આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૧૩-૭-૨૦૨૪,મત્યર ડે (કાશ્મીર), ભદ્રાભારતીય દિનાંક ૨૨, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનો અન્ડરટોન અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો કોન્સોલિડેટ થઈને સત્રના અંતે બે પૈસાના સુધારા સાથે ૮૩.૫૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ…
- વીક એન્ડ
વેર – વિખેર પ્રકરણ ૯
કિરણ રાયવડેરા ‘કાકુ, તો મારી એક વાત માનો. મને ખૂબ જ તરસ લાગી છે. ગળામાં શોષ પડ્યો છે. જિંદગી આખી તરસ્યા હરણની જેમ ગાળી છે. હવે મરતી વખતે તરસ્યા નથી મરવું.’ ગાયત્રીએ એક જેમ હાથ ગળા પર ફેરવતાં કહ્યું. એના…
- વીક એન્ડ
વાત થાળી જેવડા કારોળિયાઓની…
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી લગભગ નેવુંના દાયકામાં એક ફિલ્મ બહુ ચર્ચાયેલી અને હિટ પણ ગયેલી. ફિલ્મનું નામ હતું આરાકનોફોબિયા. માનસશાસ્ત્રમાં અનેક પ્રકારના ફોબિયા નક્કી થયા છે. જેમાંના ઘણા ફોબિયા તો એવા છે જે જાણીને આપણને આશ્ચર્ય લાગે કે આવા…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
અંબાણીના લગ્ન-જસ્ટિન બીબરનું અડધું ઉતરેલું ટ્રેક
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ભારતીય મીડિયા પર નજર કરશો તો ખ્યાલ આવશે કે હમણાં ચારે તરફ લગનની મોસમ ખીલી છે. મૂળે લગ્ન પ્રસંગ તો એક જ ફેમિલીમાં છે, પણ એ એટલો લંબાણથી ઉજવાઈ રહ્યો છે કે થોડા…
- વીક એન્ડ
એનો જસ્ટિન બીબર તો આપણો જેન્તી બીમાર ક્યાં કમ છે?!
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી ‘કુલ રૂ. ૨૦૦ના કપડા પહેરી અને એ પણ ઢગલામાંથી ઉપાડેલા કોઈ જેન્તી નામનો ગાયક ખાવડીમાં ઘૂસી ગયો છે. અંદાજે એકાદ કરોડ રૂપિયા લઈને જશે.!’ ચુનિયાના આ સ્ટેટમેન્ટ પર હું અડધો ગાંડો થઈ ગયો. એને અને…
- વીક એન્ડ
ચોમાસામાં પર્યટન પર જઇ રહ્યા છો? ગુડ..મોજ કરો, પણ મર્યાદામાં રહીને
કવર સ્ટોરી – નિધિ ભટ્ટ પ્રકૃતિની પરાકાષ્ઠા જેવો આનંદ લેવા માટે ચોમાસા જેવી બીજી કોઈ શ્રેષ્ઠ ઋતુ નથી. ધીરા ધીરા કે પછી ધમધોકાર વર્ષામાં કુદરત એનું સાવ એક આગવું મનમોહક રૂપ-સ્વરૂપ આપણી સામે છતું કરે છે,જેના પ્રેમમાં આપણે બધા પડી…
- વીક એન્ડ
મિરાડોર સિકાસુમ્બ્રે – ડિઝાઈનર પહાડો વચ્ચે…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી કેનેરી ટાપુઓ સહિત હાલમાં સ્પેનમાં ટૂરિસ્ટ વિરોધી એવા દેખાવો ચાલે છે કે ઘણાં સ્થળોએ તો રેસ્ટોરાં અને ટૂરિસ્ટિક સ્પોટ્સ પર ટૂરિસ્ટને પાણીની પિચકારીઓ મારવામાં આવે છે. પેરિસમાં પણ સ્થાનિકો ટૂરિસ્ટથી કંટાળ્યા હોવાની વાતો આવ્યા…
- શેર બજાર
શૅરબજાર અફડાતફડીમાં અટવાઇને અંતે મામૂલી ઘટાડા સાથે નેગેટિવ ઝોનમાં જ સપડાયેલું રહ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં કામકાજની શરૂઆત ઊંચા મથાળે થઇ હતી પરંતુ જૂન ક્વાર્ટરના મુખ્ય નાણાકીય પરિણામોની જાહેરાત પહેલા રોકાણકારોએ ઇન્ડેક્સ હેવીવેઈટ્સ શેરોમાં જોરદાર પ્રોફિટ બુકિંગ શરૂ થયું હોવાથી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે અસ્થિર સત્રમાં નજીવા નીચામાં બંધ થયા હતા.…