આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૪-૭-૨૦૨૪, દુર્ગાષ્ટમી ભારતીય દિનાંક ૨૩, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ સુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩પારસી ગાથા ૪ વોહુક્ષથ્ર,…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૪-૭-૨૦૨૪ થી તા. ૨૦-૭-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૬મીએ મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશે છે. મંગળ મેષમાંથી વૃષભ રાશિમાં તા. ૧૨મીએ પ્રવેશે છે. માર્ગી બુધ કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગી ભ્રમણ…
પરદેશમાં ભારતીય કામદારોનું પોષણ ઓછું, શોષણ વધું?
વિચાર-વિમર્શ -ઉત્કર્ષ મહેતા આજથી છેતાલીસ વર્ષ પૂર્વે દેવઆનંદની ફિલ્મ ‘દેશ-પરદેશ’ આવી હતી જેમાં મોટો ભાઇ કમાવા માટે યુ.કે. જાય છે.થોડા વખત પછી અચાનક તેના ખબર આવતા બંધ થઇ જાય છે. તેનો નાનો ભાઇ ઉર્ફે દેવઆનંદ ભાઇની શોધમાં યુ.કે. જાય છે…
બૅન્કો એટલી ઉદ્દંડ કે દંડની અસર પણ થતી નથી
અર્થકરણ -નમ્રતા પંડ્યા ગ્રાહકોની સેવા માટે ઊભી થયેલી બૅન્કો આજકાલ ગ્રાહકો માટે માથાનો દુ:ખાવો બનતી જાય છે. સરસ મજાનો ઑફિસ ટાઇમ, રવિવાર ઉપરાંત મહિનાના બે શનિવાર રજાઓ. કૉમ્પ્યુટરાઇઝ્ડ કામ. સૌથી વધારે બૅન્ક હોલિડેઝ. આ બધી સુવિધા હોવા પછી બૅન્કોમાં કામકાજના…
- ઉત્સવ
મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ઈતના સન્નાટા ક્યું હૈ, ભાઈ?!
કવર સ્ટોરી -વિજય વ્યાસ સુપ્રીમ કોર્ટે ‘સીઆરપીસી- કલમ ૧૨૫’ હેઠળ મુસ્લિમ મહિલાઓને પણ ભરણપોષણ મેળવવાનો અધિકાર હોવાનો ઐતિહાસિક ચુકાદો આપીને ફરી એક વાર બંધારણની સર્વોપરિતા સ્થાપિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, કોઇ પણ મુસ્લિમ મહિલા સીઆરપીસી…
- ઉત્સવ
કોહલીની કારકિર્દીમાંથી શીખવા જેવા વિરાટ બોધપાઠ
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ‘દ્રાક્ષનું ઝાડ ઊંચું હોય અને કૂદકા મારવા છતાં દ્રાક્ષ હાથમાં આવતી ન હોય ત્યારે એ તો ખાટી હોય’ એવું કહીને નિષ્ફળતામાં મન મનાવી લેવાનું આસાન છે. ખરી સિદ્ધિ દ્રાક્ષ ચાખ્યા પછી તેને ત્યજી દેવાની છે. જીવનમાં…
- ઉત્સવ
મારી ખુશીની દુનિયા
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે વૈશ્ર્વિક સ્તરે ઉજવાતો નવરાત્રિનો ઉત્સવ ભારતભરમાં અને ગુજરાત તથા મુંબઈ જેવા મહાનગરમાં ધામધૂમથી ઉજવાય છે. મુંબઈના એક સમૃદ્ધ પશ્ર્ચિમ પરાંની આ વાત છે. નવરાત્રિનો ઉત્સવ અને માતાજીની આરાધનામાં સોસાયટીના બધા ભક્તો રંગાયા હતા. પરી…
- ઉત્સવ
ખાખી મની-૩૭
અનિલ રાવલ શબનમ લીલી પટેલને લઇને દિલ્હી રવાના થઇ એની થોડીવાર પછી ડીકે મહેતા લીલીના ઘરે પહોંચ્યા. પ્રધાન હોવા છતાં તેઓ એક સામાન્ય નાગરીકની જેમ ગયા…..ના કોઇ લાલ લાઇટવાળી કાર કે ના સિક્યોરિટીનો કાફલો. એમણે પોતાના ખાસ ડ્રાઇવરને કારનો દરવાજો…
- ઉત્સવ
ગાંધીનું ગુજરાત… નશાખોરીનું ગુજરાત બની રહ્યું છે?
ફોકસ -રાજેશ યાજ્ઞિક ચૂંટણીમાં નેતાઓના ભાષણો, લોકોને લાલચ આપવાની વાતો વગેરેના સમાચારો તો તમે ખુબ વાંચ્યા હશે, પણ એક સમાચાર વારંવાર પ્રગટ થયા હોવા છતાં તેના ઉપર બહુ ધ્યાન નથી ગયું. એ સમાચાર છે ચૂંટણી પંચ દ્વારા સુરક્ષા તપાસના ભાગ…
- ઉત્સવ
ઘાસ કાપવાનો કોર્સ: આજના સમયની જરૂરિયાત!
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ હવે એ સમય પાકી ગયો છે કે શાળાઓ ને કોલેજોમાં ઘાસ કાપવા વિશે શીખવવાનું શરૂ કરવામાં આવે. શાળા-કોલેજોમાં ઘાસ કાપવાનાં ક્લાસ શરૂ કરી દેવા જોઈએ. હોમ સાયન્સના ક્લાસમાં વિદ્યાર્થિનીઓ રોટલી બનાવવામાં અને ભજિયા તળાવમાં…