- વેપાર
ડૉલર સામે રૂપિયો વધુ છ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલી, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે વધુ છ પૈસા…
- વેપાર
ઔદ્યોગિક માગને ટેકે ચાંદીમાં ₹ ૨૧૩નો સુધારો, સોનું ₹ ૧૮૨ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષનાં આજના મોડી સાંજના વક્તવ્ય પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના વલણને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાનાં નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી…
- એકસ્ટ્રા અફેર
રાહુલે હિંસા સાથે હિંદુઓને જોડવાની શું જરૂર?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓને દેશના વિકાસમાં નહીં પણ ધર્મને નામે ચરી ખાવામાં અને રાજકીય રોટલો શેકવામાં જ રસ છે એ આપણે જોઈએ છીએ. એ લોકો કોઈ ને કોઈ રીતે ધર્મનો મુદ્દો લઈ જ આવે છે ને પછી બાખડ્યા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૩-૭-૨૦૨૪, પ્રદોષ,ભદ્રા પ્રારંભભારતીય દિનાંક ૧૨, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૧૧મો બેહમન, સને…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
ચોવક સમજાવે છે: સોઈ પાછળ દોરાનો અર્થ
કચ્છી ચોવક -કિશોર વ્યાસ આપણે સમાજમાં કોઈ વ્યવહાર કરતી વખતે હંમેશાં પરંપરાથી ચાલી આવતી ઘરેડ અપનાવી લેતા હોઈએ છીએ. એમ શા માટે આગળથી ચાલ્યું આવતું હશે? એવું મોટાભાગે વિચારતા નથી. તમને કહું? એ બાબત ‘સોઈ પાછળ ચાલ્યા આવતા પરોવાયેલા દોરા’…
- ઈન્ટરવલ
રિટેલ ક્ષેત્રે ક્રાંતિનાં મંડાણ
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા આજના લેખનું શીર્ષક સહેજ વિચિત્ર, અટપટું કે પછી મૂંઝવનારું લાગ્યું હશે! આ શીર્ષક ૧૯૭૭ની ફિલ્મ ‘આપ કી ખાતીર’માં ભપ્પી લહેરી દ્વારા કમ્પોઝ કરાયેલા અને તેમના જ સ્વરાંકન સાથે રજૂ થયેલા એક જમાનામાં ખૂબ ગૂંજેલા અને લોકપ્રિય…
- ઈન્ટરવલ
બહુ ગવાયેલો-વગોવાયેલો પત્રકાર જુલિયન અસાન્જે
પ્રાસંગિક -અમૂલ દવે ‘વિકિલીક્સ’ પ્લેટફોર્મના સંસ્થાપક જુલિયન અસાન્જેએ ૧૪ વર્ષની કાનૂની લડાઈ બાદ તાજેતરમાં બ્રિટનની બેલમાર્શ જેલમાંથી આઝાદી મેળવી છે.. એમના પર અમેરિકાનો આરોપ હતો કે એમણે અતિ ગોપનીય દસ્તાવેજો લીક કરીને અમેરિકાના અનેક કાયદાનો ભંગ કર્યો છે. અસાન્જેએ અમેરિકા…
- ઈન્ટરવલ
ડેટ પર ગયો ને લાખ રૂપિયા ગયા
સાયબર સાવધાની -પ્રફુલ શાહ પ્રેમ, સ્નેહ, ઇશ્ક, પ્યાર, લવ… કેવા નાના પણ અદ્ભુત અનુભૂતિ કરાવતા શબ્દો. આ શબ્દોએ અને એમાં રહેલા ભાવોએ ન જાણે કેટલાંયના જીવનબદલી નાખ્યાં હશે અને પ્રેમ-શાંતિ-સ્મિતથી મઘમઘાવી દીધાં હશે. કદાચ ઇશ્ર્વરની કે કુદરતની સૌથીમોંઘેરી સોગાદ એટલે…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી શૂન્ય: એકડા પાછળનું ને એકડા વગરનું…એકડા પાછળના શૂન્ય વટમાં હોય છે, પણ એકડા વગરના શૂન્ય ખટકતા હોય છે. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી એ પછી આંકડાની દુનિયા ધડમૂળથી બદલાઈ ગઈ. એકડાની એકલતા દૂર થઈ ગઈ. એકડા સાથે જોડાતા શૂન્ય…