બુદ્ધિશાળી – શક્તિશાળી લેખાતો ઈન્સાન એટલો જ કમજોર
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી હઝરત ઉમર રદ્યિલ્લાહો અન્હો (અલ્લાહ આપના પર રાજી અને ખુશ રહે)ની ખિલાફત (સત્તા) સ્થાનનો યુગ ચાલી રહ્યો હતો અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તે વખતે સરસેનાપતિ ખાલીદ બિનવલીદ હતા અને ચોતરફ તેમનો ડંકો વાગી રહ્યો…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- લાડકી
આઈ, ટીના: સંઘર્ષથી સફળતા સુધીની રસપ્રદ કથા
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૧)નામ: ટીના ટર્નરસ્થળ: ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડસમય: ૨૫ મે, ૨૦૨૩ઉંમર: ૮૩ વર્ષઆજના દિવસે ટીવી ઉપર સતત મારી વાતો થઈ રહી છે. મારા અનેક સાથી કલાકારો મને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા સાથી કલાકારોએ મારી ખોટ પર શોક…
- લાડકી
એશિયન ખેલોમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ: કમલજીત સંધૂ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી જો તમે રમતગમત જગત વિશે જાણતા હો તો તમને ખબર હશે કે સ્પ્રિંટ એટલે ટૂંકા અંતરની વેગીલી દોડ…સામાન્યપણે આ દોડસ્પર્ધા બસ્સો કે ચારસો મીટરની હોય છે. પંજાબની કમલજીત સંધૂ ૧૯૭૦માં એશિયાઈ ખેલોમાં ચારસો મીટરની ટૂંકા અંતરની…
- લાડકી
યુવાવસ્થાએ બનો ખરા અર્થમાં નિર્ભયા
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી આજના ઈ-મેલ્સ, ચેટ્સ અને મેસેજના જમાનામાં અઢાર વર્ષની અનુજા થોડી ઓર્થોડોક્સ લાગે એવી હતી, પણ એને પોતાના વિચારો લખીને વ્યક્ત કરવા ગમતાં. કોઈ સાથે બહુ વાતો ના કરી શકતી અનુજા નાનપણમાં ડાયરી અને…
- પુરુષ
લેડી વિરાટ કોહલી ‘તરીકે પંકાયેલી છે સ્મૃતિ ધન-ધનાધન’ મંધાના!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી પોતાના ‘ખાસ દોસ્ત’ પલાસ સાથે… કેક કાપીને તાજેતરમાં એકરાર: ‘પ્રેમ’માં હિટ વિકેટ! આમ તો IPL લીગ પતી ગઈ.. ટી-૨૦ વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય ટીમ વિશ્ર્વ વિજેતા ઠરી. આ બધા વચ્ચે આપણી મહિલા ક્રિકેટ ટીમ પણ દક્ષિણ…
- પુરુષ
હાર્દિક પંડ્યા આપણને શીખવે છે: Let the storm pass કપરા સમયને પસાર થઈ જવા દો!
મેલ મેટર્સ -અંકિત દેસાઈ ભારતીય ક્રિકેટ ટીમમાં હાર્દિક પંડ્યા એ પ્રેરણાની વખાર છે, કારણ કે હાર્દિક પંડ્યા મક્કમતાનું શિખર છે. હાર્દિક ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે, પરંતુ પાછલા છ-સાત મહિના એના માટે અત્યંત કપરા રહ્યા એ આપણે સૌએ…
- પુરુષ
સ્ટીવ બકનર: નિવૃત્તિના પંદર વર્ષ પછી પણ અમ્પાયરિંગમાં અસરદાર
સ્પોર્ટ્સમેન -યશ ચોટાઈ અમેરિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની રમત નવી કહેવાય, પરંતુ આ દેશના મેદાનો પર ક્રિકેટજગતના સૌથી જૂના અમ્પાયરોમાં કહી શકાય એમાંના એક સ્ટીવ બકનર અમ્પાયરિંગ કરી રહ્યા છે એ અમેરિકા માટે મોટું ગૌરવ કહેવાય. અમ્પાયર તરીકેની ૨૦ વર્ષની કરીઅરમાં…
- લાડકી
વેર- વિખેર -પ્રકરણ ૭
કિરણ રાયવડેરા ના, હવે છેલ્લે છેલ્લે મજબૂત ઈરાદાને ઢીલો પડવા નથી દેવો. મન પર વજન લઈને એ દરવાજા તરફ વળ્યો. પાછળ કોઈ ખંજર ભોંકાતું હોય તેમ પ્રભાના શબ્દો અફળાયા:‘રાતના મને આવતાં મોડું થશે. લખુકાકાને કહી જમી લેજો…’ ‘ક્યાં નવી વાત…
પારસી મરણ
એરવદ વીસપી શાપુર દસ્તુર તે મરહુમ ઓસ્તી દીનુંના ધની. તે મરહુમો એરવદ શાપુર ને ઓસ્તી આલુના દિકરા. તે એરવદ ઝકશીશના પપ્પા. તે મેહરના સસરાજી. તે ખુશરૂના ભાઇ. તે એરવદ સાઇરસ અને ઓસ્તા યોહાનના બપાવાજી. (ઉં. વ. ૮૫) રે. ઠે. ઇ-૧,…