- ધર્મતેજ
તમે મને વરદાન આપો કે હું યજ્ઞ દ્વારા અદ્ભુત ચમત્કારિક સૃષ્ટિ પ્રાપ્ત કરી શકું અને યજ્ઞ દ્વારા જેને ઉત્પન્ન કરું એને અદ્ભુત શક્તિ આપી શકું
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ઘણાં સમયથી ભગવાન શિવના દર્શન થયા ન હોવાથી દેવર્ષિ નારદ કૈલાસ પહોંચે છે, દેવર્ષિ નારદને આવતાં જોઈ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, ‘દેવી જલ્દીથી અદૃશ્ય થઈ જાવ. હંમેશાં દેવર્ષિ નારદને આપણે સરળતાથી ઉપલબ્ધ થઈ…
- એકસ્ટ્રા અફેર
બટેંગે તો કટેંગે તે બરાબર, પણ હિંદુઓને એક કઈ રીતે કરવા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં છે. પહેલાં ઉત્તર પ્રદેશમાં ને પછી હરિયાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન યોગી આદિત્યનાથે હિંદુઓને એક રહેવાની અપીલ કરતાં કહેલું કે, હિંદુઓ એક રહેશે તો…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), સોમવાર, તા. ૨૮-૧૦-૨૦૨૪, રમા એકાદશી, વાક્બારસ. ભારતીય દિનાંક ૬, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે…
પારસી મરણ
રૂસી ફ્રામરોઝ સચીનવાલા તે મરહુમો પીલા ને ફામરોઝ સચીનવાલાના દીકરા. તે દારા, મહેરૂ, માનેક ને મરહુમ જીમીના ભાઇ. તે દિલશાદ મેહેરનોશ બુહારીવાલા ને ગુલશન ઝુબીન મેકના મામા. (ઉં. વ. ૭૯) રે. ઠે. એ-૮, માલેગામવાલા બિલ્ડિંગ, એમ. એમ. સી. રોડ, માહીમ…
હિન્દુ મરણ
લોહાણામૂળ વતન સલડી હાલ કલ્યાણ નિવાસી. સ્વ. બાબુલાલ નાગજીભાઈ સેજપાલના પુત્રવધૂ શીલાબેન (ઉં.વ.૬૨) નરેન્દ્રભાઇના પત્ની. ચિ.શશાંકના માતુશ્રી તા.૨૬/૧૦/૨૪ના શ્રીજી ચરણ પામેલ છે. તે સૌ. સુમનબેન પ્રફુલ્લભાઇના દેરાણી. સૌ. નિલમબેન ગિરીશભાઈના જેઠાણી. સૌ. તારાબેન હિંમતલાલ, ભાનુબેન ભુપેન્દ્ર, સૌ. રંજનબેન સુરેશભાઈ. સૌ.…
જૈન મરણ
મહેસાણા હાલ મુંબઇ નિવાસી ધનલક્ષ્મીબેન ચંપકલાલ ભોગીલાલ શાહના સુપુત્ર અશોકભાઇના ધર્મપત્ની સુનીતાબેન (ઉં. વ. ૭૬) તે પાટણ નિવાસી પદમાવતીબેન નેમચંદ જેશંગલાલ શાહ (ગુંદરવાલા)ની સુપુત્રી. તેજલ, સોનલનાં માતુશ્રી. તે રોહિતભાઇ તથા મધુકરભાઇના સાસુ. સ્વ. મહેન્દ્રભાઇ, જયેન્દ્રભાઇ, દીલીપભાઇ, સ્વ. સરોજબેન, કુમુદબેન તથા…
- વેપાર
શૅરબજારમાં એક જ સપ્તાહમાં રોકાણકારોના ૨૧.૪૭ લાખ કરોડ સ્વાહા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર માટે ઓક્ટોબર મહિનો વાસ્તવમાં અશુભ રહ્યો છે. એક મહિના જેટલા સમયમાં મોટાપાયે વોલેટિલિટી વચ્ચે મંદીનું જોર વધ્યું છે. સમીક્ષા હેઠળના પાછલા એક જ સપ્તાહમાં રોકાણકારોના ૨૧.૪૭ લાખ કરોડ સ્વાહા થઇ ગયા છે. શેરબજારમાં આટલા મોટા કડાકા…
- વેપાર
શૅરબજારે સંવત ૨૦૮૧માં અનેક પડકારો પાર કરવા પડશે, વિશ્ર્વયુદ્ધના ભણકારા વચ્ચે સેન્ટિમેન્ટમાં સાવચેતી રહેશે
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજારમાં બરાબર દિવાળીને ટાંકણે રોકાણકારો માટે મોકાણના સમાચારો આવી રહ્યાં છે, એક તરફ ચાઇનીઝ ફેટકરને કારણે વિદેશી ફંડો એકધારી વેચવાલી કરીને બજારને તોડી રહ્યાં છે તો બીજીતરફ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફરી ઘમાસાણ યુદ્ધના વાવડ બજારના…
- ઉત્સવ
ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૧૧
સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ એક્ટર્સ અડ્ડાના નાનકડા થિયેટરમાં ચૌબેજીના નવા નાટકને જોવા શહેરના નાટ્યપ્રેમીઓની સાથે નાટ્ય અને ફિલ્મજગતના વિખ્યાત, પ્રખ્યાત, લોકપ્રિય લોકો ઊમટ્યા હતા. અભિનો એક્સપેરિમેન્ટલ થિયેટરમાં પરફોર્મ કરવાનો પહેલો અનુભવ હતો. ભોપાલ અને અન્ય શહેરોમાં એણે માત્ર પડદાવાળા મંચ…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૭-૧૦-૨૦૨૪ થી તા. ૨-૧૧-૨૦૨૪ રવિવાર, આશ્ર્વિન વદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨૭મી ઓક્ટોબર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મઘા બપોરે ક. ૧૨-૨૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. એકાદશી વૃદ્ધિ તિથિ છે. શુભ કાર્ય વર્જ્ય છે. સોમવાર, આશ્ર્વિન…