પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કચ્છી ભાટિયાવલ્લભદાસ (બાબાભાઈ) ઉદેશી ગામ લખપત હાલ પાર્લા તે લક્ષ્મીબાઈ શામજી ઉદેશીના પુત્ર. ભૃજકુંવરબાઈ ભગવાનદાસ નેણશી બકુસાંપવાળાના જમાઈ. સ્વ. પ્રભાબેનના પતિ. ધર્મેન્દ્ર-તેજલ, શૈલેષ-વૈશાલી, રાજેશ-બીનાના પિતાશ્રી. બબીબેન, મધુરીબેન, સલુબેન, પુષ્પાબેન, જયવંતીબેન, મંગલભાઈ, રમેશભાઈ, ભરતભાઈ, અજીતભાઈના ભાઈ તા. ૨-૭-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામ્યા…