Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 183 of 928
  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી લિખિતંગ એક ચોરના વાંચજો જાજા જુહારમોટાભાગની ચોરી મજબૂરીમાં કરવામાં આવતી હોય છે. ‘ચોરી મેરા કામ હૈ’ જેવા કિસ્સા તો જૂજ હોય છે. હાથફેરો કરવો એ સામાન્ય માનવી લક્ષણ નથી. તામિલનાડુમાં તાજેતરમાં થયેલી ચોરીનો કિસ્સો ચોર પ્રત્યે ઘૃણા નહીં…

  • ઈન્ટરવલ

    ચોમાસાની ઋતુમાં ખારેક ખાવાના અસંખ્ય ફાયદા છે!

    તસવીરની આરપાર -ભાટી એન. કુદરતની લીલા અપાર છે. સિઝન મુજબનું ફ્રૂટ આપી દે છે અત્યારે ઉનાળો પૂર્ણ થયો. અત્યાર સુધી લીલી, પીળી મીઠી મધુર કેરીનો આસ્વાદ લીધો ને વરસાદના છાંટા પડતા જ કેરીની સિઝન પૂર્ણ થતા જ ખારેકની સિઝન શરૂ…

  • ઈન્ટરવલ

    બીજાને છેતરવા માટે કરવામાં આવતો દેખાડો એટલે દંભ

    મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા દંભ શબ્દનો અર્થ રોમન સામ્રાજ્યમાંથી ઉદ્ભવ્યો છે, જ્યારે કલાકારો નાટ્ય પ્રદર્શનમાં ભાગ લેતી વખતે વિવિધ પ્રકારના માસ્કનો ઉપયોગ કરતા હતા. આનાથી પાત્રની ભાવનાત્મક સ્થિતિ પ્રદર્શિત થતી. હંમેશાં ઘટનાની નિંદા જ થવી જોઈએ નહીં. દરેક વ્યક્તિના જીવનમાં…

  • ઈન્ટરવલ

    વેર-વિખેર પ્રકરણ-૬

    કિરણ રાયવડેરા જગમોહન ધીરેથી હાથમાં રહેલી ગન વોર્ડરોબના ડ્રોઅરમાં રાખવા ગયો. ત્યાં જ ગન એના હાથમાંથી છટકી અને એ વજનદાર હથિયાર ફર્શ પર પડતાં અવાજ થયો. પ્રભા ઝબકીને જાગી ગઈ :આ શું માંડ્યું છે? સવારના બંદૂક લઈને કોનું ખૂન કરવા…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • શેર બજાર

    વિક્રમી તેજીની દોડ પછી પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી નેગેટીવ ઝોનમાં સરક્યા, જેપી મોર્ગનના ડાઉનગ્રેડિંગથી ટાઇટનમાં કડાકો

    મુંબઇ: એશિયાઇ બજારોની નરમાઇ પાછળ સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ વધતાં સપ્તાહના પહેલા દિવસે બંને બેન્ચમાર્ક સાધારણ ઘટાડા સાથે નેગેટિવ ઝોનમાં સરકયા હતા. ટાઇટનના શેરમાં ચારેક ટકાનો કડાકો બોલાયો હોવાની પણ અમુક અંશે બજારના માનસ પર અસર થઇ હોવાનું સાધનો…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સાધારણ પીછેહઠ જોવા મળતાં ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો પાંચ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૧ના મથાળે બંધ રહ્યો હતો. બજારનાં સાધનોના…

  • વેપાર

    સોનામાં ₹ ૧૦૬નો સુધારો, ચાંદી ₹ ૧૦૨૪ ચમકીને ₹ ૯૧,૦૦૦ની પાર

    મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં રોજગારીનાં ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં વધીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ…

  • હિન્દુ મરણ

    કચ્છી ભાટિયાદીપક આણંદજી મટાણી (ઉં. વ. ૭૭) તે ૬/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.આણંદજી અને સ્વ રાધાબેનના પુત્ર. સ્વ.કિશોર, સ્વ.તુષાર, મુકેશના ભાઈ. સ્વ.કમળા, સ્વ.ક્રિષ્ના, સ્વ.દમયંતી, સ્વ. જયા, સ્વ.ધનવંતી, અરૂણાના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઘોઘારી મોઢ વણિકહાલ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનવડાલાના કાન્તીલાલ પાલણ ગાલા (ઉં. વ. ૬૩) ૬-૭ના અવસાન પામેલ છે. નાનબાઇ પાલણ વીજપારના પુત્ર. રીટા ના પતિ. કીંજલ, કોમલ, ઉન્નતિના પિતા. સ્વ. પ્રવીણ, મહેન્દ્ર, શાંતીલાલ, ઉર્મીલા, ભારતીના ભાઇ. વલસાડના ગજરાબેન ઠાકોર ધનજી પટેલના જમાઈ. પ્રાર્થના રાખેલ…

Back to top button