જૈન મરણ
બેતાલીસ દશા હુમ્મડ દિગંબર જૈનદેલવાડ નિવાસી હાલ બોરીવલી મુકેશભાઇ અમૃતલાલ શાહ (ઉં. વ. 61) શુક્રવાર તા. 25-10-24ના દેહવિલય થયો છે. તે આશાબેનના પતિ. જૈમિનભાઇ, ક્રિનાબેનના પિતાશ્રી. મોનાબેન અને સાહિલકુમારના સસરા. રાજેશભાઇ, રમેશભાઇ, દેવયાનીબેન, પ્રમીલાબેનના ભાઇ. જગદીશભાઇ, અનિલાબેન રાજેશકુમાર દોશીના બનેવી.…
મુસ્લિમ મરણ
દાઉદી વહોરાયુસુફ સૈફુદ્દીન તાંબાવાલા (ઉં.વ. 74) તા. 26-10-24ના જુમાનાદિન ગુજરી ગયા છે. ખૈરુનીસ્સા તાંબાવાલાના મરદ. લુબેના હુસૈન અબ્બાસ શબ્બીરની પપ્પા. ખાતુન નફીશ તાહેરના ભાઈ. સારા આબીદ સોહિલના સસરાજી.
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), શનિવાર, તા. 26-10-2024વિષ્ટિભારતીય દિનાંક 4, માહે કાર્તિક, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, આશ્વિન વદ -10જૈન વીર સંવત 2550, માહે આશ્વિન, તિથિ વદ-10પારસી શહેનશાહી રોજ 13મો તીર,માહે 3જો ખોરદાદ, સને 1394પારસી કદમી…
- એકસ્ટ્રા અફેર
યુપીમાં ચૂંટણી નહીં લડવાનો કૉંગ્રેસનો નિર્ણય યોગ્ય
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ સાથે દેશમાં 48 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ છે. આ પૈકી સૌથી મોટો જંગ ઉત્તર પ્રદેશમાં છે કે જ્યાં 9 બેઠકો માટે પેટાચૂંટણી છે. યુપીમાં 13 નવેમ્બરે 9 વિધાનસભા બેઠકો પર…
- એકસ્ટ્રા અફેર
ચીન ભારતના પચાવેલા પ્રદેશો છોડે એ વધારે મહત્ત્વનું
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ચીને ભારતનો બહુ મોટો પ્રદેશ હડપી લીધો હોવાના આક્ષેપ વચ્ચે ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર પેટ્રોલિંગ અંગે સમજૂતી થઈ હોવાની જાહેરાત કરાઈ છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે, ૨૦૨૦માં ભારત અને ચીન…
- વેપાર
ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની અમુક ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૩ વધી આવ્યા હતા. વધુમાં ટીનની…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈ જોવા મળી હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી રહી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી…
- વેપાર
વૈશ્ર્વિક સોનું ઊંચી સપાટીએથી પાછું ફરતા સ્થાનિકમાં ₹ ૪૪૬ની પીછેહઠ, ચાંદી ₹ ૧૩૬૯ તૂટી છતાં અન્ડરટોન મજબૂત
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૫૮.૩૭ ડૉલરની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનું દબાણ આવતા ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે લંડન ખાતે સત્રના…
- વેપાર
મલયેશિયા પાછળ આયાતી તેલમાં સુધારો
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૩૦ સેન્ટ અને ૧૬ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૧૬ રિંગિટ વધી આવ્યા હોવાથી સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી…
- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો, નાકા ડિલિવરીમાં પીછેહઠ
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે મુખ્યત્વે સ્મોલ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની માગ ઉપરાંત અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આજે…