- ઉત્સવ
કલ્કિ વિષ્ણુનો દસમો અવતાર નવા સમયચક્રના સ્થાપક
કેન્વાસ -અભિમન્યુ મોદી હિંદુ પૌરાણિક કથાઓના ભવ્ય સાહિત્યમાં દૈવી અવતાર અથવા અવતારોની વિભાવના મહત્ત્વની ભૂમિકા ધરાવે છે. આ અવતારોમાં, દશાવતાર – ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતાર – વૈશ્ર્વિક સંતુલન અને સચ્ચાઈની ચક્રિય યાત્રાને પ્રતિબિંબિત કરે છે. દસમો અને અંતિમ અવતાર…
- ઉત્સવ
સાત ખોટનું સંતાન, સાત સાંધતાં તેર તૂટે
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી આંકડાને માત્ર ગણિત સાથે સંબંધ નથી હોતો. માનવ જીવન સાથે પણ એનું જોડાણ છે. વિદેશમાં લકી – અનલકી નંબરની મોટી માયાજાળ છે. આપણી સંસ્કૃતિમાં ત્રણ, પાંચ અને સાત શુભ સંખ્યા માનવામાં આવે છે. હાલ જુલાઈ…
- ઉત્સવ
ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરતી વખતે ઉતાવળ ન કરો, કારણ કે…
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા આવકવેરા રિટર્ન ફાઈલ કરવું એ ચોકકસ માત્રામાં આવક પ્રાપ્ત કરતા દેશના નાગરિકની ફરજ છે. આ કામ કરવું ફરજિયાત છે. તેમ છતાં ઘણી વ્યકિત એ કામ સાવ છેલ્લી મિનિટ સુધી મોડું કરવાની ભૂલ કરે છે. આને લીધે…
- વેપાર
અમેરિકાનાં નોન ફાર્મ પૅરૉલ ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૧૭૧ની અને ચાંદીમાં ₹ ૬૯૧ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાનાં નોન ફાર્મ પૅરૉલ ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી અને સતત બીજા સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે ભાવ વધીને બંધ રહે તેવી શક્યતા જણાય છે. વધુમાં આજે ચાંદીના…
- શેર બજાર
વિક્રમી સપાટીથી હેઠો ઉતરીને સેન્સેક્સ ૮૦,૦૦૦ની અંદર સરકી ગયો, નિફટી પહોંચ્યો નવા શિખરે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: યુએસ જોબ ડેટાની જાહેરાત અને તેના ફેડરલ દ્વારા અપાનારા રિસ્પોન્સની ચિંતા વચ્ચે બજારમાં એકંદર સાવચેતીનું માનસ રહ્યું હતું. સેન્સેક્સ ૫૫૦ પોઇન્ટ અને નિફ્ટી ૧૩૦ પોઇન્ટની નીચી સપાટીથી પાછાં તો ફર્યા પરંતુ શેરબજારની આગેકૂચને સપ્તાહના અંતિમ સત્રમાં બ્રેક…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકવાની સાથે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો પાંચ પૈસાનો સુધારો ધોવાઈને અંતે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮.૪૯ના મથાળે બંધ રહ્યો…
જૈન મરણ
દશા શ્રીમાળી જૈનમાંગરોળ નિવાસી હાલ વસઇ સ્વ. ફુલકોરબેન રતિલાલ શાહના પુત્રવધૂ રેખાબેન કુમુદચંદ્ર શાહ (ઉં. વ. ૭૫) ગુરુવાર તા. ૪-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઇંદિરાબેન અરવિંદભાઇ શાહ અને મધુબેન પ્રિયવદન શાહના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.વાગડ વિ. ઓ. જૈનગામ શીવલખા…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાકચ્છ ગામ નેત્રા હાલ મુંબઇ ત્રીકમદાસ ઓધવજી ચંદન (શંભુભાઇ)ના પત્ની સુશીલાબેન (ઉં. વ. ૮૪) તે હરેશ, જયેશ, ઉમેશના માતુશ્રી. તે જયશ્રી, મીતા, થ્રીતીના સાસુ. તે નારાણજી વિશ્રામ ઠક્કર (સોતા)ના જયેષ્ઠ પુત્રી. તા. ૪-૭-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની…
પારસી મરણ
ગુલશન હોમી વાદીયા તે મરહુમ હોમી પેસ્તનજી વાદીયાના ધનિયાની. તે મરહુમો શેહરુ ફીરોઝ ઇ મુલ્લાના માતાજી. તે રુસી પી. મુલ્લા, રોશન બી. કોતવાલ, મેહરુ એફ. વાદીયા, હુતોકસી હંસોતીયા અને મરહુમ ફરાનક એન. ધાલાના બહેન. તે મેહરનોશ ને કૈયઝાદ, તે દિલનાવાઝ,…
- એકસ્ટ્રા અફેર
હેમંત સોરેનને ફરી જેલમાં નખાય તો લોકોની સહાનુભૂતિ મળશે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના હેમંત સોરેન ફરી મુખ્ય મંત્રી બની ગયા. ૩૧ જાન્યુઆરીએ ઈડીએ ધરપકડ કરી એ પહેલાં હેમંત સોરેને મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું અને ચંપાઈ સોરેન તેમના સ્થાને મુખ્ય મંત્રી બન્યા…