આવતી કાલે પહેલી જુલાઈ. ગુજરાતીમાં પ્રગટ થયેલું સૌપ્રથમ અખબાર ‘મુંબઈ સમાચાર’ ૨૦૨ વર્ષ પૂરાં કરશે. ગુજરાતી અખબારોની યાદીમાં એક નંબરના સ્થાને બિરાજવાની અનન્ય સિદ્ધિ કાયમ ‘મુંબઈ સમાચાર’ના નામે રહેશે. પહેલાથી પહેલ કરનાર ‘મુંબઈ સમાચાર’નું નામ…
- ઉત્સવ
દુર્ગાદાસના પ્રમુખ સાથી ચાંપાવતથી મોગલ સૈનિકો થર થર ધ્રૂજતા હતા
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૫૧)અમિતાભ બચ્ચન જેમ પ્રકાશ મેહરા, મનમોહન દેસાઈ કે રમેશ સિપ્પી વગર ધ અમિતાભ ન બની શક્યો હોત એમ દરેક મહાપુરુષ માટેય અમુક વ્યક્તિ, એમના સાથ-સહકાર ચાવી રૂપ બની જાય છે.વીર દુર્ગાદાસ રાઠોડના એક મહત્ત્વના સાથી એટલે…
- ઉત્સવ
મીઠડા મોર મલાર કરીંતા, નભ ન્યારીતા હેત ધરીંતા
વલો કચ્છ -પૂર્વી ગોસ્વામી ખેડૂતોને કણમાંથી મણ કરી આપનારી વર્ષારાણીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. બધી ઋતુઓમાં આનંદદાયક અને આહ્લાદક આ ઋતુ મન-હૈયાને તરબોળ કરવા પધારે ત્યારે સૌ થનગની ઊઠે છે. વર્ષાઋતુનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ કરેલું છે અને કવિઓએ પણ તેને…
- ઉત્સવ
આખું જીવન પાણીમાં વિતાવતો મત્સ્યભક્ષી સાપ
પ્રાસંગિક -કે. પી. સિંહ મત્સ્ય ભક્ષી સાપ એક અદ્ભુત સાપ છે. અંગ્રેજીમાં તેને ફિશિંગ સ્નેક એટલે કે માછલીઓનો શિકાર કરનાર સાપ કહેવાય છે. તે સંપૂર્ણપણે જળચર પ્રાણી છે અને તેનું આખું જીવન પાણીમાં વિતાવે છે. આ મત્સ્યભક્ષી સાપ ચીનથી લઇને…
- ઉત્સવ
ઝંખું એક આકાશ
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે મોરપિચ્છ લઈને આવે જો હવા,તો મારા ભીતરને અજવાળું જરા.મુંબઈ, મલબાર હિલની એક સોસાયટીના ગાર્ડનમાં લટાર મારી રહેલી સરિતા આજે મનોમન મલકાઈ રહી હતી. સરિતા આજે મુક્તતા અનુભવી રહી હતી. મારા અને જીતેનના મેરેજના ચાલીસ વર્ષ…
- ઉત્સવ
નગરસેવક નહીં, નાટ્યસેવક
મહેશ્ર્વરી જીવનમાં આવતી દરેક વિષમતા અવગણી કે એનો સામનો કરી કલાકાર તરીકે વિકાસ કરવા પર મારું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાને હું પ્રાધાન્ય આપી રહી હતી. ગીતાનો એક બહુ સરસ શ્ર્લોક છે ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન!’ કર્મ કરવા પણ ફળની…
- ઉત્સવ
ઇન્દિરાની ઈમરજન્સી: લોકશાહીના ઈતિહાસનું એક કલંકિત અને અભૂતપૂર્વ પ્રકરણ
કેનવાસ -અભિમન્યુ મોદી આજની જેન-ઝી કહેવાતી નવી પેઢી અને મિલેનિયલ કહેવાતા યુવાનોએ ઈમરજન્સીનું નામ અચૂક સાંભળ્યું હશે પણ ઇન્દિરા ગાંધીના રાજમાં લદાયેલી ઈમરજન્સીમાં વાસ્તવમાં શું થયું હતું તેના વિષે બહુ ખ્યાલ ન હોય એવું બને. આજની પેઢી કદાચ એ માની…
- ઉત્સવ
ટ્યૂશનનાં ઇજેક્શન શિક્ષાનો વેપાર, વેપારની શિક્ષા
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: શિક્ષા ને પરીક્ષા, બે અલગ બાબત છે. (છેલવાણી)બે ગરીબ, ટ્યૂશન ટીચરો, ટાઇમ-પાસ કરતા હતા ત્યારે એક ટીચરે, બીજાને પૂછ્યું, ‘ધારો કે તારી પાસે ‘ટાટા-બિરલા’ જેટલાં પૈસા આવી જાય તો?’ બીજા ટીચરે કહ્યું, ‘તો હું તો…
- ઉત્સવ
પેન્ટેકોસ્ટના આદિવાસીઓ ભોંયભેગા થવામાં ‘ગર્વ’ અનુભવે છે
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચેના ભાગમાં આવેલા પેન્ટેકોસ્ટ ટાપુ પર એક સ્ત્રી રહેતી હતી. એના પતિનું નામ તમાલી હતું. તમાલી બહુ ખરાબ માણસ હતો. એ તેની પત્નીને બહુ મારતો. પતિની…