આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૬-૭-૨૦૨૪, આષાઢ શુક્લ પક્ષ શરૂ, કચ્છી હાલારી સંવત ૨૦૮૧,ભારતીય દિનાંક ૧૫, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૧પારસી શહેનશાહી રોજ…
- વીક એન્ડ
૨૦૨૪ના પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા: રિકેન યામામોટો
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા સ્થાપત્યનું પ્રખ્યાત ૨૦૨૪નું પ્રિત્ઝકર પુરસ્કાર જાપાનના સ્થપતિ રિકેન યામામોટોને આપવામાં આવ્યું છે. તેમની રચના કંઈક અંશે ન્યૂનતમવાદ સાથે સરખાવી શકાય તેવી હોય છે. રચનામાં સ્પષ્ટતા, ઘનાકારની ભૌમિતિક નિયમો મુજબની ગોઠવણી, આધુનિકતા અનુસારનું વિગતીકરણ, કોન્ક્રીટ અને…
- વીક એન્ડ
મોર્રો જાબલેમાં દરિયાનો ઓવરડોઝ…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી હાલમાં મિત્રો સાથે માનહાઈમમાં રાઈન નદીના કિનારે એક સુંદર રેસ્ટોરાંમાં જવાનું થયું. અહીં જ્યાં પણ કિનારો હોય તેને બીચ જ કહીને બોલાવવામાં બધાંને જાણે શું મજા આવે છે ખબર નહિ. આ રેસ્ટોરાં પણ એક…
સમાજમાંથી ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહી છે વરસાદની યુક્તિઓ ….!!
ફોકસ – એન. કે અરોરા સોઇ જલ, અનલ, અનિલ સંઘાતાહોઇ જલદ જગ જીવનદાતા આ રામચરિત માનસની એ ચોપાઈ છે જે એક સમયે બુંદેલખંડ, અવધ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારોમાં લોકો એકસાથે સસ્વરે પાઠ કરતા, જ્યારે જ્યેષ્ઠા સંપૂર્ણપણે સુકાઈ જતી અને અષાઢની…
- વીક એન્ડ
એલા, સિમેન્ટ વાપરજો સાયબ ઉદ્દઘાટન કરવાના છે
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી ‘એલા, આપણા છાપામાં છાપવા માટે બીજા કોઈ સમાચાર છે કે નહીં?આખું પાનું ફલાણું પડી ગયું, ઢીકણું તૂટી ગયું,અહીંયા તિરાડ પડી,ઓલી જગ્યાએ ભૂવો પડ્યો, રોડ,રસ્તા,પુલ,… ધરાસાઈ થયા. આવા સમાચારથી મારું છાપું ભરવાનું છે? ’ એક તંત્રી…
- વીક એન્ડ
સર્પ: એક જીવ સાવ અ-નોખો
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ગત સપ્તાહે એક અજબ ઘટનાક્રમ વિષે જાણવા મળ્યું. થયું એવું કે ભારતમાં એક યુવાનને સતત પાંચ વખત સાપ કરડ્યો, છતાં યુવાન અને સાપ – બંને બચી ગયા! જે રીતે દુનિયામાં ભાત ભાત કે…
- વીક એન્ડ
ભારતીયોની આંખોમાં વધી રહ્યા છે ચશ્માં …!!
કવર સ્ટોરી – શૈલેન્દ્ર સિંહ નાના બાળકોની કોઈપણ સ્કૂલમાં જશો તો તમને જોઈને નવાઈ લાગશે કે આજે લગભગ દરેક ત્રીજા બાળકે ચશ્માં પહેર્યા છે. જ્યારે આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા ૫૦ વિદ્યાર્થીઓના ક્લાસમાં માત્ર બે-ત્રણ વિદ્યાર્થીઓ જ ચશ્મા પહેરેલા દેખાતા. આ…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ ૩
કિરણ રાયવડેરા એની મા ઘણી વાર કહેતી કે, આપણી સહનશીલતા આપણી ખાનદાની અને સંસ્કારની નિશાની ગણાય, પણ લોકો એને આપણી કાયરતા સમજી લે છે. માની વાણી સાચી પડી…. વાત વણસતી ચાલી. દીકરો પણ માના પગલે ચાલે એ જગમોહનને ખટકતું, પણ…
- વીક એન્ડ
રૂફ ટોપ સોલાર શક્તિ: દિલ્હી હજુ દૂર છે
વિશેષ – પ્રથમેશ મહેતા વીજળી પ્રાપ્તિ અર્થે દેશમાં વર્ષોથી થર્મલ પ્લાન્ટ્સ ચલાવાય છે. જળશક્તિ અને અણુશક્તિનો પણ ઉપયોગ થાય છે, પરંતુ દેશની વધતી વસતિ, ઉદ્યોગો અને શહેરીકરણને કારણે વીજળીની ખપતને પહોંચી વળાતું નથી. દૂર દૂરના અંતરિયાળ ગામોમાં પણ આમ પ્રજાને…
- વીક એન્ડ
પંખીઓના માળાની અજાયબ દુનિયા
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી મારી પ્રથમ ટૂંકી વાર્તા લગભગ ૧૯૮૯માં ગુજરાતી સાહિત્યિક સામયિક નવચેતનમાં છપાયેલી. લઘુકથાના જનક ગણાતા શ્રી મોહનલાલ પટેલે પત્ર લખીને મારી વાર્તાના ખૂબ વખાણ કરેલા, પરંતુ પત્રના અંતે તેમણે વાર્તામાં રહી ગયેલાં એક હકીકત દોષ તરફ…