Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 19 of 928
  • પંચાંગ

    આજનું પંચાંગ

    (સૌર હેમંતૠતુ પ્રારંભ), રવિવાર, તા. ૨૭-૧૦-૨૦૨૪ ભારતીય દિનાંક ૫, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી કદમી રોજ ૧૪મો…

  • ઉત્સવToday's Horoscope (05-09-25): These five zodiac signs will be lucky today, know what is the situation of your zodiac sign?

    સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૭-૧૦-૨૦૨૪ થી તા. ૨-૧૧-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મધ્યમ ગતિએ કર્ક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ પ્રારંભે તુલા રાશિમાં રહે છે. તા. ૨૯મીએ વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે. ગુરુ વૃષભ…

  • પારસી મરણ

    દિનાઝ જીમી બલસારા તે જીમીના ધણીયાણી. તે મરહુમો દોલત જીજીભોઈ મિસ્ત્રીના દિકરી. તે દેલનાના માતાજી. તે જમશેદના સાસુજી. તે ટેહમટન, નેવીલ, આબાનના બહેન. તે રોહન ને જેસમીનના મમઈજી. (ઉં.વ. ૭૪). રહેવાનું ઠેકાણું: ૧૧/૩, મોદી બિલ્ડીંગ, ભોંયતળિયે, ગામડીયા કોલોની, તારદેવ, ગ્રાન્ટ…

  • હિન્દુ મરણ

    વૈષ્ણવ વાણિયાબોટાદ રહેવાસી હાલ મલાડ મંજુલા નગીનદાસ શાહ (ઉં. વ. ૭૧) તે શનિવાર ૨૬/૧૦/૨૪ના અવસાન પામેલ છે. તે નગીનદાસ શાહ અને ગોદાવરીબેનના પુત્રી. ઉર્મિલાબેન તથા શૈલાબેનના મોટાબેન. પંકજ ગાંધીના સાળી. ઉમંગના માસી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે). પ્રાર્થનાસભા રાખેલ નથી.…

  • જૈન મરણ

    પાટણ દશા ઓશવાળ જૈનતંબોળીવાળા હાલ બોરીવલી સ્વ. સુશીલાબેન બાબુલાલ શાહના પુત્રવધૂ. મનીષાબેન (ઉં. વ. ૬૧) ૨૪/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.હરેશભાઇના ધર્મપત્ની. ભૈરવ તથા પૂજા અજયકુમારના માતુશ્રી. નીતિનભાઈ, ગીરીશભાઈ, હર્ષાબેન તથા વિભાબેનના ભાભી. સ્વ.લલિતાબેન સનાલાલ તારાચંદના દીકરી. ભદ્રેશભાઈના બહેન. ૨૨/૫…

  • વેપાર

    નફારૂપી વેચવાલીના આંચકા પચાવીને વૈશ્ર્વિક સોનું મક્કમ

    કોમોડિટી -રમેશ ગોહિલ વીતેલા સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૭૫૮.૩૭ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનાં આંચકાઓ આવતા ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. તેમ છતાં આગામી નવેમ્બર મહિનાની અમેરિકાની પ્રમુખપ્રદની ચૂંટણી…

  • વેપાર

    દેશી-આયાતી તેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૧૮ સેન્ટનો અને ૧૧ સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે એકંદરે કામકાજો છૂટાછવાયા…

  • વેપાર

    ધાતુમાં માગ અનુસાર મિશ્ર વલણ

    મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ અનુસાર વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે નિકલ, ઝિન્ક સ્લેબ અને કોપર સ્ક્રેપ હેવીમાં નિરસ માગે ભાવમાં…

  • વેપાર

    મિડિયમ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો

    નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે મહારાષ્ટ્રની સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૪૦થી ૩૫૮૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. તેમ જ આજે સપ્તાહના અંતે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્થાનિક…

  • શેર બજાર

    કોર્પોરેટ જાયન્ટ કંપનીઓના નફાના ધબડકા અને વિદેશી ફંડોની સતત વેચવાલી વચ્ચે સેન્સેક્સ 80,000ની નીચે ઘૂસી ગયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એફઆઇઆઇની સતત વેચવાલી સાથે કોર્પોરેટ જાયન્ટ કંપનીઓના નફાના ધબડકા વચ્ચે સેન્સેક્સ 80,000ની નીચે ઘુસી ગયો છે. શેરબજારમાં મંદી હાવી રહી છે. સેન્સેક્સમાં એક તબક્કે 927 પોઈન્ટનો મસમોટો કડાકો પાડવા સાથે બીએસઈના માર્કેટ કેપિટલમાં અંદાજે રૂ. 10 લાખ…

Back to top button