આજનું પંચાંગ
દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, રવિવાર, તા. ૩૦-૬-૨૦૨૪ ભારતીય દિનાંક ૯, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૨૦મો…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૩૦-૬-૨૦૨૪ થી તા. ૬-૭-૨૦૨૪ રવિવાર, જયેષ્ઠ વદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૩૦મી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રેવતી સવારે ક. ૦૭-૩૩ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં સવારે ક. ૦૭-૩૩ સુધી મેષ રાશિ પર જન્માક્ષર. શનિ વક્રી, ભદ્રા રાત્રે ક.…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૩૦-૬-૨૦૨૪ થી તા. ૬-૭-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ સમગતિએ સમગ્ર સપ્તાહમાં મેષ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી બુધ કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. માર્ગી ગુરુ સમગ્ર…
- ઉત્સવ
ઝંખું એક આકાશ
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે મોરપિચ્છ લઈને આવે જો હવા,તો મારા ભીતરને અજવાળું જરા.મુંબઈ, મલબાર હિલની એક સોસાયટીના ગાર્ડનમાં લટાર મારી રહેલી સરિતા આજે મનોમન મલકાઈ રહી હતી. સરિતા આજે મુક્તતા અનુભવી રહી હતી. મારા અને જીતેનના મેરેજના ચાલીસ વર્ષ…
- ઉત્સવ
ગૂગલોપ્લેક્સ એક અનોખી દુનિયાનો અદ્ભુત નજારો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ગૂગલ એક એવી ટેકનો કંપની જેની દરેક પ્રોડક્ટ સામાન્ય માનવીની દૈનિક પ્રવૃતિનો એક ભાગ બની ચૂકી છે. મેપથી લઈને મેઈલ સુધી, સર્ચ કરવાથી માંડીને સાયન્સ જેવા વિષયને શીખવા સુધી. ક્રિકેટના સ્કોરથી લઈને ટુર સુધીની નાનામાં નાની…
- ઉત્સવ
પ્રવાસી સાથે આવી ‘ધોધમાર’ ચીટિંગ?
વ્યંગ -ભરત વૈષ્ણવ પ્રવાસ એટલે શું?રૂટિન લાઇફથી કામચલાઉ છુટકારો મેળવવો?સ્ટ્રેસમાંથી રાહત મેળવવી ?પ્રવાસમાં હોટલ, ફૂડ બરાબર મળશે કે કેમ? તબિયત બગડશે તો નહીં? જેવી બાબતો અંગે નવો ગમતો તનાવ ઊભો કરવો.?કેટલાકને મુસાફરીના નામથી મોતિયા મરી જાય છે. કેટલાકને કબજિયાત કે…
- ઉત્સવ
આખું જીવન પાણીમાં વિતાવતો મત્સ્યભક્ષી સાપ
પ્રાસંગિક -કે. પી. સિંહ મત્સ્ય ભક્ષી સાપ એક અદ્ભુત સાપ છે. અંગ્રેજીમાં તેને ફિશિંગ સ્નેક એટલે કે માછલીઓનો શિકાર કરનાર સાપ કહેવાય છે. તે સંપૂર્ણપણે જળચર પ્રાણી છે અને તેનું આખું જીવન પાણીમાં વિતાવે છે. આ મત્સ્યભક્ષી સાપ ચીનથી લઇને…
- ઉત્સવ
આપણી આઇટેમ, ફોરેનની માર્કેટ કલા પર અવેલેબલ લેબલ!
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આ દેશમાં જ્યાં સુધી પાડોશી આંખ ન મારે ત્યાં સુધી લોકોને એમની પત્નીઓ સુંદર નથી લાગતી. એ જ રીતે જ્યારથી વિદેશોમાં ભારતીય કલ્ચર અને કળાકૃતિઓનું વેચાણ વધવા માંડ્યું છે, ત્યારથી ભારતીયોમાં પણ આપણી ભારતીય…
- ઉત્સવ
એક ઘઉંની કણક, જેમ રાંધો તેમ ખરી
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી આવતી કાલે પહેલી જુલાઈ. ગુજરાતીમાં પ્રગટ થયેલું સૌપ્રથમ અખબાર ‘મુંબઈ સમાચાર’ ૨૦૨ વર્ષ પૂરાં કરશે. ગુજરાતી અખબારોની યાદીમાં એક નંબરના સ્થાને બિરાજવાની અનન્ય સિદ્ધિ કાયમ ‘મુંબઈ સમાચાર’ના નામે રહેશે. પહેલાથી પહેલ કરનાર ‘મુંબઈ સમાચાર’નું નામ…
- ઉત્સવ
મીઠડા મોર મલાર કરીંતા, નભ ન્યારીતા હેત ધરીંતા
વલો કચ્છ -પૂર્વી ગોસ્વામી ખેડૂતોને કણમાંથી મણ કરી આપનારી વર્ષારાણીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. બધી ઋતુઓમાં આનંદદાયક અને આહ્લાદક આ ઋતુ મન-હૈયાને તરબોળ કરવા પધારે ત્યારે સૌ થનગની ઊઠે છે. વર્ષાઋતુનું વર્ણન શાસ્ત્રોમાં ખૂબ કરેલું છે અને કવિઓએ પણ તેને…