હિન્દુ મરણ
કોળી પટેલગામ કોલવા હાલ વિલેપાર્લે સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. હરકિશનદાસ ભીખાભાઇ પટેલના પુત્ર દૌલતભાઇ (ઉં.વ.૭૪) રવિવાર, તા. ૩૦-૬-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે ઉર્મિલાબેનનાં પતિ. તે દક્ષા, ધનસુખના પિતાશ્રી. મહેન્દ્રભાઇના સસરા. તે ધીરુભાઇ, બિપીનભાઇ, કાંતિભાઇ, પુષ્પાબેન, નિરુબેનનાં ભાઇ. તે વૈષ્ણવી, પ્રાપ્તીના…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ રવના સ્વ. શાંતીલાલ વેલજી કારીઆ (ઉં. વ. ૫૪) તા. ૫-૭-૨૪ના શુક્રવારના અવસાન પામેલ છે. સ્વ. નાંગલબેન હરખચંદ રાણાના સુપૌત્ર. સ્વ. દિવાળીબેન વેલજીના સુપુત્ર. સ્વ. મંજુ/ ગં. સ્વ. વનિતાના પતિ. દર્શન, સાગર, યશ, પ્રિન્સના પિતાશ્રી. કેતન, તારા,…
મુસ્લિમ મરણ
દાઉદી બોહરાસ્વ. સાલેહભાઇ લાકડાવાલા તથા સ્વ. અસમાબાઇ અલીભાઇ ચિતલવાલાની દીકરી ઝુબેદાબાઇ (ઉ. વ. ૮૧) તે સ્વ. હાતિમભાઇ અબ્દુલહુસેન પારડીવાલાના બૈરો. સ્વ. યુસુફીભાઇ, સ્વ. ફીઝાબાઇ, સ્વ. શબ્બીરભાઇના બહેન. મહેઝબીનના મા સાહેબ. તાહિર મોઇઝભાઇ બાબરાકરના સાસુ. શુક્રવાર, તા. ૫-૭-૨૪ના ગુજરી ગયા છે.…
પારસી મરણ
સાઇરસ હોમી કુપર તે મરહુમો નરગીસ હોમી કુપરના દીકરા. તે અદી તથા મરહુમ જીમીના ભાઇ. તે બેહરામના કાકા. (ઉં. વ. ૭૭) રે. ઠે. આર-૧૪, ખુશરુબાગ, બીજે માળે, એસ. બી. રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૧. ઉઠમણાની ક્રિયા: તા. ૭-૭-૨૪ને દીન બપોરે ૩.૪૦ વાગે…
આજનું કામ કાલ ઉપર ટાળવાની કિંમત
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ ૧૯૩૯માં ૨૮ જુલાઇ ૧૯૧૪થી ૧૧ સપ્ટેમ્બર ૧૯૧૮ દરમિયાન થયેલા પ્રથમ વિશ્ર્વ યુદ્ધની કડવી યાદોને ભૂલીને લોકો જિંદગીને પાછી પટરી પર લાવી રહ્યાં હતા. ત્યાં જ જર્મનીના એડોલ્ફ હિટલરે ૧લી સપ્ટમ્બરે ૧૯૩૯ના યુરોપના નાના દેશ પોલેન્ડ…
- વેપાર
અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવતાં વ્યાજદરમાં કપાતના આશાવાદે સોનામાં વન વૅ તેજી
કોમોડિટી -રમેશ ગોહિલ ગત સપ્તાહે અમેરિકાનાં આર્થિક ડેટાઓ અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી અમેરિકી અર્થતંત્ર મંદીની ગર્તામાં સરી જવાની ભીતિ સપાટી પર આવી હતી અને ડૉલર ઈન્ડેક્સ નબળો પડયો હતો. જોકે, આર્થિક મંદી ખાળવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર…
- વેપાર
ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં વૈશ્ર્વિક બજારમાં ખાસ કરીને ધાતુના અગ્રણી વપરાશકાર દેશ ચીનની આર્થિક વૃદ્ધિની ચિંતા અને પશ્ર્ચિમના દેશો સાથેનાં ટ્રેડ વૉરને ધ્યાનમાં લેતા માગ ઓછી હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈને ટેકે કોપર સહિતની ધાતુઓનાં ભાવમાં ધીમો સુધારો…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૭-૭-૨૦૨૪, અષાઢી બીજ, ચંદ્રદર્શન ભારતીય દિનાંક ૧૬, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૨પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી કદમી…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૭-૭-૨૦૨૪ થી તા. ૧૩-૭-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મેષમાંથી વૃષભમાં તા. ૧૨મીએ પ્રવેશે છે. બુધ, કર્ક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર કર્ક રાશિમાં…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૭-૭-૨૦૨૪ થી તા. ૧૩-૭-૨૦૨૪ રવિવાર, અષાઢ સુદ-૨, વિ. સં. ૨૦૮૦, તા. ૭મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૩૦-૦૨ સુધી (તા. ૮મી) પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. જગન્નાથ યાત્રા, અષાઢી બીજ, ચંદ્રદર્શન, ઉત્તર શૃંગોન્નતિ.…