Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 191 of 930
  • સમાજમાંથી ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહી છે વરસાદની યુક્તિઓ ….!!

    ફોકસ – એન. કે અરોરા સોઇ જલ, અનલ, અનિલ સંઘાતાહોઇ જલદ જગ જીવનદાતા આ રામચરિત માનસની એ ચોપાઈ છે જે એક સમયે બુંદેલખંડ, અવધ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારોમાં લોકો એકસાથે સસ્વરે પાઠ કરતા, જ્યારે જ્યેષ્ઠા સંપૂર્ણપણે સુકાઈ જતી અને અષાઢની…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • વીક એન્ડ

    પંખીઓના માળાની અજાયબ દુનિયા

    નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી મારી પ્રથમ ટૂંકી વાર્તા લગભગ ૧૯૮૯માં ગુજરાતી સાહિત્યિક સામયિક નવચેતનમાં છપાયેલી. લઘુકથાના જનક ગણાતા શ્રી મોહનલાલ પટેલે પત્ર લખીને મારી વાર્તાના ખૂબ વખાણ કરેલા, પરંતુ પત્રના અંતે તેમણે વાર્તામાં રહી ગયેલાં એક હકીકત દોષ તરફ…

  • પારસી મરણ

    માનેક શેરયાર અંકલેસરયા તે મરહુમ શેહરયારના ધણિયાની. તે મરહુમો આલામાય રતનશા બામબોતના દીકરી. તે આબાન ફલી બિલિમોરિયાના માતાજી. તે ફલીના જમઇ. તે દોલતર મીનું, ઝીનું તથા મરહુમ ખુરશેદના બહેન. તે સનાયા ને નવાઝના ગ્રેન ચિલ્ડ્રન. (ઉં. વ. ૯૦) રે. ઠે.…

  • હિન્દુ મરણ

    સ્વ.અનીલભાઈ થાણાવાલા (ઉં. વ. ૮૮) થાણા નિવાસી તા ૩.૭.૨૪ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.ઉષાબેન અનીલભાઈ થાણાવાલાના પતિ. સ્વ.કુસુમબેન કાંતિલાલ થાણાવાલાના સુપુત્ર. કનુભાઈ, સતીશભાઈ તથા વિજયભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.દશા મેવાડા વૈષ્ણવ વણિકકુમાર પ્રશાંત શાહ (ઉં.…

  • જૈન મરણ

    સોરઠ વિશા શ્રીમાળી જૈનમધરવાડા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અમીચંદભાઇ જીવનભાઇ વોરાના ધર્મપત્ની ગં. સ્વ. કંચનબેન (ઉ. વ. ૮૮) તા. ૨-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સંજય, સ્વ. પરેશના માતુશ્રી. સ્વ. નરોતમભાઇ, સ્વ. ગીરધરભાઇ, સ્વ. જેઠાભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. સાંકળીબેન, સ્વ.…

  • શેર બજાર

    સેન્સેક્સ ૮૦,૪૦૦ની નિકટ નવા વિક્રમી શિખરે, માર્કેટ કૅપ ₹ ૪૪૭ લાખ કરોડની ઐતિહાસિક ટોચે

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારોના સુધારાના સંકેત સાથે સ્થાનિક સ્તરે આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ અને ટીસીએસ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ્સ શેરોની આગેવાનીએ સારી લેવાલી જળવાઇ રહેતા સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. નવી ઊંચી સપાટીની શ્રેણી જાળવા રાખતા ગુરુવારના…

  • વેપાર

    સ્ટાન્ડર્ડ સોનાએ ₹ ૭૨,૧૫૦ની સપાટી વટાવી, ચાંદી ₹ ૯૦,૦૦૦ની ઉપર

    મુંબઈ: ફેડરલ દ્વારા રેટ કટની આશા, ડોલર ઇન્ડેકસના ઘટાડા અને મેટલની તેજી પાછળ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજીના વલણની અસર ભારતીય બુલિયન બજારમાં પણ જોવા મળી હતી. જ્યારે નવી દિલ્હીના સર્રાફા બજારમાં મજબૂત વૈશ્ર્વિક સંકેતો પાછળ સોનું રૂ. ૫૩૦ ઉછળ્યું, ચાંદી રૂ.…

  • એકસ્ટ્રા અફેર

    ‘મિની કોન્સ્ટિટયૂશન’ દેશના ઈતિહાસનું કલંકિત પ્રકરણ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં અચાનક જ બંધારણનું મહત્ત્વ વધી ગયું છે. કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં દેશના બંધારણની રક્ષાને મહત્ત્વનો મુદ્દો બનાવ્યો હતો તો ભાજપના કેટલાક નેતાઓએ ભાજપને લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી મળશે તો બંધારણ બદલી દેવાશે એવા દાવા પણ કરેલા.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. ૫-૭-૨૦૨૪,દર્શ અમાસ, અન્વાધાનભારતીય દિનાંક ૧૪, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૧મો બેહમન,સને ૧૩૯૩પારસી કદમી…

Back to top button