Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 180 of 928
  • હિન્દુ મરણ

    સ્વ. ચંપાબેન હંસરાજ પુજારાના પુત્ર મહેશ હંસરાજ પુજારા કચ્છ ગામ લખપત હાલે મુલુંડના ધર્મપત્ની સ્વ. શ્રી. મીનાબેન (હસતાબેન) તે સ્વ. મણીબેન કેશવજી મજેઠીયાની પુત્રી (ઉં.વ. ૭૦) તા. ૮-૭-૨૪ના રામશરણ પામ્યા છે. તેઓ શ્રી ગં.સ્વ. શિલ્પા જીનેશ, અવની અમિત, પાયલ વિશાલના…

  • જૈન મરણ

    રાધનપુર તીર્થ જૈનરાધનપુર તીર્થ નિવાસી સ્વ. વિમળાબેન જયંતીલાલ ભોગીલાલ સીરિયાના સુપુત્ર અરવિંદભાઈ (ઉં.વ. ૭૮) તેઓશ્રી પ્રમોદભાઈ, ચંદ્રકાંતભાઈ, નીપુણાબેન હેમંતકુમાર શાહ, પ.પૂ.સા.મ. કીર્તનપ્રજ્ઞાશ્રીજીના સંસારીભાઈ બુધવાર, તા. ૧૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ૨૧૧-એ, સુરતવાલા બિલ્ડિંગ, રાજારામ મોહનરાય…

  • શેર બજાર

    સેન્સેક્સ વિક્રમી સપાટીથી ૯૧૬ પોઇન્ટ નીચે પટકાઇ અંતે ૪૦૦ પોઇન્ટના ઘટાડે સ્થિર થયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કાપ મૂકવા અંગે અનિશ્ર્ચિતતા તોળાતી રાખી હોવાથી ડહોળાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે રોકાણકારોે ખાસ કરીને મેટલ, ઓટો અને આઇટી શેરોમાં જોરદાર પ્રોફિટ બુકિંગનો મારો ચલાવ્યો હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી સપાટીએથી ઝડપી ગતિએ ગબડીને નેગેટિવ…

  • વેપાર

    સોનામાં ₹ ૨૭૦ની આગેકૂચ, ચાંદીમાં ₹ ૫૪નો ઘસરકો

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મુખ્યત્વે સોનાના ભાવમાં…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૧૧-૭-૨૦૨૪,દ્વારકાધીશ પાટોત્સવ (કાંકરોલી), શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠગમન,ભારતીય દિનાંક ૨૦, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે…

  • એકસ્ટ્રા અફેર

    ગંભીર પર દ્રવિડનો દેખાવ જાળવવાનું દબાણ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે અંતે ગૌતમ ગંભીરની નિમણૂક થઈ ગઈ. ટી ૨૦ વર્લ્ડકપ પછી રાહુલ દ્રવિડ વિદાય લેશે એ નક્કી હતું કેમ કે ટી ૨૦ વર્લ્ડ કપ સાથે જ હેડ કોચ તરીકેનો દ્રવિડનો કાર્યકાળ…

  • બુદ્ધિશાળી – શક્તિશાળી લેખાતો ઈન્સાન એટલો જ કમજોર

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી હઝરત ઉમર રદ્યિલ્લાહો અન્હો (અલ્લાહ આપના પર રાજી અને ખુશ રહે)ની ખિલાફત (સત્તા) સ્થાનનો યુગ ચાલી રહ્યો હતો અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તે વખતે સરસેનાપતિ ખાલીદ બિનવલીદ હતા અને ચોતરફ તેમનો ડંકો વાગી રહ્યો…

  • લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • લાડકી

    આઈ, ટીના: સંઘર્ષથી સફળતા સુધીની રસપ્રદ કથા

    કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૧)નામ: ટીના ટર્નરસ્થળ: ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડસમય: ૨૫ મે, ૨૦૨૩ઉંમર: ૮૩ વર્ષઆજના દિવસે ટીવી ઉપર સતત મારી વાતો થઈ રહી છે. મારા અનેક સાથી કલાકારો મને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા સાથી કલાકારોએ મારી ખોટ પર શોક…

  • લાડકી

    એશિયન ખેલોમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ: કમલજીત સંધૂ

    ભારતની વીરાંગનાઓ -ટીના દોશી જો તમે રમતગમત જગત વિશે જાણતા હો તો તમને ખબર હશે કે સ્પ્રિંટ એટલે ટૂંકા અંતરની વેગીલી દોડ…સામાન્યપણે આ દોડસ્પર્ધા બસ્સો કે ચારસો મીટરની હોય છે. પંજાબની કમલજીત સંધૂ ૧૯૭૦માં એશિયાઈ ખેલોમાં ચારસો મીટરની ટૂંકા અંતરની…

Back to top button