- ઉત્સવ
એક ખૂબસૂરત અમેરિકન સપના જેવી ટેલર સ્વિફ્ટ
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી જે લોકોને સમાચારપત્રોના ન્યૂઝરૂમમાં કેવી રીતે કામ થાય છે તેની ખબર હશે, તેમના માટે બીટ શબ્દ અજાણ્યો નહીં હોય. બીટ એટલે કોઈ એક વિષય પર નિયમિત કામ કરવું તે. તેને બીટ રિપોર્ટિંગ કહે છે, જેમ કે…
- ઉત્સવ
વાદળોના ઘર સમા મેઘાલયની પ્રાકૃતિક ગુફાઓ ને ડબલ ડેકર બ્રિજની અનોખી સફર
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી દૂર દૂર સુધી દ્રશ્યમાન થતી હરિયાળી પહાડીઓ, સફેદ વાદળોના ઢગલા જાણે ધરતીને મળવા આતુર હોય તેમ આમતેમ દોડતા, વર્ષાના જળથી ધરાય ધરાયને અમૃતપાન કર્યું હોય તેવી ઘટાદાર વનરાજીમાં મહાલવું કોને ન ગમે ! ખળખળ વહેતું ઝરણું…
- ઉત્સવ
ખાખી મની-૩૬
અનિલ રાવલ ‘મિસ લીચી લીલી પટેલ, તુમ્હારે નામ કે પીછે બાપ કા નહીં….માં કા નામ હૈ…ક્યું.?’ શબનમે પૂછ્યું. ‘મિસ શબનમ, ક્યું કી મેરા બાપ નહીં હૈ.’ ‘અરે વાહ….તુમ કો તો મેરા નામ ભી પતા હૈ….ઇનકા નામ જાનતી હો.?’ શબનમે બાજુમાં…
- ઉત્સવ
બ્રિટિશ કાળના ત્રણ ફોજદારી કાયદા બદલાયા, પણ … હવે બંધારણના વિરોધાભાસ દૂર કરવા જરૂરી…
કવર સ્ટોરી -વિજય વ્યાસ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટું પગલું ભરીને ૩ નવા કાયદા અમલી બનાવી દીધા. ’સાપ ગયા પણ લિસોટો રહ્યા’ એમ અંગ્રેજો ભલે ગયા પણ તેમના સમયથી અમલી કાયદા અને કાયદાકીય પ્રક્રિયા ભારતમાં ચાલુ હતા. આ કાયદા…
- ઉત્સવ
લોકશાહીમાં આધ્યાત્મિકતા?: કહેના ક્યા ચાહતે હો?
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણા દેશમાં એવું છે ને કે જે કોઇ વિચાર કરી શકે એ બધાં જ વિચારક! આમ તો આપણા દેશમાં લોકો ઝાઝું વિચારતા નથી હોતા, પણ જે વિચારે છે એ લોકો ખાલી વિચારવામાં જ વ્યસ્ત…
- ઉત્સવ
બ્રેક અપ
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે જિંદગી એક ઝાંઝવું, જળ વિના તરસવું,એ છોડી ગયા મઝધારે, એમાં શું છે નવું ? મુંબઈના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉ.પીયૂષ શાહ નરીમાન પોઈંટની પાળ પર બેઠો બેઠો અમીષાની સ્મૃતિવનમાં ભટકી રહ્યો હતો. ડૉ.પીયૂષ શાહ મુંબઈની ચાર પાંચ…
- ઉત્સવ
અહો આશ્ર્ચર્યમ્! ભારતીયોની ખાણીપીણીમાંથી અનાજનું પ્રમાણ ઘટી રહ્યું છે
ફોકસ -રાજકુમાર ‘દિનકર’ એમ કહેવાય છે કે જ્યારે બાબર ભારત આવ્યો હતો ત્યારે તેણે અહીંના લોકોને દાળ-રોટલી કે દાળ-ભાત ખાતા જોયા તો વ્યંગમાં તેણે કહ્યું હતું કે અહીંના લોકો તો અનાજ સાથે અનાજ ખાય છે. જોકે, આ વાતમાં પૂર્ણ સત્ય…
- ઉત્સવ
મોહે ચમચા બના લો: સફળ થવાની ગેરેંટી
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: વખાણ જેવી કોઇ ખાણ નથી(છેલવાણી)એક જમાનામાં સાઉથ ઈન્ડિયાનાં ફિલ્મ-સ્ટારો સેટ પર જોક સંભળાવતાં ત્યારે પરાણે હસવા માટે ૭-૮ ચમચાઓ રાખતા જે હીરોનાં એનાં એ જૂના જોક્સ પર રોજ જોરથી જોરથી હસતા ને તાળી પાડતા. આજે…
- ઉત્સવ
‘માડીના જાયા’ની એન્ટ્રીના દિવસે જ ‘રંગદેવતાના જાયા’એ એક્ઝિટ લીધી
મહેશ્ર્વરી શિવસેના મહિલા મંડળના નાટકની ભજવણીને કારણે મળેલી લોકપ્રિયતાએ મારા માટે રાજકારણનાં દ્વાર ખોલી આપ્યાં હતાં. પક્ષ દ્વારા મને ચૂંટણી લડવા આમંત્રણ આપવામાં આવ્યું પણ હતું. કોઈકે મને દાવ અજમાવી જોવાની સલાહ પણ આપી. જોકે જે રસ્તે આગળ વધવાની કોઈ…
- ઉત્સવ
લાભશંકર ઠાકર નામે ઉજાણી
આજે આટલું જ -શોભિત દેસાઈ ૧૯૯૪માં પહેલી વખત અમેરિકા ગયો ત્યારે ઉપરવાળાએ બધું બેલેન્સ કરવાના ‘નેક’ ઈરાદાથી અતિ અંગત કૈલાસ પંડિતને પોતાની પાસે બોલાવી લીધો. એ પછી ૧૯૯૫થી લઈને ૨૦૧૬ સુધી ચિનુદા એટલે કે ચિનુ મોદી ‘ઈરશાદ’ને લઈને અમદાવાદના આંટાફેરા…