Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 175 of 930
  • ઉત્સવ

    કેવો હશે સો વર્ષ પછીનો માનવી?

    પ્રાસંગિક -એન. કે. અરોરા વૈજ્ઞાનિકો વચ્ચે આવા વિચિત્ર પ્રશ્ર્નો હંમેશાં પૂછવામાં આવે છે અને વર્ષો વર્ષ પૂછવામાં આવતા પ્રશ્ર્નો એકસરખા હોવા છતાં, તેમના જવાબો બદલાતા રહ્યા છે. ઉદાહરણ તરીકે, છેલ્લી સદીના પાંચમા અને છઠ્ઠા દાયકામાં, જ્યારે વૈજ્ઞાનિકો વચ્ચે એ પ્રશ્ર્ન…

  • ઉત્સવ

    ગ્રાહક સાથે સંવાદથી સફળતા

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી ‘ગ્રાહક ભગવાન છે’ તે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ શું આ ગ્રાહકરૂપી ભગવાનનું આપણે સાંભળીયે છીએ ખરા?!કોઈપણ વેપારનું ગ્રાહક મૂલ્યવાન પાસુ છે. ગ્રાહક વગર કોઈ પણ ધંધો ચાલી ન શકે. આપણે ઘણીવાર સાંભળીએ…

  • ઉત્સવ

    રોકાણકારોને કેપિટલ ગેન ટેક્સમાં રાહત મળે તો બજાર ઉછળે!

    ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા આવકવેરા કાયદા હેઠળ સ્થાવર અને જંગમ, બંને મિલકતના વેચાણમાંથીથતા લાભ ઉપર કેપિટલ ગેન્સ ટેક્સ લાગુ પડે છે. ઈક્વિટી, ડેટ (ઋણ)અને રિયલ એસ્ટેટ, આ ત્રણેય પ્રકારની મિલકત પર જુદા જુદા દરે અનેસમયગાળા મુજબ આ ટેકસ લાગુ થતો…

  • ઉત્સવ

    ખાખી મની-૩૭

    અનિલ રાવલ શબનમ લીલી પટેલને લઇને દિલ્હી રવાના થઇ એની થોડીવાર પછી ડીકે મહેતા લીલીના ઘરે પહોંચ્યા. પ્રધાન હોવા છતાં તેઓ એક સામાન્ય નાગરીકની જેમ ગયા…..ના કોઇ લાલ લાઇટવાળી કાર કે ના સિક્યોરિટીનો કાફલો. એમણે પોતાના ખાસ ડ્રાઇવરને કારનો દરવાજો…

  • ઉત્સવ

    મારી ખુશીની દુનિયા

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે વૈશ્ર્વિક સ્તરે ઉજવાતો નવરાત્રિનો ઉત્સવ ભારતભરમાં અને ગુજરાત તથા મુંબઈ જેવા મહાનગરમાં ધામધૂમથી ઉજવાય છે. મુંબઈના એક સમૃદ્ધ પશ્ર્ચિમ પરાંની આ વાત છે. નવરાત્રિનો ઉત્સવ અને માતાજીની આરાધનામાં સોસાયટીના બધા ભક્તો રંગાયા હતા. પરી…

  • ઉત્સવ

    સિયેટલની સફરમાં એમેઝોન ઈઝ અમેઝિંગ

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે અમેરિકા ટી-૨૦ કપ રમવા માટે રવાના થઈ હતી એ સમયથી અમેરિકાના જુદા જુદા ગ્રાઉન્ડ અને શહેરોની ચર્ચા છે. કેલિફોર્નિયાની અનેક વાર્તાઓ અને સ્ટોરીઓ સમયાંતરે અખબારી અહેવાલોમાં ચમકે છે. અમેરિકા એક એવો દેશ…

  • ઉત્સવ

    સફળતા મેળવવા માટે કોઈ ટૂંકો રસ્તો નથી ..

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ તત્ત્વ ચિંતક ડાયોજિનસ થોડા દિવસો અગાઉ એક યુવાને સોશિયલ મીડિયા પર એક વાત શેર કરી કે ‘લેખકો સાથે ઊઠબેસને કારણે મને પણ લખવાની પ્રેરણા મળી અને અંતે હું પણ લેખન તરફ વળી ગયો. મારે ઘણા બધા…

  • ઉત્સવ

    ઘાસ કાપવાનો કોર્સ: આજના સમયની જરૂરિયાત!

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ હવે એ સમય પાકી ગયો છે કે શાળાઓ ને કોલેજોમાં ઘાસ કાપવા વિશે શીખવવાનું શરૂ કરવામાં આવે. શાળા-કોલેજોમાં ઘાસ કાપવાનાં ક્લાસ શરૂ કરી દેવા જોઈએ. હોમ સાયન્સના ક્લાસમાં વિદ્યાર્થિનીઓ રોટલી બનાવવામાં અને ભજિયા તળાવમાં…

  • ઉત્સવ

    કોહલીની કારકિર્દીમાંથી શીખવા જેવા વિરાટ બોધપાઠ

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ‘દ્રાક્ષનું ઝાડ ઊંચું હોય અને કૂદકા મારવા છતાં દ્રાક્ષ હાથમાં આવતી ન હોય ત્યારે એ તો ખાટી હોય’ એવું કહીને નિષ્ફળતામાં મન મનાવી લેવાનું આસાન છે. ખરી સિદ્ધિ દ્રાક્ષ ચાખ્યા પછી તેને ત્યજી દેવાની છે. જીવનમાં…

  • ઉત્સવ

    ગાંધીનું ગુજરાત… નશાખોરીનું ગુજરાત બની રહ્યું છે?

    ફોકસ -રાજેશ યાજ્ઞિક ચૂંટણીમાં નેતાઓના ભાષણો, લોકોને લાલચ આપવાની વાતો વગેરેના સમાચારો તો તમે ખુબ વાંચ્યા હશે, પણ એક સમાચાર વારંવાર પ્રગટ થયા હોવા છતાં તેના ઉપર બહુ ધ્યાન નથી ગયું. એ સમાચાર છે ચૂંટણી પંચ દ્વારા સુરક્ષા તપાસના ભાગ…

Back to top button