- ઈન્ટરવલ
રિટેલ ક્ષેત્રે ક્રાંતિનાં મંડાણ
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા આજના લેખનું શીર્ષક સહેજ વિચિત્ર, અટપટું કે પછી મૂંઝવનારું લાગ્યું હશે! આ શીર્ષક ૧૯૭૭ની ફિલ્મ ‘આપ કી ખાતીર’માં ભપ્પી લહેરી દ્વારા કમ્પોઝ કરાયેલા અને તેમના જ સ્વરાંકન સાથે રજૂ થયેલા એક જમાનામાં ખૂબ ગૂંજેલા અને લોકપ્રિય…
- ઈન્ટરવલ
બહુ ગવાયેલો-વગોવાયેલો પત્રકાર જુલિયન અસાન્જે
પ્રાસંગિક -અમૂલ દવે ‘વિકિલીક્સ’ પ્લેટફોર્મના સંસ્થાપક જુલિયન અસાન્જેએ ૧૪ વર્ષની કાનૂની લડાઈ બાદ તાજેતરમાં બ્રિટનની બેલમાર્શ જેલમાંથી આઝાદી મેળવી છે.. એમના પર અમેરિકાનો આરોપ હતો કે એમણે અતિ ગોપનીય દસ્તાવેજો લીક કરીને અમેરિકાના અનેક કાયદાનો ભંગ કર્યો છે. અસાન્જેએ અમેરિકા…
- ઈન્ટરવલ
ડેટ પર ગયો ને લાખ રૂપિયા ગયા
સાયબર સાવધાની -પ્રફુલ શાહ પ્રેમ, સ્નેહ, ઇશ્ક, પ્યાર, લવ… કેવા નાના પણ અદ્ભુત અનુભૂતિ કરાવતા શબ્દો. આ શબ્દોએ અને એમાં રહેલા ભાવોએ ન જાણે કેટલાંયના જીવનબદલી નાખ્યાં હશે અને પ્રેમ-શાંતિ-સ્મિતથી મઘમઘાવી દીધાં હશે. કદાચ ઇશ્ર્વરની કે કુદરતની સૌથીમોંઘેરી સોગાદ એટલે…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી શૂન્ય: એકડા પાછળનું ને એકડા વગરનું…એકડા પાછળના શૂન્ય વટમાં હોય છે, પણ એકડા વગરના શૂન્ય ખટકતા હોય છે. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી એ પછી આંકડાની દુનિયા ધડમૂળથી બદલાઈ ગઈ. એકડાની એકલતા દૂર થઈ ગઈ. એકડા સાથે જોડાતા શૂન્ય…
- ઈન્ટરવલ
જળ પલ્લવિત ટીલિયાળ બતકની સુંદરતામાં મનમોહકતા છે
તસવીરની આરપાર – ભાટી એન. “આજનો માનવી વન્યસૃષ્ટિનું અનુપમ નઝરાણું નિહાળવામાં વામણો પુરવાર થતો જાય છે!? -આપણી સિમેન્ટ, રેતી, ઈંટની ચાર દીવાલમાં બનેલું બહુમાળી મકાનમાં પૂરાયેલા રહીએ છીએ…!? જી, ‘હા.’ લીલીછમ હરિયાળીવાળાં વૃક્ષોમાં થતો મીઠો મધુર કલસોર સાંભળતા નથી, કે…
- ઈન્ટરવલ
વિનમ્રતા: ઈશ્ર્વરે આપેલું એક અમૂલ્ય વરદાન
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા અબ્રાહમ લિંકન એક વખત બગી મારફત શહેરની બહાર ફરી રહ્યા હતા.ત્યાં રસ્તામાં એક ખેત મજૂર સામે મળે છે. એ અબ્રાહમ લિંકન પાસે જઈને એમને સેલ્યુટ કરે છે. આ જોઈ અબ્રાહમ લિંકન બગીના દરવાજા પાસે આવીને પેલાને…
- ઈન્ટરવલ
ભેદરેખા
ટૂંકી વાર્તા – રસિક બારભાયા આ બિલ્ડિંગમાં અમે નવા રહેવા આવ્યાં હતાં. હું હજી તો બધાથી પરિચિત થઈ ન હતી. પહેલે માળે અમારો ફલેટ છે. દરેક માળે ચાર ફલેટ છે. પાંચ માળનું બિલ્ડિંગ છે. અમારી સામેના ફ્લેટનાં દરવાજે ‘ગુરુ ચરણસિંઘ’…
- ઈન્ટરવલ
ટામેટાંની નવાજૂની: ફળ ગણવું કે શાકભાજી?!
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી દર્શનશાસ્ત્રમાં દ્વિધા વિશે ઘણું લખવામાં આવ્યું છે. આપણે સત્ય કોને માનવું જોઈએ એ માટે તર્કબદ્ધ દલીલો કરવામાં આવી છે. દરેક પ્રશ્ર્નનો જવાબ પોતાના દૃષ્ટિકોણ મુજબ જાતજાતનો હોઇ શકે. સુખની દરેક વ્યક્તિ માટે વ્યાખ્યા અલગ…
- ઈન્ટરવલ
કેન્યાના ભારતીય મૂળના કાગડાઓનું… આ અબ લોટ ચલે !
વ્યંગ-ભરત વૈષ્ણવ ‘ભાગો ભાગો…’એક સફેદ કાગડાએ ભાગવાનું આહ્વાન કર્યું.:‘તમને બધાને ભાગવા બોલાવ્યા છે. આપણા અસ્તિત્વ પર સંકટના ગીધ મંડરાઇ રહ્યા છે. આપણા કાકાકાને કમજોરી ગણવામાં આવે છે.આપણે સિંહની જેમ દહાડવું, કૂતરાંની જેમ પૂંછડી દબાવવી કે શાહમૃગની માફક રેતીનાં માથું ખોંસવું…
- વેપાર
રૂપિયો નબળો પડતાં સોનામાં 39નો સુધારો, ચાંદીમાં 198નો ઘટાડો
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં ફુગાવાના ડેટા અપેક્ષાનુસાર સાધારણ ઘટાડાતરફી રહ્યા હોવાના અહેવાલ છતાં અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડમાં વધારો થતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે લંડન ખાતે સત્રના આરંભે રેટકટના આશાવાદે…